________________
નિંદીત્ર
११४
મેળવવા કણિકને પ્રાર્થના કરી. કુણિકે પહેલા તો વાતને ટાળી દીધી પરંતુ વારંવાર આગ્રહ કરવાથી વિહલકુમાર પાસે હાર અને હાથી માંગ્યા વિહલ્લકુમારે ઉત્તરમાં કહ્યું – જે તમે હાર અને હાથી ઈચ્છતા હે મા હિસ્સાનુ રાજ્ય મને આપી દો કુણિ કે તેની ચગ્ય વાત તરફ ધ્યાન ન આપ્યું પણ બળમાં હાર અને હાથી છીનવી લેવાનો વિચાર કર્યો વિહલ્લકુમારને જ્યારે આ વાતની ખબર પડી તો હાર-હાથી અને અન્ત પુર સહિત તે પિતાના નાના રાજા ચેડા પાસે વિશાલા નગરીમા ચાલ્યા ગયા. કુણિકે દૂત એકલી ચેડારાજાને હાર-હાથી અને અન્તપુર સષ્ઠિત વિહલકુમારને પાછા મોકલાવવા કહેવરાવ્યું
દૂત દ્વારા કણિકને સ દેશ સાભળી ચેડા રાજાએ ઉત્તરમાં કહ્યું– “જેવી રીતે કુણિક રાજ શ્રેણિકનો રાણી ચેલણનો આત્મજ અને મારો દુહિત્ર છે, તે જ રીતે વિપુલકુમાર પણ છે પિતાના જીવનકાળ દરમ્યાન રાજા શ્રેણિકે હાર-હાથી વિહલકુમારને આપ્યા છે. જે કુણિક તે લેવા ઈચ્છત હોય તો વિપુલકુમારને તેના હિસ્સાનું રાજ્ય આપે ” તે રાજાચેડાનો સ દેશ કણિકને પહોંચાડશે. તે સાભળી કૃણિકે ગુસ્સે થઈદત સાથે પુન કહેવરાવ્યુ “રાજ્યમાં જે શ્રેષ્ઠ વસ્તુઓ ઉત્પન્ન થાય તે રાજની હાયછે ગધહસ્તી અને વકચૂડ હાર મારા રાજ્યમાં ઉત્પન્ન થયા છે તેથી હું તેનો સ્વામી છુ તેને ઉપભેગ કરવો તે મારો જન્મસિદ્ધ અધિકાર છે માટે તમે હાર-હાથી ને વિહુલકુમારને પાછા મોકલો અથવા યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ
તે કૃણિકને સંદેશ ચેડા રાજાને આપ્યો ચેડા રાજાએ ઉત્તર આપ્યો– “જે કૃણિક અન્યાય પૂર્વક યુદ્ધ કરવા ઈચ્છે છે તે ન્યાય માટે યુદ્ધ કરવા હું તૈયાર છું ” દતે ચેડા રાજાને સંદેશ કૃણિકને સ ભળાવ્યું. પછી રાજા કૃણિકે પોતાના ભાઈઓ અને સેના સહિત વિશાલા નગરી પર ચઢાઈ કરી આ બાજુ રાજા ચેડાએ પોતાના ગણરાજાઓને બોલાવી સર્વ સ્થિતિ સ્પષ્ટ કરી તે ગણગજાઓ પણ ચેડા રાજાની ન્યાયસ ગત વાત સાંભળી શરણાગતની રક્ષા માટે ચેડા રાજાને સહાય આપવા તૈયારી કરી. બનને પક્ષના રાજાઓ પોત પોતાની સેના સહિત યુદ્ધના મેદાનમાં ઉતરી પડ્યા ને ઘેર સંગ્રામ થયો રાજા ચેડા પરાજિત થઇને વિશાલાનગરીમાં ઘુસી ગયે અને નગરના બધા દરવાજા બંધ કરી દીધા રાજા કૃણિકે કેટને તેડવા ઘણી મહેનત કરી પરંતુ નિષ્ફળતા મળી. ત્યારે આકાશવાણી થઈ કે- “જો ફૂલબાળક સાધુ ચારિત્રથી પતિત થઈને મગધની વેશ્યા સાથે ગમન કરે તો કુણિક રાજા વિશાલા કેટ પાડી નગરીપર અધિકાર મેળવી શકે છે ” કુણિકે તે સમયે ગજગ્રહથી માગધી વેશ્યાને બોલાવી અને તેને સ્થિતિ સમજવી વેશ્યાએ કૃણિકની આજ્ઞા સ્વીકારી કુલબાળકને લાવવાનું વચન આપ્યું
કુલબાળક એક સાધુ હતે ગુરુ જ્યારે તેને હિતશિક્ષા આપતા તો વિપરીત અર્થ કાઢી ઉલટો ગુરુપર ક્રોધ કરતો એકવાર તે શિષ્ય ગુરુ સાથે પહાડી પ્રદેશમાથી જઈ રહ્યો હતો ત્યારે દ્વેષ-બુદ્ધિથી આચાર્યને મારી નાખવા પાછળથી પત્થર ગબડાવ્યા પારને આવતો જોઈ આચાર્ય રસ્તે બદલી ત્યાથી નીકળી ગયા પત્થાર નીચે ગબડી ગયો આચાર્ય સાધુના આવા ધૃણિત કાર્યને જોઈ ક્રોધથી કહેવા લાગ્યા- “અરે દુખ ! તારી આવી ધૃષ્ટતા ! આ પ્રકારનુ નીચ કાર્ય પણ તું કરી શકે છે ? ઠીક તારુ પતન પણ એક સ્ત્રી દ્વારા થશે શિષ્ય સદેવ ગુરુની આજ્ઞા વિરુદ્ધ કાર્ય કર્તો હતો તેથી આ વચનોને અસત્ય કરવા નિર્જન પ્રદેશમાં ચાલ્યા ગયે કે જ્યા સ્ત્રી તો શું કઈ પુરુષને પણ સ ચાર ન થઈ શકે ત્યા જઈ એક નદી કિનારે ધ્યાન રહેવા લાગ્યો વર્ષાવતુમા નદીમાં પૂર આવ્યું પણ તેના તપના પ્રતાપે પાણીની બીજી તરફ વહેવા લાગ્યું તેથી તેનું નામ “કૂલબાળક” એ પ્રસિદ્ધ થઈ ગયુ -