SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નીસૂત્ર 婚 te જોઈ રાજા વૈધપર ગુસ્સે થઈ ગયા. વૈદ્યે નિવેદન કર્યું – “ રાજા ! આ મડસ્ર ભૈકી વિષે છે માટે ગુસ્સે ત થાવ.” રાજાએ પૂછ્યું “ તે કેવી રીતે ?” ત્યારે વૈદ્યે રાજાને કહ્યું... કોઈ બુઢા હાથીને લાવો ” હાથી આવવા પર વૈદ્ય તેના પૂછડાના એક વાળ ઉખેડી ત્યાં વિષના સંચાર કર્યાં. જ્યા જ્યા વિષે લાગ્યું` તે ભાગ નષ્ટ થવા લાગ્યા. વઘે રાજાને કહ્યું કે તે હાથી વિષમય બની ગયા છે તેથી જે કોઇ તેને ખાશે તે પણ વિષમય બની જશે. તેથી આ વિષને સહઅભેદિ વ્હેછે. હાથીની હાનિ જોઇને રાજા મેલ્યા- કોઇ ઉપાય છે કે ફરી સારા થઇ જાય ? વૈદ્યે કહ્યુ’– હા, દેવ । ઉપાય છે. બેલ્લે પૂછડાના પહેલા છિદ્રમાં દવાના સંચાર કા અને હાથી સ્વસ્થ થઇ ગયા. વિષના પ્રયાગમાં વૈદ્યની જૈનયિક બુદ્ધિ છે. [૧૧-૧૨] રથિક અને ગણિકા :– રથવાન અને વેશ્યાનું ઉદાહરણ સ્થૂલભદ્રના કથાનકમાં આવેછે. તે બન્ને ઉદાહરણા જૈનવિકી બુદ્ધિના છે. [૧૩] ટિકા આદિ – કેઇ એક નગરમાં રાજા રાજ્ય કરતો હતો. રાજકુમારને કોઇ કલાચા શિક્ષણ આપવા લાગ્યા તે રાજકુમરે એ વિદ્યાધ્યયન પછી ઘણુ ધન કલાચ ને ભેટ સ્વરૂપે આપ્યું. રાત લે ભી હતો. તેને જયારે ખબર પડી કે કુમારેએ આટલુ ધન કલાચા ને આપ્યું છે ત્યારે લાચ ને મારી ધન પાછુ લઈ લેવાનું વિચાર્યું. પણ રાજકુમારને રાજાના વિચારની જાણ થઈ ગઈ. તેએ વિચારવા લાગ્યા કે– વિદ્યાનુ દાન આપવાથી કલાચા પણ આપણા પિતા તુલ્ય જ છે માટે કઈ પણ ઉપાયે કલાચા ને આ આપત્તિથી ખચાવવા જાઇએ. કલાચાયે જ્યારે ભેાજન પહેલા સ્નાન કરવા માટે કારુ ાતીયુ` માંગ્યું તે રાજકુમારેા કહેવા લાગ્યા · ધેાતી ભિનિ છે. ’ દરવાજા સામે સૂકા ઘાસને નાંખી કહેવા લાગ્યા− · તૃણુ લાંબુ છે’, ‘· પહેલા કૌચ હમેંશા પ્રદક્ષિણા કરતું હતુ, હવે ડાબી બાજુ ફરી રહ્યું છે'. આવી વિપરીત વાતો સાંભળી કલાચાય ને જ્ઞાન થયું કે બધા મારાથી વિરકત થઈ ગયા છે. ફકત આ રાજકુમારી ગુરુભક્તિને વશ થઇ મને તેની તણુ કરાવી રહ્યા છે માટે મને કઇ ન જોવે તેમ અહીંથી ચાલ્યા જવુ તે શ્રેયરૂપ છે. આ કુમારો અને કલાચા ની જૈનયિકી બુદ્ધિનું ઉદાહરણ છે. * [૧૪] નીત્રોદક:– કોઈ વણિકસીને પતિ ચિરકાલથી પરદેશમાં ગયા હતા. તેથી ણિક પત્નીએ કામાતુર થઇ પેાતાની દાસીને કહ્યું કેઇ પુરુષને લઈ આવ ? આજ્ઞાનું પાલન કરતા દાસી કાઈ જાર પુરુષને લઇ આવી. આગન્તુક વ્યકિતના કેશ અને નખ ને નાવિ (હજામ) ખેલાવી કપાવવામાં આવ્યા. રાત્રે તે બન્ને મકાનના ઉપરના માળે ચાલ્યા ગયા. રાત્રે વરસાદ આવવા લાગ્યા. તે જારપુરુષને તરસ લાગવાથી તરતજ વરસાદનું પાણી પીધું. આ પાણી મૃત સર્પની ત્વચાથી મિશ્રિત હતું. પાણી પીવાથી જારપુરુષનું મૃત્યુ થયું. આ જોઇને વણીકીએ રાત્રિના અંતિમ પ્રહરમા તે મૃતપુષને લઇ જઇ એક મદિરપાસે નાખી દીધો. સવારે મિપાઈઓ એ તે મૃતપુરુષને જોયા. રાજપુરુષો વિચારવા લાગ્યા કે આ પુરુષનું' મૃત્યુ કેવી રીતે થયું હશે ? તે એ એ જોયું કે આના નખ અને વાળ તાજા કપાવેલા છે. તરતજ તેઓએ ગામના નાવીએને ખોલાવ્યા અને પૂછ્યું કે આ પુ ના વાળ અને નખ કોણે કાપ્યા છે ? એક નાવીએ કહ્યુ કે મે' અમુક વણીકસીની દાસીના કહેવાથી આ પુરુષના નખ અને વાળ કાપ્યા છે. દાસીને એલાવીને પૂછ્યું તો પહેલા તે કોઇ ન મેલી પરંતુ માર પડવા પર યથાતથ્ય વાત અતાવી દીધી. દડ આપનારની આ નૈનિય: બુદ્ધિતું ઉદાહરણ છે. === [૧૫] બળદની ચેરી, ધાડાનું મરણ વૃક્ષનુ પડવુઃ- કોઈ પુણ્ય હીન માણુસ જે કાઈ કરતો તેનાથી વિપત્તિ આવી પડતી. એક દિવસ તે પુણ્યહીને પોતાના મિત્ર પાસેથી ખળદો માગીને
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy