________________
નદીસૂત્ર
૧૧૩
મારવા દોડ્યા. વચ્ચે રહેલ સ્તંભ સાથે તમે અથડાણા અને તમારુ મરણુ થયુ. હું ચંડકૌશિક ! તમે તેજછે, ક્રાધમાં મૃત્યુ થવાથી આ યોનિ પ્રાપ્ત થઈ છે. હવે ફરી ક્રાધને વશ થઇ તમે તમારા જન્મ શામાટે અગાડો છો, સમજો ! સમજો ! ખોધને પ્રાપ્ત કરી.
ભગવાનના ઉપદેશથી અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ થવાથી ચંડકૌશિકને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વભવને જોઇ, ભગવાનને એળખી વિનયપૂર્વક વંદના કરી અને પેાતાના અપરાધ માટે પશ્ચાતાપ કરવા લાગ્યો.
જે ક્રોધથી આ યોનિ મળી તેનાપર વિજય મેળવવા અને આ વિષમય દૃષ્ટિથી કોઇ પ્રાણીને કષ્ટ ન થાય તે માટે સપે ભગવાન સમક્ષ અનશન કરી પાર્તાનું મુખ મિલમાં રાખી શરીર બહાર રાખ્યુ. થોડી વાર પછી ગાવાળિયા ત્યા આવ્યાં ભગવાનને હેમ-ખેમ જોઇ તેએ અત્યંત આશ્ચય પામ્યા. સર્પને આવી સ્થિતિમા જોઈ તેને લાકડી અને પત્થરથી પ્રહાર કરવાં લાગ્યાં. ચંડકૌશિક આ કષ્ટને સમભાવથી સહન કરતો રહ્યો. આ જોઈ ગાવાળિયાઓએ લેાકેાને વાત કરી સ્ત્રી-પુરુષો તેને જેવા આવવા લાગ્યા. ઘણી ગેાવાલણાં દૂધ અને ઘી થી તેની પૂજા કરવા લાંગી. ધી આદિની સુગ ધથી કીડીઓ સર્પને ચટકા ભરવા માડી. સર્પે પૂર્વકનું ફળ માની આ બધા કષ્ટ સહન કર્યાં. તે વિચારતા કે— “મારાં પાપાની તુલનામાં આ કષ્ટ કઈ નથી. શરીરપર ચઢેલી કીડીએ મરી ન જાય તેમાટે પેાતાના શરીરને જરાપણુ હલાવ્યુ નહિ. ” સમભાવ પૂર્વક વેદનાને સહન કરી.
(૧૯) સર્પ : - ભગવાન મહાવીરના અલૌકિક લોહીનું આસ્વાદન કરી ચડકૌશિકે એધ પ્રાપ્ત કર્યો. અને પેાતાનેા જ ૧ સફળ કર્યાં. આ તેની પારિણામિકી બુદ્ધિ હતી. કથાનક પ્રસિદ્ધ છે
(૨૦) ગે ડેા:– એક ગૃહસ્થ હતા. યુવાવસ્થામા તેને શ્રાવક વ્રત ધારણુ કર્યાં. પરંતુ યુવાવસ્થાને કારણે સમ્યક્ીતે વ્રત પાલન કરતો ન હતો. વ્રતોની આલેયણા લીધા વિનાજ તેનુ મૃત્યુ થયું. તે જગલમા ગેડા રૂપે ઉત્પન્ન થયા તે ક્રૂર પરિણામે જ ગલમાં પ્રાણીઓને ધાત કરવા લાગ્યા. અને રસ્તે આવતા જતા મનુષ્યને પણ મારી નાખતે
એકદા આ સ્તાપર વિહાર કરતા સાધુએને જોઇ તેને ધ આવ્યે તેએપર આક્રમણ કરવા આગળ વધ્યા. પરંતુ મુનિએના તપ, તેજ, અહિંસા ધર્મ આગળ તેનુ આક્રમણ નિષ્ફળ ગયું. તેથી તે સંતા સામે જોઇ રહ્યા મુનિએની સૌમ્ય મુદ્રા જોતાજ તેના ક્રોધ શાત થયા અને પરિણામેાની વિશુદ્ધિ થતાં જાતિસ્મરણ જ્ઞાન થયુ. પૂર્વભવ દેખાયા અને તુર્તજ અનશન કર્યું . આયુષ્ય પૂર્ણ થતા દેવલેાકમાં ઉત્પન્ન થયે। આ ગેંડાની પારિણામિકી બુદ્ધિ હતી.
(૨૧) સ્તૂપ-ભેદન :~ રાજા શ્રેણિકના નાના પુત્રનુ નામ વિઠ્ઠલ્લકુમાર હતુ. મહારાન્ત શ્રેણિકે પેાતાના જીવન દરમ્યાન વિહલ્લ કુમારને સેચાનક હાથી અને વકચૂડ હાર આપ્યા હતે. વિહલ્લકુમાર્ રાજ આ હાથીપર બેસી ગ ગાકિનારે જતા અને અનેક પ્રકારની ક્રીડા કરતા હાથી પણ રાણીઓને પેાતાની સુંઢમા ઉડાવી પાણીમા વિવિધ પ્રકારે મનેર જન કરતા અને રાણીએની
આ પ્રકારની મનેાર જન ક્રીડાએ જોઇને લેકના મુખપર એ વાત રહેતી કે વાસ્તવમા રાજ્યલક્ષ્મી ઉપભાગ તે વિહલ્લકુમારજ કરે છે કુણુકની રાણી પદ્માવતીના મનમાં ઇર્ષાભાવ ઉત્પન્ન થયા અને વિચારવા લાગી— જો સેચાનક હાથી મારી પાસે નથી તો હુ રાણી શુ કામની? તેથી રાણીએ હાથી હુ