________________
ન’દીસૂત્ર
૧૧૮
આદેશનુ પાલન કરવુ તે અમારૂં કર્તવ્ય છે, માટે અમારી નમ્ર પ્રાથના છે કે તમારા ભડારમાં અથવા અજાયણ ઘરમા રેતીની દોરી હાય તેા નમૂના રૂપમા મેાકલાવે. તેના આધારે દેરી બનાવવાને પ્રયત્ન કરીશુ રાહકની ચમત્કારિક બુદ્ધિથી રાજા નિરૂત્તર થઈ ગયા.
[] હસ્તી: એક વખત રાજાએ અત્યતવૃધ્ધ, મરણાસન્ન હાથીને નટાના ગામમાં મેકલી દીધા અને ગ્રામીણાને આજ્ઞા કરી કે આ હાથીની યથાશિત સેવા કરે, અને પ્રતિદિન તેના સમાચાર મને મેાકલતા રહેજો. હાથી મરી ગયા કે મૃતપ્રાય થઇ ગયા છે, તેમ ન કહેવુ, જો કહેશે તે તમને દંડ મળશે
-
આ પ્રમાણે રાજાને આદેશ સાંભળી ખધા લેાકેા રાહક પાસે પહેાંચી ગયા અને રાજાની આજ્ઞા કહી સંભળાવી, રાહુકે ઉપાય મતાન્યેા કે હાથીને સારા સારા ખેારાક આપતા રહેા, સેવા કરતા રહેા અને પછી જે કાઈ થશે તેના ઉપાય હું બતાવીશ. ગ્રામીણેાએ આજ્ઞા પ્રમાણે હાથીને અનુકૂળ ખારાક આપ્યા પર તુ તેજ રાતે હાથી મરી ગયા ત્યારે ગ્રામીણાએ રાહકને વાત કરી અને રાહકે ઉપાય ખતાવી દીધા. તે પ્રમાણે ગ્રામીણેાએ રાજાને નિવેદન કર્યું કે હું નરદેવ । આજ હાથી ઉઠતા નથી બેસતા નથી, ખાતે નથી કે લાદ આપતે નથી, શ્વાસ લેતા કે ચેષ્ટા કરતા કે જોતે કે સાંભળતા નથી વધુ તે અધી રાતથી બિલકુલ નિષ્પન્ત પડયા છે આ આજના સમાચાર છે
રાજાએ તેઓને કહ્યુ- શુ હાથી મરી ગયા ? ગ્રામીણા એ કયુ “રાજન ! એમ તે તમેજ કહી શકે। અમે નહી. આ સાંભળી રાજા રૃપ થઇ ગયા અને ગ્રામીણેા સહ પાતાને ઘેર ગયા. [૮] અગડ કૃપઃ— કોઇ એક દિવસ રાજાએ આદેશ આપ્યા કે “તમારે ત્યા રે સ્વાદિષ્ટ, શીતળ પથ્ય પાણીથી પૂર્ણ કૂવા છે તેને જેટલા મને તેટલા જલ્દી અહી માકલી આપે। નહી તેા દડના ભાગી મનશે’
.
,,
રાજાના આ આદેશ ને સાભળી ચિન્તાગ્રસ્ત ગ્રામવાસીઓ રાહુક પાસે આવ્યા અને તેને ઉપાય પૂછવા લાગ્યા. રાહુકે કહયું- “રાજા પાસે જઈને કહેા કે અમારે કૂવા ગ્રામીણ હેાવાથી સ્વભાવથીજ ભીરૂ છે સ્વજાતીય સિવાય ખીજા કેઇ પર વિશ્વાસ પણ નથી કરતા. માટે એક નાગરિક ફૂવાને મેલી આપે. અહી ના કૂવા તેની સાથે ત્યાં આવશે.” રાહકના કથનાનુસાર તેએએ રાજાને તે પ્રમાણે નિવેદન કર્યું` રાજા મનમા ને મનમાં રેહકની પ્રશંસા કરતા રૃપ થઈ ગયે
[૯] વનખ’ડઃ— થોડા દિવસ પછી રાજાએ ગ્રામવાસીએને હુકમ આપ્યા “ હમણા જે વનખડ ગામની પૂર્વ દિશામા છે તેને પશ્ચિમ દિશામાં કરી નાખા” ગ્રામીણુ લેક ચિંતામગ્ન થઇ રાહુક પાસે આવ્યા રાહકે ઔત્પત્તિકી બુદ્ધિથી કહ્યુ-આ ગામને વનખડની પૂર્વ દિશામા વસાવી લે, વનખ ૩ સ્વય પશ્ચિમ દિશામાં થઇ જશે ” તેઓએ તે પ્રમાણે કર્યુ રાજાની આજ્ઞા પ્રમાણે કામ પૂર્ણ થઈ ગયુ' રાજાએ વિચાર્યું આ રાહકની બુદ્ધિના ચમત્કાર છે.
C
୯
[૧૦] ખીર ઘેાડા દિવસ પછી રાજાએ ફ્રી આદેશ આપ્યા કે “અગ્નિના સયેાગ વિના ખીર તૈયાર કરી મેકલા ” ગ્રામીણ્ણા હેરાન પરેશાન થઇ-ગયા અને રે હકને ઉપાય પુછવા ગયા રાહકે કયુ’- પહેલા ચેખાને પાણીમા પલાળી ર.ખી મૂકે જ્યારે તે એકદમ નરમ થઇ જાય ારે દૂધમાં