________________
" નદીમૂત્ર * [રી ઇછામહ–જે તમેં ઈછે તે આપજે એક શેઠનું મૃત્યુ થઈ ગયું. તેની સ્ત્રી શેહદારા વ્યાજ પર આપેલ રૂપિયાને પ્રાપ્ત કરી શકતી ન હતી ત્યારે સીએ પતિના મિત્રને બેલા અને કહ્યું- જે લોકોને મારા પતિએ રુપિયા વ્યાજ પર આપ્યા છે, તેમની પાસેથી મને રુપિયા અપાવી દો પતિના મિત્રે કહ્યું- તેમાથી મને ભાગ આપ તો અપાવી દઉં ત્યારે સ્ત્રીએ કહ્યું – જે તુ ઈ છે તે મને આપજે ! પછી મિત્રે બધા રુપિયા વસૂલ કરી લીધા રુપિયા મળી જવા પર સ્ત્રીને છેડે અને પિતાને વધુ ભાગ રાખવાની ભાવના થઈ સ્ત્રીએ કહ્યું એ સ્વીકાર ન કર્યું, ત્યારે આ ઝગડે ન્યાયાલયમાં પહે. ન્યાયાધીશની આજ્ઞાથી બધુ ધન ત્યાં મનાવવામાં આવ્યું તેના બે ભાગ એક નાનો અને એક મોટો એમ કરીને રાખી દીધા ન્યાયાધીશે મિત્રને પૂછયુ- તુ ક્યા ભાગને ઇચ્છે છે? તેને કહ્યું – હું મોટા ભાગને ઈચ્છું છું ત્યારે ન્યાયાધીશે કહ્યું” તમે મોટા ભાગને ઈચ્છો છો માટે મોટો ભાગ ચીને આપીદો, કેમકે જે તમે ઇચ્છો તેજ તમારે આપવાનું છે. આમ ઝગડે પતાવવામા ન્યાયાધીશની ઔત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે
[૭] શત સહસ્ત્ર – “લાખ” નામનો એક પરિવ્રાજક હતા તેની પાસે ચાકીનું મોટું પાત્ર હતું પરિવ્રાજકે તે પાત્રનું નામ “રક” રાવ્યુ હતુ પરિવ્રાજક જે વાત એક વાર સાભળે કે અક્ષરશ યાદ રાખી શકતે તેથી બુદ્ધિના અભિમાનથી તેણે બધા સામે પ્રતિજ્ઞા કરી કે- “જે વ્યક્તિ મને અશ્રુતપૂર્વ વાત સભળાવશે તેને હું ચાંદીનું પાત્ર આપી દઈશ” આ પ્રતિજ્ઞા સાભળી ચાદીના પાત્ર ના લેભથી ઘણી વ્યકિતઓ આવી પણ કોઈ એવી વાત ન સ ભળાવી શકી. આગન્તુક જે વાત સંભળાવતા, પરિવ્રાજક અક્ષરશ અનુવાદ કરીને સંભળાવી દેતો અને કહેતો– આ વાત મે સાંભળેલી છે અન્યથા હું કેમ સભળાવી શકુ, આ કારણથી તેની પ્રસિદ્ધિ સર્વત્ર ફેલાય ગઈ
આ વાત એક સિદ્ધ પુત્ર સાભળી અને કહયુ કે – “હું એવી વાત કરીશ કે પરિવ્રાજકે કદિ સાંભળી ન હોય. ત્યારપછી લેકેની વચ્ચે પરિવ્રાજક સામે સિદ્ધ પુત્ર આ શ્લેક બેલ્યો
" तुज्झ पिया मह पिउणो, धारेइ अरणगं सयसहस्सं
, जइ गुयपुव्वं दिज्जइ, अह न सुयं खोरयं देसु ।।" અર્થાતુ- સિદ્ધપુત્રે પરિવ્રાજકને કહયુ- તારા પિતાએ મારા પિતાના એક લાખ રૂપિયા આપવાના છે જે આ વાત તમે સાભળી હિય તે તમારા પિતાનું એક લાખ રુપિયાનું દેણુ ચૂકવી દે અને જે ન સાભળી હોય તે પ્રતિજ્ઞાનુસાર “બારક” (ચાટીપાત્ર) આપી દે આ સાંભળી પરિવ્રાજકને પિતાનો પરાજય સ્વીકારવો પડે અને ચાદિનુ પાત્ર આપવું પડયું આ સિદ્ધપુત્રની ઔત્પત્તિફી બુદ્ધિનુ ઉદાહરણ છે : .
. પરિશિષ્ટ “ગ . નચિકી બુદ્ધિના ઉદાહરણો.
[૧] નિમિત્ત – એક સિદ્ધ પુત્રના બે શિવ્યા હતા તે બન્નેને સમાન રૂપથી નિમિત્તશાસ્ત્રનું અધ્યયન કરાવતા હો એક શિષ્ય બહુમાનપૂર્વક ગુરુની આજ્ઞાનું પાલન કરો ગુરુ જે આજ્ઞા આપે તે સ્વીકાર કરી લેવા અને વિના મન-ચિંતન ર હ ય ટેડ ઉત્પન્ન થવા પર ગુરુ ચરણે મા ઉપવિત થઈને વિનય પૂર્વક મસ્તક નમાવી વદન કરીને, શકાનું સમાધાન કરતા હતા આ રીતે નિર તર