________________
'
२३२
से किं तं नोगोणे ?
नोगोणे-अकुंतो सकुतो अमुग्गो समुग्गो अमुद्दो समुद्दो अलालं पलालं अकुलिया सकुलिया नो पलं असइत्ति पलासो अमाइवाइए माइवाहए अवीयaram वीयवाar नो इंदगोवए इंदगोवए तं नोगो ।
से किं तं आयाणपरणं ?
आयाणपरणं आवंती चाउरंगिज्ज असंखयं अढातत्थिज्जं अदइज्जं जण्णइय पुरिसइज्जं उसुकारिज्जं एलइज्जं वीरियं धम्मो मग्गो समोसरणं जमईयं । से तं आयाणपरणं ।
નામ નિરૂપણ પ્રશ્ન- નોગૌણુનામ ( અયથા )ગુણેાની અપેક્ષા વગર નિષ્પન્ન નામનુ સ્વરૂપ કેવુ છે ?
'
"
ઉત્તર-કુન્ત-શસ્ત્રવિશેષથી રહિત હાવા છતાં પક્ષીને ‘સર્કુન્ત’ કહેવુ, મુદ્દ્ગ-મગથી રહિત હેવા છતા પેટીને ‘સમુદ્ગ' કહેવુ, મુદ્રા-વીંટીથી રહિત હેાવા છતા સાગરને ‘સમુદ્ર ’ કહેવુ, પ્રચુર લાળથી રહિત હેાવા છતા પિયાર–ધાન્ય રહિત ઘાસને પલાલ કહેવુ, કુલિકા ( ભિત્તિ)થી રહિત હાવા છતાં પક્ષિણીને ‘સકુલિકા' કહેવુ', પલમાંસના આહાર ન કરવા છતાં વૃક્ષ વિશેષને ‘ પલાશ’ કહેવુ’, માતાને ખભાપર વહન ન કરવા છતા ‘માતૃવાહક’ એવુ નામ રાખવુ, ખીજ ન વાવવા છતાં ‘ખીજવાપક’ એવુ નામ રાખવુ, ઇન્દ્રની ગાયનું પાલન ન કરવા છતા કીટ વિશેષને 'ઇન્દ્ર-ગ-પ’ કહેવું આ બધા નામ અણુણુનિષ્પન્ન હેાવાથી નેગૌણનામ કહેવાય છે. આ પ્રમાણેનુ નેગૌણનામનુ સ્વરૂપ છે.
પ્રશ્ન—— આદાનપદથી નિષ્પન્નનામનુ સ્વરૂપ કેવુ છે ?
ઉત્તરઆદાનપદનામ- કોઈપણ અધ્યયન અથવા રચનાના આર ભમા જે પદ હાય તે પદ્મથી તે અધ્યયન અથવા રચનાનું નામ રાખવામા આવે તે જેમકે આચારાગસૂત્રના પાંચમા અધ્યયનમાં ઉચ્ચારિત ‘ આવ તી કેયાવ તી ' પદ્મથી શરૂ થનાર અધ્યયનનું નામ પણ ‘આવ તી’ રાખ્યુ છે ઉત્તરાધ્યયનસૂત્રના ત્રીજા અધ્યયનના પ્રાર્ - ભમા આવેલ ‘ ચત્તાર પરમળિ દુષ્ટાની ્નતુળો ’આ પદયથી તે અધ્યયનનુ નામ ‘ શરશિÄ' રાખ્યુ છે ઉત્તરાધ્યયનના ચતુર્થાં અધ્યયનના પ્રાર ભમાં असखयं जीविय मा पमायए' તેનાથી
:
(
કહ્યુ
છે