SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અનુચૈાગદ્વાર से किं तं अभिप्पाणामे ? आभिष्पाइयनामे - अंवर निंत्रए वकुलए पलासए सिणए पिलूए करीरए । से अभिप्पाना । सेतं ठवणવમાળે ! ૮૪. સે તિં અપમાને ? ढव्यमाणे- छवि पण्णत्ते, तं जहा धम्मत्थिकाए जाव अद्धासमए । से तं दव्त्रप्पमाणे ॥ १८५. से किं तं भावप्पमाणे ? भावप्पमाणे - चउव्विहे पण्णत्ते, तं जहा - सामासिए तद्धियए धाउए निरुत्तिए । से किं तं सामासिए ? सत्त समासा भवंति तं जहादंदे य बहुव्वीही, कम्मधारय दिग्गु य। तप्पुरिस अव्वईभावे, एकसेसे ૧૮૪. ૧૮૫. ર૩ નામ રાખવામાં આવે છે તેને જીવિતામ કહે છે. જેમકે- (૧) કચરા (૨) ઉકરડા (૩) ઉજિઝતક (૪) કચવર (૫) સપડિયા આદિ. આ પ્રમાણે જીવિતનામ જાણવા, પ્રશ્ન– હે ભદત ! આભિપ્રાયિક નામ શું છે ? ઉત્તર- ગુણની અપેક્ષા રાખ્યા વિના લારુઢિઅનુસાર અને પેાતાના અભિપ્રાય પ્રમાણે જે નામ રાખવામાં વે તેને આક્ષિપ્રાયિકનામ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે- અખક, ર્નિમક, અકુલક, પલાશક, સ્નેહક, પીલુક, કરીરક, વગેરે આભિપ્રાયિક નામ જાણવા. આ પ્રમાણે સ્થાપના પ્રમાણુનુ કથા પૂર્ણ થયુ. પ્રશ્ન– હે ભદત દ્રવ્યપ્રમાણુ કેટલા પ્રકારે છે ? ઉત્તર- દ્રવ્યપ્રમાણુન્હા છ પ્રકાર પ્રર્ા છે, તે આ પ્રમાણે ધર્માસ્તિકાય, અધર્મોસ્તિકાય ચાવત્ અદ્ધામમય આ રીતે દ્રષ્યપ્રમાણ જાણવુ . પ્રશ્ન- હે ભગવન્ ! ભાવપ્રમાણ એટલે શું? ઉત્તર– ભાવપ્રમાણ સામાસિક, તદ્ધિતજ, ધાતુજ અને નિરુકિતજ રૂપ ચાર પ્રકારે છે. પ્રશ્ન– ભદત ! સામાસિક ભાવપ્રમાણ એટલે શુ ? ઉત્તર- એ કે તેથી વધારે પદેાની વિભકિતના લેપ કરી ભેગા કરવામા આવેલ પદને સમાસ કહે છે, તે સમાસ સાત હેાય
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy