________________
૧૫૬
આનુપૂર્વ નિરૂપણ આનુપૂવીદ્રવ્યામાં સમાવેશ થાય છે કે અનાનુપૂવદ્રવ્યમાં સમાવેશ થાય છે કે અવકતવ્યદ્રમાં સમાવેશ થાય છે?
नेगमववहाराणं आणुषुब्बीदवाइं आणुपुव्वीदव्वेहिं समोयरंति नो अणापुन्बीदव्वेहि समोयरंति णो अवत्तबयदव्वेहिं समोयरंति ।
ઉત્તર–નિગમ અને વ્યવહાર સંમત આનુપૂર્વીબેને આનુપૂવદ્રવ્યોમાં સમાવેશ થાય છે. અનાનુપૂવદ્રવ્યોમા સમાવેશ ચતું નથી. અવકતવ્યદ્રામાં પણ સમાવેશ થતું નથી.
नेगमववहाराणं अणाणुपुब्बीदव्वाइं कहिं समोयरंति ? किं आणुपुन्वीदव्वेहि समोयरंति ? अणाणुपुव्वीदव्वेहि समोयरति ? अवत्तव्ययदम्वेहि समोयरंति ?
नो आणुगुब्बीदव्वेहिं समोयरंति अणाणुपुत्वीदव्वेहि समोयरंति, नो अवत्तव्वयदव्वेहि समोयरंति ।
પ્રશ્ન- નિગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યને ક્યાં સમાવેશ થાય છે? શું તેઓ આનુપૂવદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂવદ્રવ્યામાં સમાવિષ્ટ થાય છે કે અવકતવ્યદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે?
ઉત્તર– તેઓ આનુપૂવદ્રવ્યમાં સમાવિષ્ટ થતા નથી. અનાનુપૂર્વમાં સમાવિષ્ટ થાય છે. અવકતવ્યદ્રમાં પણ સમાવિષ્ટ થતા નથી.
नेगमववहाराणं अवत्तव्वयदवाई कहिं समोयरंति ? कि आणुपुचीदव्वेहि समोयरंति ? अणाणुपुचीदव्वेहि समोयरति ? अवत्तन्वयदव्वेहिं समोयर ति ?
પ્રશ્ન-- નગમ-વ્યવહારનયસંમત અવક્તવ્યદ્રવ્યોને કયાં સમાવેશ થાય છે? શુ તેઓ આનુપૂવદ્રામાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂવદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અવક્તવ્યદ્રવ્યમા સમાવિષ્ટ થાય છે ?
ઉત્તર– તેઓ આનુપૂર્વીદ્રવ્યમા સમાવિષ્ટ થતાં નથી, અનાનુપૂવદ્રામાં સમાવિષ્ટ થતાં નથી, અવકતવ્યદ્રામા સમાવિષ્ટ થાય છે આ પ્રમાણે સમાવતારનું વર્ણન પૂર્ણ થયું.
नो आणुगुल्चीदव्वेहि समोयरंति, णो अणाणुपुत्वीदव्वेहि समोयरंति अवत्तव्वयदव्वेहि समोयरंति । से तं समोयारे ।
૮૧.
८१. से किं तं अणुगमे ?
अणुगमे नवविहे पण्णते
પ્રશ્ન- અનુગમ-સૂત્રનુ અનુરૂપ વ્યાખ્યાન કરવું તેનું સ્વરૂપ કેવું છે?