________________
૧૧૯
નદીસૂત્ર
નાખી દો, પછી હાંડીમાં નાખી અને તેને બંધ કરી ચૂનાને ઢગલામાં રાખે. ઉપરથી પાણી રેડવું, તેની ઉષ્ણતાથી ખીર તૈયાર થઈ જશે. “લેકેએ તે પ્રમાણે જ કર્યું અને ખીર તૈયાર થઈ ગઈ. હાડી સહિત ખીરને રાજા પાસે લઈ ગયા અને ખીર બનાવવાની પ્રક્રિયા કહી સંભળાવી તે સાંભળી રાજા હકની અલૌકિક બુદ્ધિને ચમત્કાર જોઈ આનદ વિર બની ગયે
[૧] અતિગ :- એક વાર રાજાએ રોહકને કહેવરાવ્યું કે “મારા આદેશને પૂર્ણ કરનાર બાળક નિમ્નલિખિત શરતે સાથે મારી પાસે આવી જાય- ન શુકલ પક્ષમાં આવે ન કૃષ્ણપક્ષમા, ના દિવસે આવે ન રાત્રે, ન છાયામાં આવે ન તડકામા, ન આકાશમાગથી આવે ન ભૂમિમાર્ગથી આવે, ન માર્ગથી આવે ન ઉન્માર્ગથી આવે, ન સ્નાન કરીને આવે કે ન સ્નાન કર્યા વગર આવે. પરંતુ આવે અવશ્ય.
ઉપરોક્ત શર સહિત આદેશને સાભળી રહકે રાજદરબારમાં જવાની તૈયારી કરી સુઅવસર જાણી રેહકે ગળા સુધી સ્નાન કર્યું, અને અમાવાસ્યા તથા એકમની સધિકાલમ, સ ધ્યાના સમયે, માથા પર ચાળણનુ છત્ર ધારણ કરી, ઘેટા ઉપર બેસી, ગાડાના પિડાના વચ્ચેના માર્ગથી રાજા પાસે જવા નીકળ્યો રાજદર્શન, ખાલી હાથે ન કરવા જોઈએ, નીતિને ધ્યાનમાં રાખી રહકે માટીનુ એક હેકુ હાથમાં લઈ લીધુ રાજા પાસે જઈ રહકે ગ્યરીતે પ્રણામ કરી માટીનું ઢેકુ ધર્યું રાજાએ પૂછ્યું “આ શું છે ? ” રેહકે કહ્યું- આપ પૃથ્વીપતિ છે તેથી પૃથ્વી લાવ્યો છું પ્રથમજ આવા માગલિક વચન સાંભળી રાજા અત્યન્ત પ્રમુદિત થયે એ રોહકને પોતાની પાસે રાયે અને ગ્રામવાસીઓ ઘરે પાછા ગયા રાત્રે રાજાએ હકને પિતાની બાજુમાં સુવડા રાત્રિના બીજા પ્રહરમ રાજાએ
હુકને કહ્યું- “અરે રેડક! જાગે છે કે સુતા છે ? રહકે કહ્યું- રાજન ! જાગુ છુ” રાજાએ પૂછયુશું વિચારી રહ્યા છે ? હકે કહ્યું – રાજન! હું વિચારી રહ્યો છું કે બકરીની લીડીઓ ગોળ કેમ બનતી હશે ? રેહકની આશ્ચર્યજનક વાત સાંભળી રાજ પણ વિચારમાં પડી ગયા પરંતુ જવાબ નજ મળે તેથી રાજાએ રેહકને કહ્યું – તજ જવાબ આપ કે કેવી રીતે ગેળ બને છે ? ત્યારે રેહકે જવાબ આપે- રાજન ! બકરીને પેટમાં સ વર્તક નામનો વાયુ વિશેષ હોય છે તેથી ગોળ ગોળ લીંડી બનીને બહાર નીકળે છે” આમ જવાબ આપી રોહક ઘડી વારમે સુઈ ગયો
રાત્રિના ત્રીજા પ્રહરમા ગજાએ ફરી રેડને બૂમ પાડી- રેહુક! સૂઈ ગયે છે કે જાગે છે ? રેહકે મધુર સ્વરે જવાબ આપ્યો- રાજન ! જાણુ છુ રાજાએ પૂછ્યું- શું વિચારતો હતો? રહકે જવાબ આપતા કહ્યું – રાજન્ ! વિચાર હતો કે પીપળાના પાનની ડાડી મટી કે તેની અણી મોટી ? આ સાભળી રાજા વિચારમાં પડી ગયો અને રોહુકને પૂછ્યું– તે આ વિષયમાં શું નિર્ણય કર્યો છે ?
હકે જવાબ આપે- રાજન ! જ્યા સુધી અણને ભાગ સુકાઈ ન જાય ત્યા સુધી બન્ને સમાન હોય છે. શેડી વારમાં રેહક સૂઈ ગયે
રાત્રિના ચોથા પ્રહરમા રાજાએ ફરી રેહકને બૂમ પાડી– રોડક સુતે છે કે જાગે છે ? હકે જવાબ આપે– સ્વામિન જાગી રહ્યો છું ? રાજાએ પડ્યુ – હવે શું વિચારી રહ્યો છે ? તને નિંદ નથી આવતી? રેકે કહ્યું – રાજન ! હું વિચારતો હતો કે હેડ ગરોળી નાં શરીર જેટલી જ તેની પછડી લાબી હશે કે ન્યૂનાધિક આ વાત સાંભળી રાજા પોતે પણ વિચારમા ઘડી ગયું અને નિર્ણય ન કરી શકર્યો ત્યારે રોહને પછયુ તે આ બાબતને શું નિર્ણય કર્યો છે ? રેહકે જવાબ આપે- રાજન !