________________
અનુયાગદ્વાર -
૧૪૯
એ ઉપક્રમ સંસારપ ફળના જનક હાવાથી અપ્રશસ્તભાવેાપક્રમ છે. અને ગુરુઆદિના અભિ– પ્રાયને યથા રૂપે જાણીલેવું તે પ્રશસ્તભાવેાપકમ છે. આ નાઆગમભાવેાપક્રમનુ રૂપ સમજવું, આ ભાવાપક્રમનું નિરૂપણ થયું. ઉપક્રમના સમસ્ત ભેદોનું વર્ણન અહીં પૂરું થાય છે.
૭૧.
વા–વધમે ઇન્વિટ્ટે પત્તે, તંના-૭૧. આળુપુથ્વી, નામાં, પાનું,વત્તવ્યા, અસ્થતિમરે. સોયારે
७२. से किं तं आणुपुत्री ?
आणुपुव्वी दसविडा पण्णत्ता, तंजा नामाणुपुत्री ठवणाणुपुव्वी, તાજીપુથ્વી, વેત્તાજીપુથ્વી, જાજાનુ પુથ્વી, કશ્ચિત્તળાજીપુથ્વી, ગાળાજીપુન્દ્રી, संठाणाणुपुत्री, समायारीआणुपुच्ची भावाणुपुच्ची ।
७३. नाम ठवणाओ गयाओ ।
આનુપૂર્વીનિરૂપણ.
અહીંઆ સુધી લૌકિક દૃષ્ટિએ ઉપક્રમનું સ્વરૂપ નિરૂપણ કર્યું. હવે શાસ્ત્રીય પદ્ધતિએ નિરૂપણ કરાય છે અથવા કપમના છ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (૧) આનુપૂર્વી (૨) નામ (૩) પ્રમાણુ (૪) કર્તવ્યતા (૫) અર્થાધિકાર અને (૬)
સમવતાર.
से किं तं दव्वाणुपुव्वी ?
दव्वाणुपुत्री दुवा पण्णत्ता, तंजाआगमओ य नोआगमओ य ।
૭૨. પ્રશ્ન- આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- આનુપૂર્વી—અનુક્રમ-એક ની પાછળ ખીજુ,એવી પરિપાટી તેના દશપ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે– (૧) નામાનુપૂર્વી (૨) સ્થાપનાનુપૂર્વી (૩) દ્રવ્યાનુપૂર્વી (૪) ક્ષેત્રાતુપૂર્વી (૫) કાળાનુપૂર્વી (૬) ઉત્કીત નાનુપૂર્વી (૭) ગણનાનુપૂર્વી (૮) સંસ્થાનુપૂર્વી (૯) સમાચાર્યાંનુપૂર્વી અને (૧૦) ભાવાનુપૂર્વી
૭૩. નામાનુપૂર્વી અને સ્થાપનાનુપૂર્વીનુ સ્વરૂપ નામાવશ્યક અને સ્થાપનાવશ્યક પ્રમાણે સમજવુ .
પ્રશ્ન– દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– દ્રબ્યાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે (૧) આગમદ્રવ્યાનુપૂર્વી (૨) નાગમદ્રવ્યાનુપૂર્વી