________________
૧૨૦
નદીસૂત્ર
બને બરાબર હોય છે આટલું કહી રાહક સુઈ ગયે.
રાત્રિ વ્યતિત થવાપર પઢીયાના સમયે મગલ વાદ્યના સૂર સાભળતાં રાજા જાગૃત બન્યા અને રેહકને બૂમ પાડી પર તુ રોહક ગાઢ નિદ્રામાં સૂતે હતા. જવાબ ન મળવોપર રાજાએ લાકડીની અણીથી તેને સ્પર્શ કર્યો. રોહક એકદમ જાગી ગયો. રાજાએ પૂછયું– હવે શું વિચારી રહ્યો છે?
હકે કહ્યું- હે વિચારતો હતો કે આપને કેટલા પિતા છે? હેકની પહેલા કયારેય ન સાંભળેલી વાત સાભળી રાજા લજ્જાવશ ક્ષણભર મૌન રહ્યો, જવાબ ન સૂઝવાપર રાજાએ રેહકને પૂછયું- ઠીક 1 બતાવ કે હું કેટલા પિતાને પુત્ર છું ?
રેહકે જવાબ આપ્યો- તમે પાંચ પિતાથી ઉત્પન્ન થયા છે, રાજાએ પૂછયુ- કેના કેનાથી ? રેહકે જવાબ આપે– એક તો વૈશ્રવણ-કુબેરથી, કારણ કે આપ કુબેર સમાન ઉદાર ચિત્તવાળા છે. બીલ ચડાલથી, કારણ કે શત્રુના સમૂહ પ્રત્યે ચડાલની જેમ ક્રુર છે ત્રીજા ધબીથી, કારણ કે જેવી રીતે ધોબી ભીના કપડાને બરાબર નીચેથી બધું પાણી કાઢી નાખે છે તેવી રીતે આપ રાજદ્રોહી અને દેશદ્રોહીનું સર્વસ્વ હરી લે છે ચોથા વિછીથી, કારણ કે જેમ વિચ્છી અમારી બીજાને પીડા પહોચાડે છે તેમ નિદ્રાધીન બાલક એવા મને લાડીની અણીથી જગાડી કષ્ટ આપ્યુ છે. પાંચમાં તમારા પિતાથી કારણકે તમે તમારા પિતાની સમાન ન્યાયપુર્વકજ પ્રજાનું પાલન કરી રહ્યા છે
રાહકની વાત સાંભળી રાજા અવાક બની ગયા. પ્રાત ક્રિયા પતાવી માતાને નમન કરી રેહકની સ પૂર્ણ વાત માતાને કહી અને પૂછયુ- રેહકની વાત કેટલે અંશે સત્ય છે? માતા એ જવાબ આપ્યો પુત્ર ! વિકારી દૃષ્ટિ થી જેવું પણ તારા સંસ્કારનું કારણ હોય તો રેહકની વાત સત્ય છે જ્યારે તુ ગર્ભ મા હતા ત્યારે એક દિવસ હું કુબેરની પૂજા કરવા ગઈ હતી તેની સુંદર મૂર્તિ જોઈ પાછા ફરતા માર્ગમા ચડાલ અને બેબી યુવકને જે મારી ભાવના વિકૃત થઈ ગઈ હતી ઘરે આવી કેઈ એક જગ્યાએ વિશ્કી યુગલને રતિ ક્રિીડા કરતા જોતા કઈક અશે મારી ભાવના વિકૃત બની ગઈ હતી વાસ્તવમાં તમારા જનક પિતા તે એકજ છે આમ રેહકની ઔત્પત્તિકી બુદ્ધિની રાજાને ખાત્રી થતા તેને મુખ્ય મંત્રીનું સ્થાન આપ્યું આ ૧૪ ઉદાહરણ ઔત્પત્તિકી બુધ્ધિના છે.
ളുമുളകളു છે સમાપ્ત છે @@@@@@@@@@@