SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ सूरविमाणाणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं चउभागपलिओवमं, उक्कासेण पलिओवमं वाससहस्समभडियं । सूरविमाणाणं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहन्नेणं चउभागपलिओवमं उक्कोसेर्ण अद्धपलिओवमं पंचहिं वाससएहि अव्भहियं । પ્રમાણનિરૂપણ પ્રશ્ન- ભદંત! સૂર્યવિમાનના દેવની સ્થિતિ કેટલી છે? ઉત્તર- સૂર્યવિમાનોના દેવાની સ્થિતિ જઘન્ય પલ્યના ચેથાભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર વર્ષ અધિક પલેપમ પ્રમાણ છે. પ્રશ્ન- ભગવન સૂર્યવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- નમ ! સૂર્યવિમાનની દેવીઓની સ્થિતિ જઘન્ય પત્યના ચેથાભાગની અને ઉત્કટ ૫૦૦ વર્ષ અધિક અર્ધ પત્યેપમપ્રમાણ છે પ્રશ્ન- ભદ ત! ગ્રેહવિમાનના દેવેની સ્થિતિ કેટલી છે? ઉત્તર-ગૌતમ! જઘન્ય પલ્યના ચોથા ભાગની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. गहविमाणाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गायमा ! जहन्नेणं चउभागपलिओवमं उक्कोसेणं पलिओवमं । गहविमाणाणं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णता ? गोयमा ! जहणणं चउभागपलिओवमं, उकोसेणं अद्धपलिओवमं । પ્રશ્ન- ભદંત ! ગ્રહવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- ગૌતમ ! ગ્રહવિમાનની દેવીએનું આયુષ્ય જઘન્ય પલ્યના ચોથાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ અર્ધપલ્યનું છે. પ્રશ્ન- ભદત 1 નક્ષત્રવિમાનના દેવની સ્થિતિ કેટલી છે ? णक्खत्तविमाणाणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णता ? गोयमा ! जहन्नेणं चउभागपलिओवमं, उक्कोसेणं अद्धपलिओवम । ઉત્તર-ગૌતમ! જઘન્ય પલ્યના ચોથાભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અદ્ધ પલ્યોપમ– પ્રમાણ છે. णक्खत्तविमाणाणं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णता? પ્રશ્ન-ભગવદ્ ! નક્ષત્રવિમાનની દેવીએની સ્થિતિ કેટલી છે?
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy