________________
નદીન
૩૦૭
શ્રૃંગાર સજી હૉભાવ પ્રદર્શિત કરવા લાગી પ'તુ હવે પહેલાને સ્થૂલભદ્રના હતા કે જે શ્રૃંગારમય કામુક પ્રદેશની વિચલિત થઇ જાય તેણે તે કામલાગેને કિંપાક ફળ જેવા સમજી છેડી દીધા હતાં. તે વૈરાગ્ય રંગથી રંજિત હતા. તેની નસામાં વૈરાગ્ય પ્રવાહિત થયા હતા. તેથી શરીરથી તો શુ મનથી પણ વિચલિત ન થયેા. મુનિ સ્થૂલભદ્રનું નિર્વિકાર સુખમડળ જોઇ વેશ્યાનું વિલાસી હૃદય શાંત થઈ ગયુ. અવસર જોઇને મુનિએ કોશાને હૃદયસ્પર્શી ઉપદેશ આપ્યા તે સાભળી કોશા પ્રતિબંધ પામી. ભાગાને દુ ખનુ કારણ જાણી તેણીએ શ્રાવિકાવ્રત ધારણ કર્યાં.
ન
ચાતુમાસ પૂર્ણ થવા પર સિંહગુઢ્ઢા, સદ્વાર અને કુવાને કિનારેં ચાતુમા સ માટે ગયેલા મુનિએ પાછા ફર્યા ત્યારે ગુરુદેવે તેની પ્રશ સા કરતાં ‘મ્રુતદુરા ? મુનિએ ! તમે દુષ્કર કાર્ય કર્યું. જ્યારે સ્થૂલભદ્રે ગુરુજીના ચરણમાં નમસ્કાર કયા તે ગુરુએ ‘તુર-દુર ’એમ કહ્યુ . અથા ત્ હે ને ! તમે અતિદુષ્કર કાર્ય કર્યું છે, સ્થૂલભદ્રને ગુરુએ આવા વચન કહ્યાં તેથી શેષ ત્રણ મુનિઓને સ્થૂલભદ્ર પ્રત્યે ઇષા થવા લાગી.
જ્યારે ખીજુ ચાતુર્માસ આવ્યુ ત્યારે સિંહગુફામાં ચાતુર્માસ કરનાર મુનિએ કોશા વેશ્યાને ઘરે ચાતુર્માસ જવાની આજ્ઞા માગી શુરુએ આજ્ઞા ન આપી છતા તે ત્યાં ચાતુર્માસ કરવા ગયે। વેશ્યાના રૂપ લાવણ્યને જોઈ મુનિનુ મન વિચલિત થયુ. તે વેશ્યાને, પ્રાના કરવા લાગ્યા. વેશ્યાએ મુનિને કહ્યું– “ મને લાખ રૂપિયા આપો ” મુનિએ કહ્યુ “હું તો ભિન્નુ છુ મારી પાસે ધન કયાથી હાય ? ” વયાએ કહ્યુ “ નેપાળને રાજા દરેક સાધુને એક રત્ન કબલ આપે છે. તેનુ મૂલ્ય એક લાખ રૂપિયા છે, ત્યાં જઇને એક,ક બલ લાવી દે” કામાતુર તે મુનિ નેપાળ ગયા અને રત્ન કબલ લઇને પાછે ચે પરન્તુ રસ્તામાં ચારેએ તે લૂટી લીધી. ફરી નેપાળ ગયા અને રાજાને સ વાત કહી અને રત્નક બલ ની માગણી કરી, રાજાએ તેની વાત સ્વીકારી રત્નક ખલ આપી આ વખતે વાટમા રત્નકબલને છુપાવી તે પા ો : રસ્તામા ભૂખ-પ્યાસથી અને ચારાના દુર્વ્યવહારને સહન કરી વેશ્યાને રત્નક બલ સમર્પણ કરી. વેશ્યાએ રત્નકખલ લઈ અશુચિસ્થાનપર ફેકી, આને જોઇ ખિન્ન થયેલા મુનિએ કહ્યુ - મે કેટલુ કષ્ટ સહન કરી તમને આ કબલ લાવી આપી એને શામાટે ફેંકી દીધી ? ” વેશ્યા એલી “ આ બધુ મે તમને સનજાવવા કર્યુ છે. જેમ આ ૩ બલ દૂષિત થઈ ગઇ તેમ કામ-ભાગ મા પડવાથી તમારા આત્મા પણ મલીન થઇ જશે મુને 1 વિચારે, જે વિષય ભાગને વિષની સમાન સમજી તમે ઠોકર મારી હવે પાછા વમન કરેલને ફરી સ્વીકારવા ઈચ્છે છે તે તમારા પતનનુ કારણ છે, તેથી તમારી જાતને સ ંભાળા અને સયમ આરાધના કરે। મુનિને વેશ્યાને ઉપદેશ અકુા સદશ લાગ્યા પેાતાના કાર્ય બદલ પશ્ચાતાપ કરવા લાગ્યો અને કહેવા લાગ્યા
'
=
(6
स्थूलभद्रः स्थूलभद्रः स एकोऽखिलसाधुषु ।
,
युक्तं दुष्कर दुष्कर
कारको गुरुग
जगे -~
ܕ
;
અર્થાત્— બધા સાધુઓમા એક સ્થૂલભદ્રજ દુર દુષ્કર ક્રિયા કરનાર-છે. જે ૧૨ વર્ષી વેશ્યાની ચિત્રશાળામાં રહ્યા, સયમ ધારણ કરી ફરી તેના મકાનમા ચાતુર્માસ પલુ કર્યુ વેશ્યાએ કામભોગ માટે પ્રાર્થના કરી છતા પણ મેરુ સમાન અવિચલ રહ્યા. તેથી ગુરુએ જે ‘દુર દુષ્કર્’શબ્દ સ્થૂલભદ્રને કહ્યા'તે યથા' હતાં. આ રીતે પશ્ચાતાપ કરતા કરતા તેણે ગુરુપામે આલાચના કરી કોઈએ કામવિજેતા સ્થૂલભદ્ર મુનિ માટે હ્યુ છે કે