________________
નદીસૂત્ર
૧૬
લજ્જિત ધઈ પત્ની સાથે પૂર્વવત્ વ્યવહાર ચાલુ કર્યાં. પાતાના દુર્વ્યવહારથી અપ્રસન્ન થયેલી માતા ભાજન આદિમા વિષને પ્રયાગ કરી ન શકે તે માટે રાહકે પેાતાના દૈનિક ભાજન ક્રમ પિતા સાથે ગઢવી લીધેા
]]
એકદા રાહક પિતાસાથે ઉજ્જયિની નગરીમાં ગયે' એકવાર નગરીને જેતાજ રાહકના મગજમા કેમેરાની માફક તેનુ ચિત્ર દોરાઈ ગયું. ત્યાંથી પાછા ફરતા ભરત ભૂલાયેલી વસ્તુ લેવા રાહકને ક્ષિપ્રા નદીના તટ પર બેસાડી પાળે ગયા. ત્યા બેઠેલા ડુકે પેાતાની બુદ્ધિમનાથી રેતીમા ઉજ્જયિનીનુ ચિત્ર દોર્યું ત્યા અચાનક એક રાજા આવી ચઢતા, આવી ચડેલા રાજાએ ચિત્ર જોઇ કૌતુક પામી પછ્યુ – નગરી પ્રથમવાર જોઇ કે પહેલા પણ જોયેલી છે? રાહકે જવાબ આપ્ટે - પહેલીવારજ જોઈ છે. પ્રથમવાર જોયેલી નગરીનુ આવું સુદર આલેખન જોઇ ખાળકની બુદ્ધિ, શક્તિ અને ચાતુર્યથી પ્રભાવિત થયેલા રાજાએ પોતાના ૪૯૯ મત્રીએના ઉપરી તરીકે, પરીક્ષા કરીને સ્થાપવાના હેતુથી રાહકનુ નામ અને પત્તો પૂછી લીધે। ત્યાર બાદ અનેક પ્રકારે તેની પરીક્ષ કરવામાં આવી
f
[૨] શિલા :– એકવાર રાજાએ તે ગામના ગ્રામીણેાને ખેલાવી આજ્ઞા કરી કે તમારા ગામની બહાર જે મહાશિલા છે તેને ઉખેડયા વિના, તે મડપતુ' આચ્છાદાન અને તેવે મ ડપ બનાવા રજાની આજ્ઞા થવાપર બધા પંચાયત ઘરમા એકત્રિત થયા વિચારવિમર્શ કરતા કરતા મધ્યાહ્ન કાળ થઈ ગયે પિતા વગર ભાજન ન કરનાર રાહક પિતાને ખેલાવવા ત્યાં ગયેા. ભરતનટને કહ્યુ— “ પિતાજી ! હું ભૂખથી પીડિત થઈ રહ્યો છુ, જલ્દી ઘરે ચાલે!, ભરતે કહ્યુ – વત્સ ! તને શી ખબર ગ્રામવાસીએ ઉપર કેવડુ મેાટુ કષ્ટ આવી પડ્યુ છે ! રાહૅક એસ્થેા- પિતાજી । શુ થયું ? ભરતનટે રાજાની આજ્ઞા અને તેની કઠીનાઇ વગેરે સર્વ વૃત્તાન્ત કહી સ ભળાવ્યુ. રાહુકે હસીને કહ્યુ “ શું આજ સકટ છે ? તેનેં તો હુ હમણાજ દૂર કરી દઉં છુ, તેમા ચિંતા કરવા જેવુ શું છે ?
'
'
F
î
મડપ મનાવવા માટે શિલાની ચારે ખાજુની અને નીચેની જમીન ખારી નાખેા અને યથાસ્થાને અનેક આધારસ્તમ્ભા મૂકી મધ્યની ભૂમિને ખાદી નાખેા પછી ચારેબાજુ સુદર દિવાલ બનાવી લે ખસ મ ડપ તૈયાર થઇ જશે . આ છે રાજાની આજ્ઞાનુ પાલન કરવાને મહેલો ઉપાય
1.
ધાને લાગ્યુ – આ ઉપાય સર્વથા ઉચિત છે, આપણે તેમજ કરવુ જોઇએ આ રીતે નિય કરીને બધા લેાકેા પાતપેાતાને ઘરે ભેજન કરવા ગયા. ભાજન કરીને બધા ફ્રી ત્ય! આવી ગયા શિલાની નીચે તેઓએ એક સાથે ખેાદવાનુ કામ શરુ કર્યું. ઘેાડાજ દિવસેામાં તેએ મડપ અનાવવામાં સફળ બન્યા અને રાજાની આજ્ઞા પ્રમાણે તેએએ મહાશિલાને મડંપની છત ખનાવી દીધી
ત્યાર પછી તે ગ્રામવાસીએએ રાજા પાસે જઈને નિવેદન કર્યું —— મહારાજ ! તમે જે આના આપી હતી તેમા અમે કેટલા સફળ થયા છીએ, તેનુ નિરીક્ષણ આપ સ્વય કરી લો રાજાએ પેાતે તે મડપનુ નિરીક્ષણ કર્યું અને પ્રસન્ન થયા પછી રાજાએ પૃથ્યુ- આ કોની બુદ્ધિના ચમત્કાર છે ? તેને જવાખ આપતા ગ્રામીણાએ કહ્યુ- આ ભરતપુત્ર રાહકની બુદ્ધિની ઉપજ છે અને બનાવનાર અમે છીએ, રાહકની ઔત્પાત્તિકી બુદ્ધિથી રાજા ઘણા સતુષ્ટ થયે.
-
[૩] અકરી :~ રાજાએ કોઈ એક દિવસ રાહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે તે ગામના શ્રેષ્ઠ રાજપુરુષાદ્વારા એક બકરી મેાકલી અને સાથે સૂચન આપ્યુ કે “ આ બકરીનુ આજે જેટટ્ટુ વજન છે તેટલુંજ વજન એક પક્ષ પછી પણ રહે, જરાપણુ વધે નહિ કે ઘટે નહી. તેવી સ્થિતિમા