________________
૩૧૦
પ્રમાણુનિરૂપ પ્રશ્ન- તે અસુરકુમારદેવને કેટલા શરીર હોય? , ,
अमरकुमाराणं मंते ! कइ सरीरा ઇત્તા ?
ઉત્તર– ગૌતમ! ત્રણ શરીરે હોયવેક્રિયક, તેજસ અને કાર્મણ. આ પ્રમાણે એજ ત્રણ-ત્રણ શરીરે થાવત્ નિર્ત કુમાર સુધીના દેવેને હોય છે.
गोयमा ! तओ सरीरा पण्णत्ता, तं जहा-वेउन्विए तेअए कम्मए । एवं तिण्णि तिण्णि एए चेव सरीरा जाव थणियकुमाराणं भाणियव्या ।
पुढवीकाइयाणं भंते ! कइ सरीरा पण्णत्ता ?
गोयमा ! तओ सरीरा पण्णत्ता, तं जहा-ओरालिए तेयए कम्मए । एवं आउतेउवणस्सइकाइयाणवि एए चेव तिणि सरीरा भाणियव्या ।
પ્રશ્ન- દંત ! પૃથ્વીકાયિક જીને કેટલા શરીર હોય છે ?
ઉત્તર- ગૌતમ ! ત્રણ શરીરે હોય છે. તે આ પ્રમાણે– દારિક, તેજસ અને કામણ. અપકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક જીને પણ આજ ત્રણ શરીર હોય છે
પ્રશ્ન- ભદંત ! વાયુકાયિક જીને કેટલા શરીર હોય છે?
वाउकाइयाणं भंते ! कई सरीरा પuત્તા ?
गोयमा! चत्तारि सरीरा पग ता, तं जहा-ओरालिए वेउबिए तेयए
મે !
ઉત્તર– ગૌતમ! વાયુકાયિક જીવને ચાર શરીર હોય છે. તે આ પ્રમાણેઔદારિક, વૈકિય, તેજસ અને કામણ.
પ્રશ્ન- ભંતે બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચઉરિન્દ્રિય અને કેટલા શરીર હોય છે?
वेइंदियतेइंदियचउरिदियाणं भंते कइ सरीरा पण्णता?
गोयमा ! तो सरीरा पण्णत्ता, तं जहा-ओरालिए तेयए कम्मए । पंचिंदियतिरिक्खजोणियाणं जहा वाउकाइयाणं । मणुस्साणं पुच्छा । गोयमा! पंच सरीरा पण्णत्ता, तं जहा-ओरालिए वेउन्धिए आहारए तेयए कम्मए । वाणमंतराणं जोइसियाणं वेमाणियाणं जहा जेरइयाणं ।
ઉત્તર - ગૌતમ ! ત્રણ શરીર હોય છે તે આ પ્રમાણે – ઔદારિક, તેજસ અને કાર્મણ. તિર્યચપચેન્દ્રિય જીવોને વાયુકાયિક જીવની જેમ ચાર શરીર હોય છે. મનુષ્યના સંબંધે પ્રશ્ન કરતાં હે ગૌતમ! મનુષ્યને પાંચ શરીર હોય છે જેમકેઔદારિક, વૈશ્યિ, આહાગ્ય, તેજસ અને કાર્પણ વ્યંતર, તિષ્ક અને શૈમાનિક દેવેને નારકની જેમ ત્રણ શરીર હોય છે.