________________
અનુગદ્વાર
૨૩૫
से किं तं पाहण्णयाए ?
पाहण्णयाए-असोगवणे सत्तवण्णवणे चंपगवणे अवणे नागवणे पुनागवणे उच्छुवणे दक्खवणे सालिवणे, से तं पाहण्णयाए।
અભાવક કહેવાય છે. આ સર્વે નામો પ્રતિપક્ષપદનિષ્પન્ન જાણવા જોઈએ.
પ્રશ્ન પ્રધાનપદનિષ્પન્ન નામનું કવરૂપ કેવું છે ?
ઉત્તર–જેની પ્રચુરતા હોય તે પ્રધાન કહેવાય. તે પ્રધાનની અપેક્ષાએ નિષ્પન્નનામનું સ્વરૂપ આ પ્રમાણે છે, જેમકેઅશોકવન-વનમાં ઘણા પ્રકારના વૃક્ષે હોવા છતાં અશેકવૃક્ષ વધુ હોવાથી તે વનને
અશેકવન” એવું નામ આપવું, તેજ પ્રમાણે સપ્તપર્ણવન, ચમ્પકવન, આમ્રવન, નાગવન, પુનાગવન, ઈકુવન, દ્રાક્ષવન, શાલિવન તે પ્રધાનપદનિષ્પન્ન નામ છે
से कि तं अणाइसिद्धतेणं?
પ્રશ્ન– અનાદિ સિદ્ધાંતનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે?
अणाइमिद्धतेणं-धम्मत्यिकाए अधम्मत्यिकाए आगासत्थिकाए जीवत्धिकाए पुग्गलत्यिकाए अद्धासमए, से तं अणाइयसिद्धतेणं।
ઉત્તર–શબ્દ વાચક છે, અર્થ (પદાર્થ) વાચ છે. આ પ્રમાણે વાવાચકનું જે જ્ઞાન તે “અંત' કહેવાય છે, આ અંત અનાદિ કાલથી સિદ્ધ છે. આ અનાદિ સિદ્ધાન્તથી જે નામનિષ્પન્ન થાય તે અનાદિ સિદ્ધાંત– નિષ્પન્ન નામ તેનું સ્વરૂપ આ પ્રમાણે છેધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય, આ સર્વ પિતાના સ્વરૂપને પરિત્યાગ કદિ પણ કરશે નહિ. આ પ્રમાણે અનાદિસિદ્ધાંતનિષ્પન નામનું સ્વરૂપ પૂર્ણ થયું.
પ્રશ્ન- નામનિષ્પન્ન નામનું સ્વરૂપ
से किं तं नामेणं ?
नामेणं पिउपियामहस्स नामेणं उन्नामिज्जइ । से तं णामेणं ।
ઉત્તર–જે નામ નામથી નિષ્પન્ન હોય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે, જેમકે-પિતા કે પિતામહ અથવા પિતાના પિતામહનું