________________
નદીશ્ર્વ
૧૦૬
એક દિવસ આ શ્લોક સાંભળ્યેા અને વિચારવા લાગ્યા કે મત્રીના ષડ્યંત્ર ની મને જાણુ નથી.
બીજે દિવસે રોજની જેમ શકટાળ આવીને રાજાને પ્રણામ કર્યાં, તે મંત્રીને જોતાજ રાન્તએ માઢુ ફેરવી લીધુ. રાજાના આ વ્યવહાર જોઈ મંત્રી ભયભીત થઈ ગયા અને ઘરમાં આવીને સારી વાત પેાતાના પુત્ર શ્રિયકને કહી-- “ પુત્ર! રાજાના કાપ ભયંકર હાય છે, કુતિ રાજા વંશ ને નાશ કરી શકે છે. એટલે પુત્ર ! મારા એવા વિચાર છે કે કાલે સવારે હું રાજને પ્રણામ કરવા જાઉ ત્યારે જે રાજા મેાઢુ ફેરવી લે તે તું તલવારથી મારી ગરદન કાપી નાંખ, પુત્રે જવામ આપ્યું– “ પિતાજી ! હું એવું ઘાતક અને નિંદનીય કામ કેમ કરી શકુ ? મત્રી એલ્યેા ”– પુત્ર ! હું તે સમયે તાલપુર નામનું વિષ માઢામાં નાખી લઈશ. મારી મૃત્યુ તો તેનાથી થશે પરંતુ તલવારથી મારવાથી રાન્તના કોપ તમારા પર નહીં ઉતરે. તેથી પોતાની રક્ષા થશે. થ્રિયકે વંશના રક્ષણ માટે પિતાની આજ્ઞાને સ્વીકારી લીધી
(6
બીજે દિવસે મ ત્રી પેાતાના પુત્ર શ્રિયક સાથે રાજાને પ્રણામ કરવા ગયેા. મંત્રીને જોતાજ રાજાએ માઢુ ફેરવી લીધું. મંત્રીએ પ્રણામ કરવા જેવું માથુ નમાવ્યુ કે શ્રિયકે ગરદન પર તલવારથી માર્યું આ જોઈ રાજાએ શ્રિયકને પુછ્યુ “ અરે ! આ શું કર્યું ? ” ઉત્તરમા ક્ષિયકે કહ્યુ “ દેવ ! જે વ્યક્તિ તમને ઇષ્ટ નથી, તે અમને કેવી રીતે સારી લાગે ? ' શ્રિયકના ઉત્તરથી રાજા પ્રસન્ન થયા અને શ્રિયકને કહ્યુ- “હવે તમે મંત્રી પદને સ્વીકારા ’” શ્રિયકે કહ્યુ – “ દેવ ! હું મત્રી ન બની શકુ કારણ કે મારા મેટા ભાઈ સ્થૂલભદ્ર છે, જે ૧૨ વર્ષ થી વેશ્યા કેાશાના ઘેર રહે છે. તે આ પદ્યને અધિ કારી છે. શ્રિયકની વાત સાંભળી રાજાએ કમચારીઓને આજ્ઞા આપી કે- “ કેાશાને ઘેર જાવ અને સ્થૂલભદ્રને સન્માનપૂર્વક લાવો. તેને મંત્રી પદ આપવાનુ છે
રાજકમ ચારીઓ કાશાના ઘરે ગયા પિતાના મૃત્યુના સમાચાર સાંભળી સ્થૂલભદ્રને અત્યંત દુખ થયુ રાજપુરુષોએ સ્થૂલભદ્રને વિનયપૂર્વક પ્રાર્થના કરી કે– ૮ મહાભાગ્ય તમે રાજસભામા પધારે, રાજા તમને સાદર ખેલાવી રહ્યા છે. ” આ સાભળી સ્થૂલભદ્ર રાજસભામા આવ્યેા રાજાએ સન્માનપૂર્વક આસન ઉપર બેસાડ્યો અને કહ્યુ= “ તમારા પિતાનુ મૃત્યુ થઈ ગયુ છે હવે મત્રી પદને તમે સુશોભિત કરે! ” રાજાની આજ્ઞા સાભળી સ્થૂલભદ્ર વિચારવા લાગ્યુંા- “ જે મ ંત્રીપદ મારા પિતાના મૃત્યુનુ કારણ બન્યુ તે મારામાટે હિતકર કેવી રીતે હેાઈ શકે છ માયા, ધન, સંસારમાં ૬ ખેાનું કારણુ અને વિપત્તિઓનુ ઘર ઇત્યાદિ વિચાર કરતા કરતા સ્થૂલભદ્રના મનમા વૈરાગ્ય ઉત્પન્ન થઇ ગયા ... તેણે આ સંભૂતવિજ્ય પાસે દીક્ષા અંગીકાર કરી સ્થૂલભદ્રે દીક્ષા લીધી એટલે મ ત્રીપદ શ્રિયકને આપવામાં આવ્યુ તે કુશળતાથી મ`ત્રીપદ શોભાવવા લાગ્યા.
મુનિ સ્થૂલભદ્ર સયમ લીધા પછી જ્ઞાન ધ્યાનમાં રત રહેવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિચરત સ્થૂલભદ્રમુનિ પોતાના ગુરુ સાથે પાટલિપુત્ર પહેાચ્ચા ગુરુએ ત્યાંજ ચાતુર્માસ કરવાના નિર્ણય કર્યાં, તેમના ચાર શિષ્યાએ આવીને અલગ અલગ ચાતુર્માસ કરવાની આજ્ઞા માગી. એકે સિંહની ગુફામાં, ખીજાએ સપના રાફડા પર, ત્રીજાએ કૂવાના કિનારે અને સ્થૂલભદ્રે કેશા વેશ્યાના ઘેર, ગુરુએ તેઓને આજ્ઞા આપી
લાખા સમયથી છૂટા પડેલા પ્રેમીને જોઈ કોશા અત્યંત પ્રસન્ન થઈ. સ્થૂલભદ્રે કોશાને ઘરે ઉતરવાની ઓના માંગી, વેશ્યાએ પોતાની ચિત્રશાલામાં ઉતરવાની આજ્ઞા આપી વેશ્યા પહેલાની જેમ