SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Boc रूबी अजीवदव्या णं भंते ! कहविहा पण्णत्ता ? કમાણનિરૂપણ પ્રશ્ન-ભત રૂપી અવદ્રવ્ય કેટલાં પ્રકારનું પ્રાપ્ત થયેલ છે? નોચમા ! દિt gumત્તા, તં -ધંધા કાંધલી રાંધHપસી परमाणुपोग्गला । ઉત્તર- ગૌતમ ! રૂપી અવદ્રવ્ય ચાર પ્રકારનું પ્રાપ્ત થયેલ છે, તે આ પ્રમાણે- (1) સ્કંધ (૨) કંદેશ (૩) કંધ પ્રદેશ અને (૪) પરમાણુ પુદ્ગલ. ते णं भंते ! किं संखिज्जा असंखिज्जा अर्णता ? પ્રશ્ન- ભગવાન આ કંધ દિવ્ય સંખ્યાત છે, અસંખ્યાત કે અનંત છે? गोयमा ! नो संखेज्जा, नो ઉત્તર-ગૌતમ ! આ ક ઘાદિક સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. से के टेणं भंते ! एवं बुच्चड नो संखेजा, नो असंखेजा, अणंता ? પ્રશ્ન- ભગવન ! કયા હેતુથી એમ કહેવાય છે કે કંધાદિક સખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે ? ઉત્તર-ગૌતમ! પરમાણુપુદ્ગલ અનંત છે, ક્રિપ્રદેશિક સ્કંધો અનંત છે યાવત્ અનંત પ્રદેશિક સ્કન્ધો અનન્ત છે. આ હેતુથી અમે કહીએ છીએ કે સ્કંધાદિ દ્રવ્ય સખ્યાત નથી, અસખ્યાત નથી પરંતુ અનંત છે. गोयमा! अणंता परमाणुपोग्गला अणंता दुपएसिया खंधा जाव अर्णता अणंतपएसिया खंधा, से एएणटेणं गोयमा ! एवं वुच्चइ-नो संखेजा नो असंखेज्जा अणंता। जीवदव्या णं भंते ! किं संखिज्जा असंखिज्जा अणंता ? गोयमा ! नो संखिज्जा नो असंखिज्जा अणंता । से केणटेणं भंते ! एवं बुच्चइ-. नो संखिज्जा नो असंखिज्जा अणंता ? પ્રશ્ન-ભદંત! છેવદ્રવ્ય સંખ્યાત છે? અસંખ્યાત છે કે અનત છે? ઉત્તર- ગૌતમ! જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. પ્રશ્ન- જેતે ! કયા અર્થના આધારે કહેવાય છે કે છેવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પણ અનંત છે.
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy