SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ર નામ નિરૂપણ से कि तं पासंडनामे ? पासंडनामे-समणे य पंडुरंगे, भिक्खू कावालिए य तावसए । परिचायगे । से तं पासंडनामे । રાજ કુલ ક્ષત્રિયકુલ, એક્વાકુકુલ,જ્ઞાનકુલ, કૌરવ્યકુલ, વગેરે કુલના આધારે નામ સ્થાપિત કરવામાં આવે છે. તે આ પ્રમાણે કુલનામો છે. પ્રશ્ન- પાર્કંડનામ શું છે? ઉત્તર- જેને જે પાખંડ (વ્રત) નો આશ્રય લીધે હોય તે પરથી તેનું નામ રાખવામાં આવે તે પાખંડનામ છે. તે આ પ્રમાણે નિધ, શાક, તાપસ, ઐરિક, આજીવક, આ પાંચ પ્રકારના વ્રતને આધારે શ્રમણ” એવું નામ સ્થાપિત થાય છે. ભસ્મથી લિપ્ત જેનું શરીર હોય તેવા શૈવ પાડુરાંગ” કહેવાય છે. બુદ્ધદર્શનને માનનારા “ભિક્ષુ” કહેવાય છે. ચિતાભસ્મને શરીરપર લગાડનાર “કાપાલિક” કહેવાય છે. વનમાં રહી તપ કરનાર “તાપસ” અને ઘરને ત્યાગ કરી જનાર “પરિવ્રાજક” કહેવાય છે. તેના આધારે જે નામ રાખવામાં આવે છે તે પાખંડ–સ્થાપનાનિષ્પન્નનામ કહેવાય છે. से कि तं गणनामे ? गणणामे मल्ले मल्लदिभे मल्लघम्मे महसम्म मल्लदेव मल्लदासे मल्लसेणे महरचिराए । से तं गणनामे । પ્રશ્ન- ગણનામ શું છે? ઉત્તર- આયુધજીવિઓને સમૂહ ગણું કહેવાય છે. તેના પરથી કેઈનું નામ રાખવામાં આવે તે તે ગણનામ કહેવાય છે. જેમકે- મલ, મલદત્ત, મલધર્મ, મલ્લશમ, મલદેવ, મલ્લદાસ, મલમેન, મલ્લક્ષિત વગેરે નામ ગણુસ્થાપનાનિષ્પન્ન નામ છે. પ્રશ્ન- ભત! જીવિતનામ શું છે? દત્તર- જે સ્ત્રીના સંતાનને જન્મ પામતાજ મરણ પામતા હોય તેવી સ્ત્રીને બાદોને દીર્ધકાળચુધી જીવિત રાખવા જે मे कि जीविपनाम ? નાક ૩૪૪
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy