________________
પ્રમાણનિમણુ
एत्थ एएसि णं संगहणिगाहाओ મયંતિ, ત દાં
"संमुच्छिमपुचकोडी, चउरासीई भवे सहस्साई । तेवण्णा वायाला, वावत्तरिमेव पक्खीणं ॥१॥ गभमि पुत्रकोडी,तिण्णि य पलिओवमाइं परमाऊ। .. उरभुयगपुव्यकोडी, पलिभोवमासंखમા જ રા
સંમૂછિમ તિર્થ ચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ અનુક્રમે જળચરની કોડ પૂર્વની, ચતુષ્પદની ૮૪ હજાર વર્ષની, ઉરપરિસર્ષની પ૩ હજાર વર્ષની, ભુજપરિસન ૪૨ હજાર વર્ષની, અને પક્ષી (ખેચર)ની ૭૨ હજાર વર્ષની છે. ગર્ભજ તિર્યચપંચેન્દ્રિયમાં અનુકમે જળચરની ક્રોડપૂર્વની, સ્થળચરની ત્રણ • પલ્યોપમની, ઉરપેરિસની 'ક્રોડપૂર્વની,
ભુજપરિસર્પની કોડપૂર્વમી અને ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે
પ્રશ્ન- હે ભદ ! મનની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. સ મૂચ્છિમમનુષ્યની સ્થિતિ હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અતર્મુહૂર્તની છે ગર્ભજમનુષ્યની સ્થિતિ ગૌતમ! જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે.
मणुस्साणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाई । संमुરિઝમમgi પુછી, જો મા ! નદपणेण वि अंतोमुहत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । गम्भवतियमणुस्साणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवम इं।
अपज्जत्तगगम्भवक्कंतियमणुस्साणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? ।
गोयमा ! जहण्णेण वि अंतोमुहुत्तं उक्कोसेणं वि अंतोमुहुत्तं ।
पज्जत्तगगम्भववकंतियमणुस्साण भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं उनकोमेणं तिण्णि पलिओवमाइं अंतोमुहुत्तूणाई।
પ્રશ્ન- ભદ ત ! અપર્યાપ્તક ગર્ભજ મનુષ્યની સ્થિતિ કેટલા કાળની છે ?
ઉત્તર- ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે
પ્રશ્ન- ભદત! પર્યાપ્તક ગર્ભજમનબેની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે.
,
चाणमंतराणं देवाणं भते ! केवइयं काल ठिई पण्णता ?
પ્રશ્ન- ભદંત ! વાણવ્યન્તરદેવેની સ્થિતિ કેટલી છે?