________________
ન’દીસૂત્ર
૧૦૦
ચર્ચા. રાજાએ પેાતાની ભાવના દેવ ને જણાવી દેવું વૈક્રિય શકિતથી રાતોરાત નગરનુ સંરણ કરી અન્ય સ્થાનપર લઇ ગયે.. ખીજે દિવસે સવારે વારાણસી ના રાજાએ ત્યાં જર્જાયુ. તે ખાલી મૈદાન દેખાયું. હતાશ થઈ ને તે પાછે ફર્યાં. રાજા ઉતાયે પોતાની પારિણામિકી બુધ્ધિથી જનતાનુ` રક્ષણ કર્યું.
[૬] સાધુ અને નન્દિષણ :- રાજા શ્રેણિકને નન્દિષેણ નામના સુપુત્ર હતા. યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં તેના લગ્ન અનેક કુમારિકાએ સાથે થયા. નવોઢાએ રુપ અને સૌદર્ય માં અપ્સરાએ તે પણે પરાજિત કરતી હતી. નન્દ્રિયેણુ તેની સાથે સાસારિક ભાગ ભાગવતે સમય વ્યતીત કરવા લાગ્યા.
શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહમાં પધાર્યાં. ભગવાન ના પધારવાના સમાચાર શ્રેણિકને મળ્યા અને તે અન્તઃપુર સહિત ભગવાનના દર્શનાર્થે ગયા,નન્દિષેણે પણ આ સમાચાર સાભળ્યા અને પેાતાની પત્નીએ સહિત દન કરવા ગયા. ઉપસ્થિત ભગવાને જનતાને ધર્માંપદેશ આપ્યા. ઉપદેશ સાંભળતા નન્દિષેણુને વૈરાગ્ય થયે તે ઘેર પાછે ફર્યાં, અને માતા-પિતાની આજ્ઞા લઇ દીક્ષા અંગીકાર કરી. તીવ્ર બુદ્ધિને કારણે ઘેાડા સમયમાંજ સાંગાયા‡ શાસ્ત્રના ઊંડા અભ્યાસ કર્યાં. પછી ઉપદેશ આપવા લાગ્યા અને ઘણા ભવ્યાત્માઓને પ્રતિબંધ પમાડી દીક્ષિત કર્યા. પછી ભગવાનની આજ્ઞાથી પેાતાના શિષ્યા સહિત રાજગૃહની મહાર વિહાર કરી ગયા.
ગ્રામાનુગ્રામ વિચરતાં નન્દિષણમુનિના કોઇ શિષ્યને મનમાં સયમ પ્રત્યે અરૂચિ થઈ ગઇ અને તે સયમને છેડી દેવાના વિચાર કરવા લાગ્યા. શિષ્યની સયમ પ્રત્યે અરૂચિથઇ છે, એમ જાણીને નર્દિષેણે તેને સંયમમાં સ્થિર કરવાના વિચાર કર્યાં અને રાજ્યગૃહ તરફ વિચાર કર્યાં.
મુનિ નન્દિષેણુ રાજગૃહમાં પધાર્યા છે તેવા સમાચાર સાંભળતા રાજા શ્રેણિક પેાતાના અન્ત પુર અને નન્તુિષેણુની પત્નિએ સહિત તેના દર્શીન કરવા ગયા. સીએના અનુપમરૂપ ને જોઈ ચંચળચિત્તવાળા મુનિ વિચારવા લાગ્યા- “ મારા ગુરૂને ધન્ય છે કે જે દેવકન્યાએ જેવી પાતાની પત્ની અને રાજસીઠાઠ અને વૈભવને છેાડી સંયમની આરાધના કરી રહ્યાં છે. મને ધિક્કાર છે કે વમન કરેલ વિષય ભાગ ભેગવવા તૈયાર થયેા છું. સંયમ ગ્રહણ કરી ફરી અસંયમમાં પ્રવૃત્ત થઇ રહ્યો છું. ” આમ વિચારતાં મુનિ શ્રી સયમમાં દૃઢ બની ગયા. ધમથી ચુત થતાં મુનિને સ્થિર કરવા નગરમાં આવ્યા તે નન્દિષેણ મુનિની પારિણામિકી બુદ્ધિ છે,
(૭) ધનદત્તઃ- જુએ શ્રીજ્ઞાતા ધર્મ કથાઙ્ગ સૂત્ર, અઢારસું અધ્યયન.
(૮) શ્રાવક- એક ગૃહસ્થે સ્વદાર સતાષ વ્રત ગ્રહણ કર્યું હતું. એકદા તેને પેાતાની પત્નીની બેનપણીને જોઈ તેનું સૌદર્ય જોઈ તેનાપર આસક્ત થઈ ગયા આસક્તિને કારણે તે નબળે થવા લાગ્યા. લજ્જાને કારણે તે પેાતાની ભાવના પ્રગટ કરતા ન હતા. તેની પત્નીએ દુ`ળ થવાનુ કારણુ પૂછ્યું ત્યારે તેને યથાવસ્થિત બધુ કહી દીધું,
શ્રાવકની વાત સાભળી સ્રીએ વિચાયુ” કે આને સ્વદાર સંતેાષ વ્રત ગ્રહણ કર્યું છે પરંતુ મેહને કારણે આવી દુર્ભાવના ઉત્પન્ન થઇ છે. જે આવા ક્લુષિત વિચારમાં તેનું મૃત્યુ થશે તે તેની દુર્ગતિ થશે. આમ વિચારી તે પતિને કુવિચાર દૂર કરવા તેમ વ્રત ભંગ પણ ન થાય તેવે ઉપાય વિચારવા લાગી. ઉપાય શેખી પતિને કહ્યુ- “ સ્વામિન ! તમે નિશ્ચિંત રહેજો, હું તમારી ભાવના પૂ