SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ન દીવ ઉપશાત વૃત્તિ અને પરિણામેાની વિશુદ્ધતા હેાવાથી નાગદત્ત મુનિને તેજ સમયે કેવળજ્ઞાન ઉપ્તન્ન થયુ દેવગણ કેવળ મહેાત્સવ મનાવવા આવ્યા આ જોઇ તપસ્વીઓને પેાતાના કૃત્યપર પશ્ચાત્તાપ થવા લાગ્યું। પરિણામેાની વિશુદ્ધતા થતાં તેઓને પણ કેવળજ્ઞાન થયુ નાગદત્ત મુનિએ વિપરીત પરિસ્થિતિઓમા પણ સમતાના આશ્રય લીધેા જેનાથી કૈવલ્ય ઉત્પન્ન થયુ આ નાગદત્ત મુનિની પારિણામિકી બુદ્ધિ છે. ૧૦૩ રાજકુમાર [૧૧] અમાત્ય પુત્ર-કાસ્પિયપુરના રાજાનુ નામ બ્રહ્મમત્રી ધનુ બ્રહ્મદત્ત, મત્રીપુત્ર વધતુ હતેા રાજ બ્રહ્મના મૃત્યુ પછી તેના મિત્ર દી પૃષ્ઠે રાજ્ય સભાત્યુ હી ચુલની અને દીઘ પૃષ્ઠ વચ્ચે અનુચિત સ ખ ધ થઈ ગયે। દી પૃષ્ઠ અને ચુલની રાણીએ પાનના રાજકુમારને વિઘ્નરૂપ જાણી તેને મારી નાખવા તેના લગ્ન કરી લાક્ષાગૃહના રાખવાને કાયક ત ાબ્બા કુમારના લગ્ન પછી તેઓની સાથે વધતુ પણ લાક્ષાગૃહમા ગયો અ રાત્રિએ લાદ્યાગૃહને માવડી દેવામા આવી ત્યારે મંત્રી દ્વારા બનાવાયેલી સુરગ દ્વારા તે ભંડાર નીકળી ગયા ભાગતા નાગવા તેઓ એક જગલમા પહાચ્યા ત્યા બ્રહ્મ કુમારને અત્યંત તરસ લાગી રાજકુમારને એક વૃક્ષ નીચે એસાડી વરધનુ પાણી લેવા ગયે દી`પૃષ્ઠને આ વાતની ખખર પડી તે વરધનુ અને રાજકુમારને શેાધી પકડી લાવવા સેવકોને ચારેય બાજુ મેાકલ્યા રાજપુરૂષા શેાધતાં શેાધતા-તેજ જગલમા પહોંચ્યા વરધનુજેવા સરોવરપાસે પાણી લેવા પહોંચ્યા કે રાજપુરુષાએ તેને જોયા અને પકડી લીધા પકડાઇ જવાપર વરધતુ એ મુખથી અવાજ કર્યાં તે સ કેતથી રાજકુમાર ભાગી ગયે। રાજપુરુષોએ વરધનુને રાજકુમારનુ ઠેકાણુ પૂછ્યુ વરધનુએ જવાબ ન આપ્યું। તેથી મારવાનુ શરુ કર્યું પરિણામે તે નિચેન્ન થઇ પડીગયેા રાજપુરૂષાએ તેને મરેલ જાણી ત્યાથી ચાલ્યાગયા રાજુ પુરુષોના ચાલ્યા જવા પર વધનુ ત્યાથી ઉઠ્યો અને રાજકુમારને શેાધવા લાગ્યા રાજકુમાર મળ્યા નહિ તેથી પેાતાના સબધીઓને ઘરે પાછો આવવા નીકળ્યે રસ્તામા તેને સજીવન, નિર્જીવન એ ઔષધિ મળી કપિલપુર પાસે પહેારયેા ત્યા તેને એક ચડાલ મળ્યેા તેને વરધનુને કહ્યુ કે- “ રાજાએ તમાગ આખા કુટુંબને કેદ કર્યું છે. આ સાંભળી વરધનુએ ચડાલને પ્રલેભન આપી પેાતાને વશ કરી નિર્જીવન ઔષધી આપી અને શેષ સ કેત સમજાવી દીધા આદેશાનુસાર ચડાલે નિર્જીવન ઔષધિ કુટુંબના મુખ્ય પરુષને આપી અને તેને કુટુબના બધા સભ્યાની આખમા આજી દીધી તેથી તખ્તજ તેએ નિર્જીવ જેવા થઇ ગયા તેએને મરી ગયેલા જાણી રાજાએ તેએને સ્મશાનમા લઈ જવાની ચડાલને આજ્ઞા આપી ચ ડાલ વરધનુના સ કેતાનું સાર નિર્દિષ્ટ સ્થાનપર રાખી આબ્યા વરધનુએ તે બધાની આખમા સ જીવન ઔષધિ આજી અને તરતજ બધા સ્વસ્થ થઈને ખેડા થયા વરધનુને પેાતાની વચ્ચે જેઈ બધા પ્રસન્ન થયા વધનુએ બધી વાત તેએને કરી બધાને પેાતાના સાધીને ઘરે રાખી ગજકુમારની શેાધ કરવા નીકળ્યે! ઘણે દૂર એક જગલમાથી રાજકુમારને શેાધી કાઢ્યો અને ત્યાથી આગળ વધ્યા અનેક રાજા સાથે યુદ્ધ કરતા છ ખ ડ જીતી લીધા દીઘ પૃષ્ઠ ને મારી કપિલપુરનું રાજય સભાળી લીધુ બ્રહ્મમ્રુત્ત ચક્રવર્તિની ઋદ્ધિ ભાગવતા જીવન વ્યતીત કરવા લાગ્યે વરધનુએ બ્રહ્મદત્ત અને કુટુંબની પારિણામિકી બુદ્ધિથી રક્ષા કરી [૧૨] ચાણકય . પાટલિપુત્ર ના રાજા ન દે ગુસ્સે થઇ ચાણકય નામના બ્રાહ્મણને નગરમાંથી બહાર નીકળી જવાની આજ્ઞા કરી ચાણુક્ય અન્યાસીના વેશ ધારણ કરી ત્યાથી નીકળી મૌય ગ્રામ મા પહેોંચ્યા ગામની કોઈ ક્ષત્રિયાણીને ચદ્રપાનના દેહદ ઉત્પન્ન થયે। તેને પતિ વિચારમાં પડી ગયેા કે સ્ત્રીની ભાવના કેવી રીતે પૂરી કરવી ? દોઢ પૂરું ન થવાથી તેની સ્ત્રી દુબળ થવા લાગી. એક
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy