________________
૩૦૭
અનુગાર
ક્ષેત્રપાપમનું એક સૂમ ક્ષેત્ર સાગરેપમ હોય છે.
एएहिं मुहुमेहिं खेत्तपलिओवम सागरोवमेहिं किं पओयणं ?
પ્રશ્ન- આ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને સાગરેપમથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે?
एएहिं सुहुमपलिओवमसागरोमेहि दिहिवाए दव्वा मविज्जति ।
ઉત્તર– આ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ અને સાગરોપમથી દૃષ્ટિવાદઅંગમાં દ્રવ્યની ગણના કરવામાં આવે છે.
પ્રશ્ન- ભગવન ! દ્રવ્ય કેટલા પ્રકારના છે ?
૨૦.
વિદા
મતે ! ટુ
quળા ?
૨૦૯.
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा-जीवदव्या य अजीवदव्या य ।
ઉત્તર-ગૌતમ! બે પ્રકારના છે- જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય.
अजीवदव्या णं भंते ! कईविहा ?
પ્રશ્ન- ભગવદ્ ! અછવદ્રવ્ય કેટલા પ્રકારના છે?
પur
! વિ Tumત્તા, जहा-रूवी अजीवदव्या य अरूवी अजीवदव्या य ।
ઉત્તર ગૌતમ! અજીવ દ્રવ્ય બે પ્રકારના કહેલ છે. તે આ પ્રમાણે- (૧) રૂપી અજીવ દ્રવ્ય અને (૨) અરૂપી અજીવ દ્રવ્ય.
अख्वी अजीवदच्या णं भंते ! कइविहा पण्णत्ता ?
પ્રશ્ન– ભગવદ્ ! અરૂપી અજીવ દ્રવ્ય કેટલા પ્રકારનાં છે?
गोयमा ! दसविहा पण्णत्ता, तं जहा-धम्मत्थिकाए धम्मत्थिकायस्स देसा धम्मत्थिकायस्स पएसा । अधम्मथिकाए अधम्मत्थिकायस्स देसा अधम्मत्थिकायस्स पएसा । आगासत्थिकाए आगास त्थिकायस्स देसा आगासत्थिकायस्स पएसा, अद्धासमए ।
ઉત્તર- ગૌતમ! દસ પ્રકારના કહેવામાં આવ્યા છે. તે આ પ્રમાણે– (૧) ધર્માસ્તિકાય (૨) ધર્માસ્તિકાયના દેશે (૩) ધર્માસ્તિકાયના પ્રદેશ (૪) અધર્માસ્તિકાય (૫) અધર્માસ્તિકાયના દેશે (૬) અધર્માસ્તિકાયના પ્રદેશ (૭) આકાશાસ્તિકાય (૮) આકાશાસ્તિકાયના દેશે (૯) આકાશાસ્તિકાયના પ્રદેશ અને (૧૦) અદ્ધાસમય