SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયાગદ્વાર गोयमा ! जहन्नेणं चउभागपलिओ मं, उक्कोसेणं सातिरेगं चउभागपलिओai | ताराविमाणाणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं साइरेगं अभागपलिओ मं, उवकोसेणं चउभागपलिओवमं । तारा विमाणाणं भंते ! देवीणं केवडयं काल ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं अट्ठभागपलिओ मं, उक्कोसेणं साइरेगं अट्ठभागपलिओवमं । मायाणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं पलिओम, उक्को सेणं तेत्तीसं सागरोवमाई । वेमाणियाणं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोमा ! जहनेणं पलिओवमं, उक्को सेणं पणपणं पलिओवमाई । सोहम्मे णं भते ! कप्पे देवाणं hari कालं ठिई पण्णत्ता ? गोमा - 1 जहन्नेणं पलिओवमं, ૯. ઉત્તર– ગૌતમ ! નક્ષત્રવિમાનાની દેવીએની સ્થિતિ જધન્ય પલ્યના ચાઆભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઇક અધિક પલ્યના ચેાથા ભાગ પ્રમાણ છે. પ્રશ્ન– ભગવન્ ! તારા વિમાનાના દેવે ની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– ગૌતમ ! તારાએના વિમાનાના દેવાની સ્થિતિ જઘન્ય કઈક અધિક પલ્યના આઠમા ભાગપ્રમાણુ અને ઉત્કૃષ્ટ પલ્યના ચો ભાગપ્રમાણુ છે. પ્રશ્ન—તારાવિમાનાના દેવીએની સ્થિતિ ભગવન્ ! કેટલી છે ? ઉત્તર- ગૌતમ ! તારાવિમાનાના દેવી– એની સ્થિતિ જઘન્ય પધ્ધના આઠમા ભાગપ્રમાણુ અને ઉત્કૃષ્ટ ક’ઇંક અધિક પલ્યના આઠમા ભાગપ્રમાણુ છે. પ્રશ્ન– ભદત ! વૈમાનિકદેવાની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– ગૌતમ । વૈમાનિકદેવેશની સ્થિતિ જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ ૩૩ સાગ- - રાયમની છે. પ્રશ્ન— ભગવન્ ! વૈમાનિકદેવીએની સ્થિતિ કેટલી છે ? ઉત્તર— ગૌતમ ! વૈમાનિકદેવીએની સ્થિતિ જઘન્ય રેએક પલ્પ અને ઉત્કૃષ્ટ ૫૫ પલ્યેાપમની છે. પ્રશ્ન– ભદંત ! સૌધમ કલ્પના દેવાની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- સૌધ કલ્પના દેવેાની સ્થિતિ
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy