________________
નદીસૂત્ર
૯૯૯
શક્તિસંપન્ન હતાં. એ કારણથી બાળક જન્મી ન શકયું, અને દુખી થયેલી દાસી મુનિની સેવામાં ગઈ અને મુનિ સામે ક્ષમા યાચી કહ્યુ “મે તમારા પ્રતિ જે શબ્દ કહ્યા હતાં તે હેષિઓના કહેવાથી કહ્યા હતા તમે નિર્દોષ છો મારે અપરાધ ક્ષમા કરો અને મને વિપત્તિમાથી મુક્ત કરે મુનિ ક્ષમાના સાગર હતા, તપસ્વી હતાં મુનિએ દાસીને ક્ષમા આપી અને બાળકને જન્મ થઈ ગયે. વિરોધીઓ નિરાશ થઈ ગયા. અને મુનિના પ્રભાવથી ધર્મનો સુયશ થવા લાગ્યા, મુનિએ ધર્મને અવર્ણવાદ થવા ન દીધો અને દાસીને જાન પણ બચાવ્યું. આ મુનિની પરિણામિકી બુદ્ધિ છે.
[૩] કુમાર:- એક રાજકુમાર બાળપણથી જ મોદકપ્રિય હતો. ઉંમરલાયક થતા તેના લગ્ન થઈ ગયા. એક સમયે કઈ ઉત્સવ નિમિત્તે રાજકુમારે મેદકાદિ સ્વાદિષ્ટ મિષ્ટાન્ન, પકવાન આદિ બનાવરાવ્યા રાજકુમારે અતિ વૃદ્ધ બની બવા સાથે વધુ પ્રમાણમાં મોદક આરોગ્યા, પરિણામે રાજકુમારને અજીર્ણ થઈ ગયુ પાચન ન થવાથી શરીરમાં દુર્ગધ આવવા લાગી તે દુખી થઈ ગયે. અને વિચારવા લાગ્ય– “અહો ! આટલે સુદર, સ્વાદિષ્ટ ભઠ્ય પદાર્થ પણ શરીરના સંસર્ગ માત્રથી દુર્ગ ધમય બની જાય છે. અહો ! આ શરીર અશુચિથી બનેલ છે, તેના સંપર્કથી પ્રત્યેક વસ્તુ અશુચિમય બની જાય છે. તેથી આ શરીરને ધિક્કાર છે કે જેના માટે મનુષ્ય પાપાચરણ કરે છે.” આ પ્રકારે અશુચિ ભાવના ભાવતા, અધ્યવસાયમાં શુધ્ધતા આવતા અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થયુ આમ અશુચિ ભાવના ભાવવી તે રાજકુમારની પરિણામિકી બુદ્ધિ છે
[૪] દેવી - ઘણા સમય પહેલાની વાત છે પુષભદ્ર નગરમાં પુપકેતુ રાજા રાજ્ય કરતો હતો તેને પુષ્પાવતી રાણી પુમ્પલ કુમાર અને પુષ્પચૂલા નામની રાજકુવરી હતી ભાઈ–બહેનમાં પરસ્પર અત્યંત નેહ હતે બન્ને ઉંમરલાયક થયા ત્યા માતાને સ્વર્ગવાસ થયો અને તે દેવલેમા પુષ્પાવતી નામની દેવી રૂપે ઉત્પન્ન થઈ
પુપાવતી દેવીએ અવધિજ્ઞાનથી પિતાના પરિવારને જોયો. તેણીએ વિચાર્યું કે મારી પુત્રી પુષ્પચૂલા આત્મકલ્યાણનો માર્ગ ભૂલી ન જાય માટે પ્રતિબોધ આપો, એમ વિચારી રાત્રે પુષ્પચૂલાને સ્વપ્નમાં નરક અને સ્વર્ગનું સ્વપ્ન દેખાડ્યું સ્વપ્ન જોઈને પુષ્પચૂલાને બોધ થવાથી સ યમ ગ્રહણ કર્યો તપ સયમ સ્વાધ્યાયની સાથે અન્ય સાધ્વીઓની વૈયાવચ્ચ મા રસ લેવા લાગી. અને ઘાતકર્મ નો ક્ષય કરી કેવળજ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરી નિર્વાણ પામ્યા પુષ્પચૂલાને પ્રતિબોધ આપવામા પુષ્પાવતી દેવીની પરિણામિકી બુદ્ધિ છે
[૫] ઉદિતોદય – પરિમત લ પરમા ઉદિતદય નામને રાજી રાજ્ય કરતો હતો શ્રીકાન્તા નામની રાણી હતી રાજા-રાણું અને ધર્મિષ્ટ હતા અને એ શ્રાવકના વ્રત ધારણ કર્યા. ધર્મ અનુસાર પિતાનું જીવન સુખપૂર્વક વ્યતીત કરવા લાગ્યા
એક વાર અન.પરમા એક પરિવારિકા આવી અને રાણીને શૌચ ધર્મને ઉપદેશ આપ્યા પર તુ રાણીએ તે પર ધ્યાન ન આપ્યુ પિતાને અનાદર થતો જોઈ પરિવ્રાજિકા ગુસ્સે થઈ ચાલી ગઈ. પિતાના અપમાનનો બદલો લેવા વારાણસીના રાજા ધર્મરુચિ પાસે શ્રીકાન્તા ની પ્રશંસા કરી રાજા ધર્મચિએ શ્રીકાન્તાને પ્રાપ્ત કરવા પરિમતાલપુર પર ચઢાઈ કરી અને નાગરને ચારેબાજુથી ઘેરી લીધું રાજા ઉદિતોદયે વિચાર્યું કે જે “હું યુદ્ધ કરીશ તે વ્યર્થ સેકડો નિરાપરાધિઓને વધ થશે.” આમ વિચારી વૈશ્રવણ દેવની આરાધના માટે અહમતપ કર્યું અડમતપની આરાધના પણ થવા પર દેવ પ્રગટ