SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ નીસૂત્ર ચડપ્રદ્યોતની આજ્ઞા સ`ભળી એક વેશ્યા કપટથી શ્રાવિકા ખની રાજગૃહ નગરમાં આવી રહેવા લાગી ઘેાડા સમય પછી તે કપટી શ્રાવિકાએ પેાતાને ઘેર જમવા અભયકુમારને નિમંત્રણ આપ્યું. અભયકુનારે શ્રાવિકા સમજી નિમ`ત્રણ સ્વીકાર કર્યુ. વેશ્યાએ ભાજનમા કોઇ માદક દ્રવ્યને પ્રયાગ કર્યાં હતા તે ખારાક ખાવાથી અભયકુમાર મૃદ્વૈિત થઈ ગયા. મૂતિ થતાજ વેશ્યા તેને રથમા નાખી ઉજ્જૈની લઈ ગઈ અને રાજા ચડપ્રદ્યોતનની સામે ઉપસ્થિત કર્યાં રાજા અભયકુમારને જોઈ અત્યંત પ્રસન્ન થયે। અને કહ્યુ- અભયકુમાર ! તે મને દગો દીધા છે પરંતુ મે પણ ચાતુર્યથી તને મારા કબજા માં લીધેા છે અભયકુમારે જવાબ આપ્યા− માસા ! તમે અભિમાન શા માટે કરો છે ? જો હું ઉજ્જૈણી ની બજારની વચ્ચેથી તમને ચ પલે મારતે લઈ જાઉં ત્યારે મને અભયકુમાર સમજ્જો રાજાએ અભયકુમાર ના કથનને હાસ્યમાં કાઢી નાખ્યુ ૯૮ થોડા સમયમા અભયકુમારે રાજા જેવા અવાજ વાળા કોઇ પુરુષની શેાધ કરી એવા માણસ મળી જવાપર તેને પેાતાની પાસે રાખી સમજાવ્યે એક દિવસ અભયકુમાર તે માણસને રથપર બેસાડી ચંપલ મારતા મારતાં ઉજજૈણી ની મજાર વચ્ચેથી નીકળ્યે તે માણસ ખૂમેા પાડતા કહેવા લાગ્યા· અભયકુમાર મને ચંપલથી મારી રહ્યો છે. મને મચાવે !' રાન્ત જેવે અવાજ સાભળી લાક છેડાવવા આવ્યા લેાકાને આવતા જોઇ તે માણસ અને અભયકુમાર ખડખડ હસવા લાગ્યા. આ જોઈ લેાકેા પાછા ચાલ્યા ગયા અભયકુમારે પાચ દિવસ સુધી આ પ્રમાણે કર્યાંજ કર્યુ લે વિચારતા કે અભયકુમાર બાળકીડા કરે છે, એટલે કોઇ પેલા માણસને છેડાવવા આવતુ નહિ ( એક દિવસ અવસર જોઈને અભયકુમારે ચડપ્રદ્યોતન રાજાને ખાંધી લીધે પેાતાના સ્થપર બેસાડી ચંપલ મારતે બજાર વચ્ચેથી નીકળ્યે ચડપ્રદ્યોતન ભૂમેા પાડવા લાગ્યા · દાડા । દાડા ! પકડો ! પકડો । ગજની જેમ અભયકુમારની ખાળકીડા મની કંઇ છેડાવવા આવ્યુ નહિ ચ પ્રદ્યોતનને આધી અભયકુમાર રાજગૃહમાં લઈ આવ્યા. આવા વ્યવહારથી ચ ડપ્રદ્યાતન લજજા પામ્યા ચડપ્રદ્યોતનને રાજા શ્રેણિકના સભામા લઈ ગયે। અને તેણે રાજા શ્રેણિકના પગમા પડી પેાતાના અપરાધની ક્ષમા માગી રાન્ત શ્રેણિક સન્માનપૂર્વક ચંડપ્રદ્યોતનને ઉજજૈણી પાછેઃ મેલ્યા આ અભયકુમારની પરિણામિકી બુદ્ધી હતી [૨] શેઠ: એક શેઠની સ્ત્રી દુચારિણી હતી. આ દુખથી ૬ ખિત થઈ તેને પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી પેાતાના પુત્ર ને કુટુબને ભાર સોંપી તેણે દીક્ષા લીવા દીક્ષા લીધી પછી પ્રજાએ તેના પુત્રને રાન્ત બનાવ્યે પુત્ર રાજ્ય કરતા હતા ત્યારે તે મુનિ વિહાર કતા કરતા તે રાજ્યમા પધાર્યા, રાજ્યની પ્રાધનાથી મુનિએ ત્યાજ ચાતુર્માસ કર્યું. ચાતુમા સ દરમ્યાન મુનિશ્રીના પ્રવચનથી જનતા ખૂબજ પ્રભાવિત થઈ જૈન શાસનની આવી પ્રભાવના જૈન ધર્માંના વિરેધીએ સહી ન શકયા અને યત્ર રચ્યુ ચાતુમાસ પુણૅ થવા પર મુનિશ્રી જ્યારે વિહાર કરવા લાગ્યા ત્યારે દ્વેષીએ એક ગર્ભાવતી દાસીને લઇને ત્યા આવ્યા આ શિક્ષિત દાસી રાજા અને જનતા વચ્ચે કહેવા લાગી~ અરે મુનિ ! આ ગર્ભ તમારા છે. તમે વિહાર કરી ગ્રામાન્તરમા જાવ છે તે પાછળથી મારુ શુ થશે ? આ સાભળી મુનિ વિચારવા લાગ્યા હુ તેા નિષ્કલંક છું, જો હું વિહાર કરીને ચાલ્યેા જઇશ તે ધની હાનિ અને અપયશ થશે તેના નિવારણ માટે મુનિ તુરતજ ખેલ્યા- જો ગર્ભ મારે હેાય તે આ દાસીને સારી રીતે પ્રસૂતિ થાય અન્યથા ઉદર ફાડીને જન્મે દાસીના ગર્ભના સમય જો કે પૂર્ણ થઈ ગયા હતા હ્તા ખાળકને જન્મ ન થયા. દાસીને અતિ વેદના થવા લાગી. કારણ કે મુનિ લેાકેાત્તર 1
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy