________________
ઉત્તર-ગૌતમ! જઘન્ય દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે.
પ્રશ્ન- ભદંત ! વાણચન્તરદેવીઓની સ્થિતિ કેટલી છે?
गोयमा ! जहन्नेणं दस वाससहस्साई उकासेणं पलिओवमं । वाणमंतरीणं देवीणं भंते ! केवइयं कालं ठिई पण्णता ?
गोयमा ! जहण्णेगं दस वाससहस्स.ई उक्कासेणं अद्धपलिओवमं ।
जोइसियाणं भते ! देवाणं केवइयं कालं ठिई पण्णता ?
गोयमा ! जहणणं सातिरंगे अट्ठभागपलिभोवम, उक्कासेणं पलिओवमं वाससयसहस्समभहियं ।
ઉત્તર- ગૌતમ ! જઘન્ય દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ અર્ધા પાપમની છે.
પ્રશ્ન-ભદંત! તિષ્ક દેવની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- ગૌતમ! જઘન્ય સ્થિતિ કંઈક અધિક પલ્યોપમના આઠમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યપમ પ્રમાણ છે.
પ્રશ્ન- ભગવદ્ ! તિષ્ક દેવીઓની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- ગૌતમ! જઘન્ય પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૫૦ હજાર વર્ષ અધિક અપલ્ય પ્રમાણ જાણવી
जोइसियदेवीण मंते ! केवडयं कालं ठिई पण्णता ?
गोयमा ! जहन्नेणं अट्ठभागपलिओवम, उकासेणं अद्धपलिओवम पण्णासाए वासंसहस्से हिं अब्भहियं ।
चंदविमाणाणं भंते ! देवाणं केवयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहन्नेणं चउभागपलिओवम, उक्कोसेण पलिओवमं वाससयसहस्समभडियं ।
चंदावमाणाणं भंते ! देवीर्ण केवइयं कालं ठिई पण्णत्ता ?
પ્રશ્ન-ભગવદ્ ! ચ દ્રવિમાનોના દેવની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– ગૌતમ! જઘન્ય પલ્યના ચોથાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યોપમ પ્રમાણ છે.
પ્રશ્ન- ભદંત ! ચદ્રવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે?
गोयमा ! जहण्णेणं चउभागपलिओवम उक्कासेणं अद्धपलिओवमं पण्णासाए वाससहस्से हिं अमहियं ।
ઉત્તર-ગૌતમ ! જઘન્ય પલ્યના ચોથા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૫૦ હજાર વર્ષ अधि मद्धपक्ष्या५म प्रभाए छ.