________________
અનુયાગદ્વાર
एगं दव्वं पडुच्च लोगस्स संखेज्जइभागं वा फुसइ जाव सव्वलोगं वा फुसइ । णाणादव्वाइँ पहुच्च नियमा सव्वलोगं फुसंति ।
गमत्रवहारार्ण अणाणुपुव्वीदंव्बाई लोयस्स किं संखिज्जइभागं फुसंति जाव सव्वलोगं फुसंति ?
एगं दणं पडुच्च नो संखिज्जइ भागं फुसइ, असंखिज्जइ भार्ग फुसइ नो संखिज्जे भागे फुसइ, नो असंखिज्जे भागे फुसइ, नो सव्वकोयं फुस । नाणादव्वाईं पडुच्च नियमा सव्वलोयं । फुसंति एवं अवत्तव्वगदव्बाई भाणियव्वाई ।
૮૬. બેગમવવઢારાાં આળુપુથ્વી તત્ત્વાર્ં જાગો ૮૬. haच्चिरं होइ ?
एगं दव्वं पच्च जडण्णेणं एगं समयं उक्कोसेणं असंखेज्ज कालं, णाणाढव्वाई पडुच्च णियमा सव्वद्धा । अणाणुपुत्री दव्वाइं अवत्तव्यग दव्वाई च एवंचैव भाणियव्वाई |
૮૭, નેમવવદારાાં મળુપુષ્ત્રીજ્વાળું અંતર ૮૭. कालओ केवच्चिरं होइ ?
૧૫૯
ઉત્તર- એક-એક આનુપૂર્વી દ્રવ્ય લેાકના સંખ્યાતમા ભાગને સ્પશે છે ચાવતા સમસ્ત લેાકને સ્પર્શે છે, અનેક આનુપૂર્વીદ્રત્યે
નિયમથી સમસ્ત લેાકને સ્પશે છે.
પ્રશ્ન– નૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્યે શું લેાકના સખ્યાતમા ભાગને સ્પશે છે યાવત્ સમસ્ત લેાકને સ્પર્શે છે ?
ઉત્તર- એક-એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ લેાકના સંખ્યાતમા ભાગને સ્પર્શતું નથી પણુ અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે, સખ્યાત ભાગાને, અસંખ્યાત ભાગાને કે સ લેાકને સ્પતું નથી. અનેક અનાનુપૂર્વી દ્રબ્યાની અપેક્ષાએ તે નિશ્ચયથી સમસ્તલાકને સ્પર્શે છે. અવકતવ્યદ્રબ્યાની સ્પશના પશુ આજ પ્રમાણે સમજવી જોઇએ.
પ્રશ્ન– નાગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રબ્યા કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ?
ઉત્તર- એક આનુપૂર્વીદ્રવ્ય જધન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી તે સ્વરૂપે રહે છે. વિવિધ આતુપૂર્વીદ્રબ્યાની અપેક્ષાએ નિશ્ચયથી સર્વકાળમાં હાય છે, અર્થાત્ લેાક આનુપૂર્વી દ્રવ્યેાથી કોઇ પણે સમયે શૂન્ય હેાતા નથી. અનાનુપૂર્વી અને અવકતવ્ય દ્રબ્યાની સ્થિતિ પણ ઉપર પ્રમાણે એટલે જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસ`ખ્યાત કાલની સમજવી.
-
પ્રશ્ન નાગમ – વ્યવહારનયસ મત આનુપૂર્વી દ્રવ્યનું વ્યવધાન—વિરહકાળ કાળની અપેક્ષાએ કેટલું હાય છે ?