________________
અનુયોગદ્વાર .
३९. से किं तं भावसुयं ? भावसुयं दुहिहं पण्णत्तं आगमओ य, नोआगमओ य ।
तं जहा
४०. से किं तं आगमओ भावसगं ? आगमओ भावसुयं जाणए उववन्ते । सेतं आगमओ भावसुयं ।
४१. से किं तं नो आगमओ भावसुयं ? नोआगमओ भावसुयं दुविहं पण्णत्तं, તું નદા-છોરૂચ, હોનુત્તરિયું ન
४२. से किं तं लोइयं नोआगमओ भावसुयं ? लोइयं नोआगमओ भावसुयं जं इमं अण्णाणिएहिं मिच्छादिट्टिएहिं सच्छंद बुद्धिमविगप्पियं तं जहा - भारहं रामायणं भीमासुरुक्कं कोडिल्लयं घोडयमुहं सगडभद्दियाओ कप्पासिगं गहुयं कणगसत्तरी वेसियं वइसेसिगं वुद्धसासणं काविलं लोगायइयं सहितंतं माढरं पुराणं वागरणं नाडगाई, अहवा वावत्तरिकलाओ चत्तारि वेया
૩૯.
૪૦.
૪૧.
૪૨.
૧૩૭
(૫) કૃમિરાગ.
(૪) ખાલજના પાંચ પ્રકાર છે.(૧) ઔણિકઘેટાદિના વાળમાંથી અનાવેલ સૂત્ર (૨) ઔક્ટ્રિક— ઊંટના વાળ~ માંથી બનાવેલ (૩) મૃગલૌમિક. મૃગના વાળમાંથી અનાવેલ (૪) કૌતવ ઉંદરની રુવાટીમાથી બનાવેલ (૫) કિટ્ટિસ
આ
(૫) કલ- શણુની છાલમાથી અનાવેલ સૂત્ર જ્ઞાયકશરીરભવ્યશરીર વ્યતિરિક્ત દ્રષ્યશ્રુતનું સ્વરૂપ છે. આ નાઆગમદ્રબ્ય શ્રુતનું સ્વરૂપ છે. આમ દ્રષ્યશ્રુતનું વર્ણન સમાપ્ત થયું.
પ્રશ્ન—— ભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- ભાવશ્રુતના બે ભેદ પ્રરૂપ્યા છે, જેમકે (૧) આગમભાવશ્રુત (૨) નાઆગમભાવદ્યુત.
પ્રશ્ન આગમભાવશ્રુતનુ સ્વરૂપ કેવું છે ? ઉત્તર— જે સાધુઆદિ શ્રુતને જ્ઞાતા હેાય અને ઉપયેગ યુક્ત હેાય તે આગમભાવશ્રુત છે. આ આગમથી ભાવશ્રુતનું લક્ષણ છે.
નાગમભાવદ્યુતનું સ્વરૂપ કેવુ` છે ? ઉત્તર- નાઆગમભાવશ્રુતના બે ભેદ છે. (૧) લૌકિક અને (૨) લેાકેાન્તરિક
પ્રશ્ન—
- લૌકિકનેાગમભાવદ્યુતનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર— અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ દ્વારા પેાતાની સ્વચ્છંદ બુદ્ધિ અને મતિથી રચેલ મહાભારત, રામાયણુ, ભીમાસુરાકન, કૌટિલ્યરચિતમ શાસ્ર, ઘાટકમુખ, શટકકિા, કાર્પાસિક, નાગસૂક્ષ્મ, કનકસપ્તતિ, કામ-શાસ્ત્ર, વૈશેષિકશાસ્ત્ર, ત્રિપિટક નામક બૌદ્ધ શાસ્ત્ર, કપિલનું સાંખ્યદર્શન, ચાર્વાકદર્શન, ષષ્ઠિત ત્ર, માઢરનિર્મિત્તશાસ્ત્ર, પુરાણ, વ્યાકરણ, દૃશ્ય અને શ્રાવ્યકન્ય, અથવાછર્