SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ एगं दव्वं पच्च जहन्नेणं एगं समयं उक्कोसणं अणत कालं, नाणादव्बाई पडुच्च णत्थि अंतरं । गमववहाराणं अणाणुपुच्चीदव्वाणं अंतरं कालओ केवच्चिरं होइ ? एगं दव्वं पडुच्च जहणेणं एवं समयं उक्कोसेणं असंखेज्जं कालं, नाणादव्वाई पडुच्च गत्थि अंतर | गमववहाराणं अवत्तगदव्वाणं अंतरं कालओ केवच्चिर होइ ? एगं दव्वं पडुच्च जहन्नेणं एगं समयं उक्कोसेणं अण्णतं कालं, નાળ दवाई पच्च णत्थि अंतरं । ૮૮. ખેમવવવાનું બાજીપુથ્વીવ્યા. સેસન્-૮૮. व्वाणं कइभागे होज्जा ? किं संखिज्ज - इभागे होज्जा ? असंखिज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा ? असंखेज्जेसु भागेर होज्जा ? नो संखेज्जइभागे होज्जा, नो असंखिज्जइभागे होज्जा नो संखेज्जेसु भागे होज्जा, नियमा असंखेज्जेमु भागे होज्जा | गमववहाराणं अणाणुपुच्ची दवाई सेसदव्वाणं क भागे होज्जा ? किं संखिज्जइभागे होज्जा ? अर्सखि - ज्जइभागे होज्जा ? संखेज्झेसु भागे होज्जा ? असंखेज्जेसु भागेसु होज्जा ? नो संखेज्जहभागे दोज्जा, असंखेज्जइ માનુપૂર્વી નિરૂપણુ ઉત્તર-એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનુ અંતર હૈાય છે. વિવિધ દ્રબ્યાની અપેક્ષાએ વિરહકાળ થતા નથી. પ્રશ્ન– નૈગમ-વ્યવહારનયસ મત અનાનુપૂર્વી દ્રવ્યનુ કાળની અપેક્ષાએ અંતર કેટલું હેાય છે ? ઉત્તર— એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતરકાળ જન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળના છે. વિવિધ અનાનુપૂર્વી દ્રવ્યેાની અપેક્ષાએ અ તર નથી. પ્રશ્ન- નૈગમ-વ્યવહારનયસ'મત અવકતવ્યદ્રવ્યાના કાળાપેક્ષયા અંતર કાળ કેટલા છે ? ઉત્તર– એક અવકતવ્યદ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન તકાળનું અંતર છે. વિવિધ દ્રવ્યની અપેક્ષાએ અતર નથી. પ્રશ્ન– નૈગમ–વ્યવહારનયસ'મત આનુપૂર્વીદ્રબ્યા શેષ દ્રવ્યેાના કેટલામાં ભાગમા છે? શુ સ ખ્યાત ભાગમા છે કે અસ ખ્યાત ભાગમાં છે સ ખ્યાત ભાગામાં છે કે અસ ખ્યાત ભાગેામા છે ? ઉત્તર- આનુપૂર્વી દ્રવ્યે શેષ દ્રવ્યેના સંખ્યાત ભાગ, અસ ખ્યાત ભાગ કે સંખ્યાત ભાગેામાં નથી પરંતુ નિશ્ચયથી અસ ખ્યાતમાં ભાગમાં હેાય છે. પ્રશ્ન નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વી દ્રવ્યે શેષ દ્રવ્યેાના કેટલામા ભાગમા હાય છે? શું સખ્યાત ભાગમાં હાય છે કે અસ`ખ્યાત ભાગમા કે સ`ખ્યાત ભાગેામાં કે અસ’ખ્યાત ભાગામા હેાય છે ?
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy