SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ समीवनामे-गिरिसमीवे णयरंगेरं गिरिणयरं, विदिसासमीवे णयरंवेदिसं, वेन्नाए समीवे णयरं-वेनं वेनायडं, तगराए समीवे णयरं-तागरं तगरायड । से त समीवनामे । નામ નિરૂપણ ઉત્તર- સમીપ પાસે અર્થમાં તદ્ધિત સંબંધી “અન્” પ્રત્યય થવાથી. જે. નામ નિષ્પન્ન થાય તે સમીપનામ. તે આ પ્રમાણે- ગિરિની પાસેનું નગર મૈર, ગિરિનગર, વિદિશાની પાસેનું નગર વૈદિશ, વેનાની પાસેનું નગર જૈન–વેનાતટ, તગરાપાસેનું નગર તાગર, તાગરાતટ, આ સમીપનામ કહેવાય છે. से किं तं संजूहनामे ?, संजूहनामे-तरंगवइकारे, मलयवइकारे, अत्ताणुसट्टिकारे विंदुकारे । से तं संजूहनामे । से किं तं ईसरियनामे ? रायए ईसरए तलवरए माईविए कोडंविए इन्भे सेट्टिए सत्यवाहए सेगावइए । से तं ईसरियनामे । પ્રશ્ન- હે ભદંત ! સયૂથનામ શું છે? ઉત્તર- થરચનાને સયૂથ કહે છે. આ ગ્રંથરચનારૂપ સંયૂથ જે તદ્ધિત પ્રત્યયવડે સૂચિત કરવામાં આવે તે સંપૂથાર્થ તદ્ધિત પ્રત્યય તેનાથી જે નામ નિષ્પન્ન થાય તે સંપૂથનામ છે. તે આ પ્રમાણે- તરંગવતી નામક કથાગ્રથની રચના કરનાર “તરંગવતીકાર', મલયવતીનામક ગ્રંથની રચના કરનાર “મલયવતીકાર” કહેવાય આ પ્રમાણે આત્માનુષષ્ટિ, બિંદુક વગેરે ગ્રંથ વિશે પણ જાણી લેવું. પ્રશ્ન-ઐશ્વર્યનામ શું છે ? ઉત્તર- અશ્વર્યદ્યોતક શબ્દોથી તદ્ધિત પ્રત્યય “ ” કરવામા આવે અને તેથી જે નામ નિષ્પન્ન થાય તે અશ્વર્યનામ કહે– વાય છે. તે આ પ્રમાણે- રાજક, ઈશ્વરક, માડ બિક, કૌટુંબિક ઈભ્ય, શ્રેણિક, સાર્થવાહક સેનાપતિક આ પ્રમાણે અધર્યનામ છે પ્રશ્ન- અપત્યનામ એટલે શું ? ઉત્તર–અપત્ય-પુત્ર અર્થમાં તદ્ધિતપ્રત્યય લગાડવાથી જે નામ નિષ્પન થાય તે અપત્યનામ છે જેમકે- અહેમાતા– મારુદેવીને પુત્ર મારુદેવેય-ઝષભઅહંત, ચક્રવતીમાતાસુમગલાને પુત્ર સૌમંગલેય-ભરત ચક્રવતી से कि तं अबच्चनामे ? अवच्चनामे-अरिहंतमाया चक्कवट्टिमाया 'बलदेवमाया, यासुदेवमाया, रायमाया मुणिमाया वायगमाया, से तं अवञ्चनामे, से तं तद्धितए ।
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy