SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ન‘દીસૂત્ર માટે વૃદ્ધ પુરુષની શેાધકો. ત્યારે રાજાએ સૈન્યમાં ઘોષણા કરાવી એક પિતૃભક્ત સૈનિકે આ ાષણા સાભળી કે જે ગુપ્ત વેશમાં પેાતાના પિતાને માથે લ બ્યા હતા યુગનીનિકે રાજાને કહ્યું- મહારાજ ! મારા પિતા અહીં ઉપસ્થિત છે, રાજાની આજ્ઞા પ્રમાણે તે વૃદ્ધ પિતાને રાજા પાસે લઈ આવ્યેા. રાજાએ ગૌરવથી પૂછ્યું- મહાપુરુષ મારી સેનાને પાણી કેવી રીતે મળશે ? વૃદ્ધ પુરુષ એો- દેવ ? ગધેડાને સ્વતંત્રરૂપે છોડી દો. તે જે જમીનને સૂ ઘે તે સ્થાનપર પાણી છે તેમ સમજી લેવુ.” રાજાએ તે પ્રમાણે કર્યું. પાણી પ્રાપ્ત કરી બધા સ્વસ્થ બન્યા અને પોતાને રસ્તે ચાલવા લગ્યા. આ સ્થવિર પુરુષની વૈનયિકી બુદ્ધિ છે. [૮] લક્ષણ :~ ઘેાડાના એક વેપારીએ ઘેાડાની રક્ષા માટે એક માણસને રાખી તેને કહ્યુંવેતનમાં તને એ ઘેાડા આપીશ, સેવકે તે સ્વીકારી લીધુ ઘેાડાની રક્ષા કરતા સ્વામીની કન્યા સાથે તેને સ્નેહ થઈ ગયે। સેવકે કન્યાને પૂછ્યુ- કયા ઘેાડા સારા છે ?- છોકરીએ જથ્થાબ આપ્યા, “આમતો બધા ઘેાડા સાગ છે પરતુ પત્થરથી ભરેલા ગ્રૂપ ઘડાને વૃક્ષપરથી નીચે નાખવાથી જે અવાજ ધાય અને જે ઘેડો ભયભીત ન થાય તે ઘેાડ શ્રેષ્ઠ છે” સેવકે આ પ્રમાણે મવા ઘેડાની પરીક્ષા કરી તે તેનાથી એ ઘેાડા નિય નીકળ્યા. વેતન આપવાનો સમય આવ્યે ત્યારે તેને કહ્યુ – મને અમુક એ ઘોડા આપો અશ્વસ્વામીએ કહ્યું – અરે ! આ બન્ને ને તુ શું કરીશ ? બીજા ઘોડા લઈ લે, પરતુ સેવક માન્યે નડુિ ત્યારે વેપારીએ પોતાની સ્ત્રીને કહ્યું- આ સેવક અમુક એ ઘેાડા માગે છે, તેથી તેને ઘરજમાઈ બનાવી લઉ છું નિહું તો આ તિસ પન્ન શ્રેષ્ઠ લક્ષણથી યુકત બન્ને ઘેાડા લઈ જશે પર તુ તેની સ્ત્રી માની નહિ. ત્યારે સ્વામીએ તેને સમજવ્યુ કે આ ઘેાડાના રહેવાપર ખીજા ઘેાડા પણ ગુણયુકત બની જશે અને આપણા પિરવારમા પણ ઉન્નતિ થશે. અન્યથા ઘેાડા ચાલ્યા જવાથી બધી રીતે હાનિ થશે. આ સાભળી તે સ્ત્રી માની ગઈ અને અશ્વરક્ષક સાથે કન્યાના લગ્ન કરી ઘરજમાઈ બનાવી લીધો. આ અશ્વસ્વામીની વૈનયિકી બુદ્ધિ છે [૯] ગ્રન્થિ :- પાટલીપુત્રમા મુરુડ નામનો રાજા રહેતો હતો અન્ય કોઇ રાજાએ મુરુડ રાજાને ત્રણ વિચિત્ર વસ્તુઓ મોકલી ૧) એવુ સૂતર કે જેને છેડા ન હતો. ૨) એક લઢી કે જેની ગાઢ ન દેખાય અને-૩) એક એવા ડખ્ખા જેનુ ઢાંકણુ ન દેખાય. તે બધાપર લાખ એવી રીતે લગાડી દીધુ હતુ કે કેઇ જાણી ન શકે રાજા મુરુડે આ કૌતુક મધા સભાસદે ને તાવ્યું પણ કોઇને તેના કારણતી ખગર ન પડી ત્યારે રાજાએ આચાર્ય પાદલિપ્તને સભામા ખેલાવીને પૂછ્યું- ભગવન્ ! શુ તમે જાણે છે કે આમા શુ રહસ્ય છે? આચાય આલ્યા- તેનુ કારણ હું જાણ્યું, આચાયે ગરમ પાણીમાં સૂતર નાખ્યુ ગરમ પાણીના લાખ એ ગળી ગયુ અને છેડા મળી ગયે લાકડીને ગરમ પાણીમા નાખી, જે ગોઠવાળા ભારે છેડે હતો તે પાણીમા ડૂબી ગયા તેનાથી જાણ થઇ કે લાકડીને આ છેડે ગાઢ છે- પછી ડબ્બાને ગરમ પાણીમા નાખ્યા જેથી લાખ પીગળી ગયું અને ઢાકણ દેખાઈ ગયુ. રાજાએ આચાય ને પૂછ્યું-મહારાજ ! તમે કોઇ એવુ કૌતુક કરો જેને હું ત્યા મોકલી. હું ત્યારે આચાયે તુંબડાનેા એક ભાગ સાવધાનીથી હડાવી અદર રત્ન ભરી દીધા અને સાવધાનીપૂર્વક તુમડાને ખ ધ કરી દીધુ અને પરરાષ્ટ્રના યુષને કહ્યુ ” આને તાડયા વગર આમાથી રત્ન કાઢી લેવા પર તુ તે તેમ કરી ન શકયા આ પાદલિત આચાર્યની વનયિકી બુદ્ધિ હતી [૧૦]અગદઃ-કેઇ નગરમા એક રાજા પાસે સેના થેાડી હતી. તેના શત્રુ રાજાએ તેના નગરને ઘેરી લીધું નગર ઘેરાઈ જવાપર રાજાએ હુકમ કર્યાં કે જેની જેની પાસે વિષ હેાય તે લ૰ આવો કે જેને પાણીમા નાખી શત્રુને નષ્ટ કરી શકાય રાજાજ્ઞાથી પાણીને વિષમય બનાવી દીધુ તે સમય એક વૈદ્ય પરિમિત (ઘેાડુ) વિષ લઇને આવ્યો અને ૨ જાને સમર્પણ કરી એલ્યા દેવ ! આ વિષ હું લાયો છું ” અલ્પ માત્રામા વિષ
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy