SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ નદીસૂત્ર ૧૧૫ તે ભિક્ષા માટે ગામમા ન જતે પણ જ્યારે કોઈ યાત્રી ત્યાંથી પસાર થતા તેની પાસેથી જે મળે તે પર નિર્વાહ કરતા. માધિ વેશ્યાએ કપર્ટી શ્રાવિકાના વેશ ધારણ કરી સાધુ–સ તોની સેવામા રહી મૂળમાળકની જાણકારી કરી લીધી. વેશ્યા નદી પાસે રહેવા લાગી. ધીરે ધીરે ફૂલબાળકની સેવા કરવા લાગી વેશ્યાની ભક્તિ અને આગ્રહથી સાધુએ તેને ઘરે ગોચરી કરી પછી વેશ્યાએ વિરેચક દવાથી મિશ્રિત ભિક્ષા આપી જેનાથી ફૂલબાળકને અતિસાર–( આડા ) થઈ ગયા તેથી તેની સેવા શુશ્રુષા કરવા લાગી. વેશ્યાના સ્પર્શથી ફુલખાળકનું મન વિચલિત થઈ ગયુ. તે વેશ્યામાં આસક્ત ખની ગયા. પાતાને અનુકૂળ જાણી વેશ્યા તેને કુણિકપાસે લઈ ગઈ. ke રાજા કુણિકે ફૂલબાળકને પૂછ્યું- “ વિશાલાનગરીના કોટ કેવી રીતે તાડી શકાશે. તથા નગરી કેવી રીતે જીતી શકાય ? તેણે કુણિકને ઉપાય અતાબ્યા અને કહ્યુ – “ હું નગરીમા જાઉ છુ. જ્યારે હું શ્વેતવસ્ત્રના સંકેત કરું ત્યારે સેના સહિત તમે પાછળ હટી જો, વગેરે સમજાવી નૈમિત્તિકના વેશ ધારણ કરી નગરમા ગયે. નગર નિવાસીઓએ નૈમિતિક સમજી તેને કહેવા લાગ્યા− “ દેવજ્ઞ ! કુણિક અમારી નગરીને ઘેરીને પડો છે. સ કટ ક્યારે ટળશે ? કુણિકે આગળી દ્વારા મતાવ્યુ કે— “ તમારા નગરમાં અમુક અને અમુક જ્યાંસુધી રહેશે ત્યા સુધી સ કટ રહેશે. જો તમે તેને ઉખેડી નાખશે તે શાતિ અવશ્ય થશે ” નૈમિતિક કથન પર વિશ્વાસ રાખી તેએ સ્તૂપનુ ભેદન કરવા લાગ્યા. આ માનુ ફૂલમાળકે સફેદ વસ્ત્રના સંકેત કર્યાં. સ કેત થતા રાજા કુણિક સેના સહિત પાછળ હટવા લાગ્યા સેનાને પાછળ હટતી જોઇ લેાકાને નૈમિતિકના વાતપર વિશ્વાસ આવવા લાગ્યા અને સ્તૂપ ઉખેડીનાખ્યો જેથી નગરીને પ્રભાવ ક્ષીણ થઈ ગયા કુણિકે કુલમાળકના કથનાનુસાર પાછાફરી નગરીપર ચઢાઈ કરી અને જીતી લીધી. નગરીની અંદર સ્થિત સ્તૂપનુ ભેદન કરી યુદ્ધમા વિજય પ્રાપ્ત કરી શકાય છે, આ ફૂલમાળકની અને તેને વશ કરવામાં વેશ્યાની પારિણામિકી બુદ્ધિ હતી પરિશિષ્ટ ખ ઔત્સાત્તિકી બુદ્ધિના ઉદાહરણા [1] ભરત :– ઉજિયની નગરી પાસે નટા એક નગર હતુ તેમા ભરત નામના નટ રહેતે હતો. એકદા તેની પત્ની રાહક નામના પુત્રને મૂકી દેહાન્ત પામી નવી આવનાર અપર માતા રાહક સાથે વાત્સલ્યપૂર્ણ વ્યવડાર કરતી નહિ એટલે રાડુકે એકવાર અપર માતાને તેના વ્યવહુાર બદલ ટકેર કરી, માતાએ ક્રાધિત થઈ કહયુ જો હું તારી સાથે સદ્વ્યવહાર ન રાખુ તે તુ મારુ શુ બગાડી શકવાને છે ? માતાના વચનથી ઘવાયેલ પ્રતિયેાગને ઇચ્છનાર રાહકને એકદા સુઅવસરની પ્રાપ્તિ થઇ એ-દા પિતા પાસે સુતેલા રાઝુકે નિદ્રામાંથી ઉડી બૂમ પાડી- બાપા ! આપા જુએ, કોઈ પુરુષ દોડતો જાય છે. પરિણામે ભરત નટને પત્નીના વતન પ્રત્યે શકા જન્મી અને તે તેનાથી વિમુખ બન્યા, નીરસ જીવનથી કંટાળેલ માતાના મનાવવાથી રાહકે ચાઢની રાતમા આગળીથી પેાતાની છાયાને ખત્તાવતા કહ્યુ-પિતાજી । જુઓ, તે પેલા પુરુષ જાય છે.રાહકની આ પ્રકારની ખાલચેષ્ટા જાણી પત્નીપ શતિ થયેલ ભરતે
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy