________________
-૧૧૦
દીસૂત્ર પાછા મળે તે માટે પ્રાર્થના કરી. રાજાએ કહ્યું – “એક બાજુ બાળકની માતા બેસે અને બીજી તરફ તેના પિતા લાવવા પર બાળક જેની પાસે જાય છે તેને કહેવાશે.] " } . .
* "રાજાના આ નિર્ણય પછી બીજે દિવસે માતા યુન પિતાની પાસે ખાવા-પીવાના પદાર્થ અને -રમકડા લઈ નરવાસીઓ સાથે બેઠી એક બાજુ સંઘની સાથે આચાર્ય તથા ધનગિરિ આદિ 'મુનિરાજે બેઠા. રાજાએ ઉપસ્થિત જન સમૂહને કહ્યું- “બાળકને તેના પિતા પહેલાં બોલાવે ” આ સાંભળી નગરવાસીઓએ કહ્યું- “દેવ ! બાળકની માતા દયા પાત્ર છે. તેથી માતા પહેલાં બોલાવે. તેવી આજ્ઞા હોવી જોઈએ”આજ્ઞા પ્રાપ્ત થવા પર માતાએ બાળકને બોલાવ્યો. ઘણા પ્રકારના રમકડા, ખાવાપીવાની વસ્તુ આપીને બાળકને બોલાવવાનો યત્ન કર્યો. બાળકે વિચાર્યું–જે હુ આ સમયે દઢ રહીશ તે માતાને મેહ દૂર થશે અને તે પણ વ્રતધારણ કરશે, જેથી બન્નેનુ કલ્યાણ થશે આમ વિચારી તે પોતાના સ્થાનથી જરા માત્ર પણ ન ચાલ્યો પછી, પિતાને બાળકને બોલાવવા કહ્યું ત્યારે પિતા ગુરુએ કહ્યું –
" जइसि कयज्झवसाओ, धम्मज्झयमूसिों इमं वइर !
frદ ૪૬ વર, મરૂપન્ન હીર!!” અર્થાત – હે વજ" જે તમે નિશ્ચય કરી લીધા છે તે ધર્માચરણ ના ચિહ્નભૂત તથા કમરજને પ્રમાર્જન કરનાર આ રજોહરણને ગ્રહણ કરે
* - - ' આ સાંભળતા જ બાળક મુનિઓ તરફ ગયો અને રજોહરણ ઉપાડ્યો તેથી બાળક સાધુઓને
પી દીધા આચાર્યો રાજા અને સંઘની આજ્ઞા લઈ બાળકને દીક્ષા આપી આ જોઈ સુન દાએ વિચાર્યું– મારા ભાઈ, પતિ અને પુત્ર બધા સ સારના બંધન તેડી દીક્ષિત થઈ ગયા છે તે હું ગૃહસ્થાશ્રમમાં રહી શું કરીશ? પશ્ચાત તેને પણ દીક્ષા ગ્રહણ કરી. 'ક '' આચાર્ય સિંગિરિ બાળમુનિને અન્ય સાધુઓની સેવામાં રાખી અન્યત્ર વિહાર કર્યો કાલાન્તર મા બાળ મુનિ પણ આચાર્યની સેવામા ગયા, અને તેની સાથે વિહાર કરવા લાગ્યા આચાર્ય જ્યારે મુનિઓને વાચના દેતા ત્યારે બાળમુનિ પણ દત્તચિત્ત થઇ સાંભળતા આ રીતે તેણે ૧૧ અગનું જ્ઞાન સ્થિર કર્યું અને કમર સાભળતા સાંભળતા જ પૂર્વેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું
. It !
એક વાર આચાર્ય શૌચ નિવૃત્તિ માટે ગયા હતા તથા અન્ય સાધુઓ ગોચરી આદિ માટે ગયા હતાં ઉપાશ્રયમાં વમુનિ એકલા જ હતા તેમને ગોચરી માટે ગયેલ સાધુના વસ્ત્ર પાત્ર આદિ એક લાઈનમાં ગોઠવી દીધા. પિતે વચ્ચે બેસી ઉપકરણેમાં શિષ્યોની કલ્પના કરી શાસ્ત્ર વાચન આપવા લાગ્યા આચાર્ય જ્યારે શૌચાદિથી નિવૃત્ત થઈ ઉપાશ્રયમાં પાછા ફરતા હતા ત્યારે દુરથીજ સૂત્ર વાચનની વનિ સાંભળી આચાર્યો પાસે આવી વિચાર્યું – “શુ શિષ્યો ગોચરીલઈ આટલા જલદી આવી ગયા હશે? ” નિકટ આવવા પર આચાર્યો વજમુનિના અવાજને ઓળખો, અને છુપાઈને તેઓ વમુનિને વાચના દેવાનો ઢંગ (રીત) જેવા લાગ્યા વાચના દેવાની શૈલી જેઈ આચાર્ય આશ્ચર્યમાં પડી ગયા પછી વજમુનિને સાવધાન કરવા મોટાસ્વરથી નધિકી નૈધિકી ઉચ્ચારણ કર્યું વજમુનિને આચાર્ય પધાર્યા છે એવી જાણ થતાં ઉપકરણને યથાસ્થાને રાખી વિનયપૂર્વક ગુરુના ચરણપરની રજ ને પંજી આહારાદિ કરીને સૌ પોતપોતાના કાર્યમાં રત બની ગયા .