________________
૧૦૪
નદીસૂત્ર દિવસ સંન્યાસીના વેશમાં ફરતાં ચાણકયને ક્ષત્રિયે દેહદ કેમ પૂર્ણ કરવાની વિધિ પૂછી ત્યારે ચાલુ દેહદ પૂર્ણ કરી દેવાનું વચન આપ્યું. ગામ બહાર એક મંડપ બનાવ્યો અને તેના ઉપર એક વસ્ત્ર નાખ્યું ચાણકયે તે વસ્ત્રમાં ચદ્રાકાર છિદ્ર કર્યું પૂર્ણિમાને રાત્રે છિનીચે પિય પદાર્થથી ભરેલી થાળી રાખી અને ક્ષત્રિયાણીને બોલાવી જ્યારે ચદ્ર છિદ્ર ઉપર આવ્યા ત્યારે તેનું પ્રતિબિંબ થાળી મા પડવા લાગ્યું. ત્યારે ચાણક્ય સ્ત્રીને કહ્યું- “લે આ ચંદ્ર છે તે પી જાવ” સ્ત્રી પ્રસન્નતાથી તેને પીવા લાગી જેવુ તેને પેય પદાર્થ પીધુ કે છીદ્દઉપર કપડુ નાંખી દીધું ચદ્રનો પ્રકાશ આ બધ છે તેથી ક્ષત્રિયાણ સમજી કે તેને ચદ્રપાન કરી લીધું છે પોતાનો દેહદ પૂર્ણ થવાથી ક્ષત્રિયાણી ઘણી પ્રસન્ન થઈ સમય પૂર્ણ થવાપર ક્ષત્રિયાણીએ ચદ્રજેવા બાળકને જન્મ આપે બાળક ગર્ભમા આવ્યા પછી માતાને ચકપાનનો દેહદ ઉત્પન્ન થયો હોવાથી બાળકનું નામ ચંદ્રગુપ્ત રાખ્યું ચંદ્રગુપ્ત જ્યારે યુવાન છે ત્યારે મત્રી ચાણકયની સહાયતાથી નદને મારી પાટલીપુત્રનું રાજ્ય લઈ લીધુ ક્ષત્રિયાણીને ચંદ્રપાન કરાવવામા ચાણકયની પરિણામિકી બુદ્ધિ હતી
[૧૩] સ્થૂલભદ્રઃ- પાટલીપુત્રમાં નંદ નામનો રાજા હતો. તેને માત્રીનું નામ શકટાળ હતુ નદને સ્થૂલભદ્ર અને શ્રિયક નામના બે પુત્રો તથા યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા. સણા, વેણ, અને રેણા નામની સાત કન્યાઓ હતી તે કન્યાઓની સ્મરણ-શકિત વિલક્ષણ હતી યક્ષાની સમરણશકિત એટલી તીવ્ર હતી કે જે વાતને એક વાર સાભળતી તે તેને અક્ષરશ યાદ રહી જાતી તેજ રીતે યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, એણ, વેણા અને રેણ પણ ક્રમશ બે, ત્રણ, ચાર, પાચ, છ અને સાત વાર કેઈપણ વાતને સાંભળતી તો તેમને યાદ રહી જાતી.
તેજ નગરમાં વરરુચિ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે ઘણે વિદ્વાન હતો તે પ્રતિદિન ૧૦૮ કેની રચના કરી, રાજસભામાં આવી રાજા નદની સ્તુતિ કરતો રાજા પ્રતિદિવસ નવા-નવા કલેકે દ્વારા પિતાની સ્તુતિ સાભળીને તેમની સામે જોતો પર તુમ ત્રિી મૌન રહેતો રાજ, મત્રીને મૌન જોઈ વરચિને પારિતોષિક અપનો નલ્ડિ અને રેજ વરરૂચિ ખાલી હાથે પાછો ફરતો વરચિની પત્ની દર
જ તેને ઠપકે આપતી કે તમે કઈ પણ કમાણી કરતા નથી તો ઘરકાર્ય કેવી રીતે ચાલશે ? પત્નીની વાર વાર આવી વાતો સાંભળી વરરૂચિએ વિચાર્યું “જ્યા સુધી મત્રી રાજાને નડી કહે ત્યા સુધી રાજા મને કાઈ આપવાને નથી આમ વિચારી તે શકટાળ મત્રીને ઘરે ગયો અને તેની પત્નીની પ્રશંસા કરવા લાગ્યો સ્ત્રીએ પૂછયુ- “પડિતરાજ આજ અહીં આવવાનું આપનુ શુ પ્રજન છે?” વરચિએ બધી વાત તેને કહી સ્ત્રીએ કહ્યું – “સારુ, આજે મ ત્રીને આ વિષયમાં કહીશ ” વરચિ ચાલ્યા ગયે
સાજે શકટાળની પત્નીએ તેને કહ્યું- “સ્વામિન' વકૃચિ પ્રતિદિન ૧૦૮ નવા કોની રચના કરીને રાજાની સ્તુતિ કરે છે, શું તે લેક તમને નથી ગમતા ? ” ઉત્તરમાં તે બોલ્યો ” મને કલેક ગમે છે” ત્યારે સ્ત્રીએ કહ્યુ ”– તો તમે વરરુચિની પ્રશંસા શા માટે નથી કરતા ? ઉત્તરમા મત્રી બોલ્યો
તે મિથ્યા દષ્ટિ છે તેથી હું તેની પ્રશંસા કરતો નથી” સ્ત્રીએ ફરી કહ્યું – “નાથ ! જો તમારા કહેવા માત્રથી જ કે દીનનુ ભલુ થતું હોય તો તેમાં શુ હાનિ છે?” મંત્રીએ ઉત્તર આપે સારું, કાલે ઈશ”.
બીજે દિવસે રજની જેમ વરચિએ રાજની સ્તુતિ કરી. રાજાએ મંત્રી તરફ જોયુ મત્રીએ કહ્યું -