________________
૮૮
નંદીસૂત્ર
(રર) ભિક્ષઃ કેઈ એક માણસ કે સંન્યાસી પાસે હજાર ના મહેર થાપણ તરીકે રાખી - વિદેશ ગયો. કેટલાક સમય પછી તે પાછો આવ્યો અને ભિક્ષ પાસે સોના મહોરે પાછી માંગી પરંતુ તે પછી આપીશે, કાલે આપીશ, એમ કરીને સમય કાઢવા લાગ્યું. તે માણસ આવા વ્યયહારથી દુખી થઈ ગયે કારણ કે સંન્યાસી થાપણ પાછી આપતા ન હતા.
એક દિવસ તે માણસને કેઈ બીજા માણસો મળ્યા તેઓએ કહ્યું-અમે તારી થાપણ પાછી અપાવી દેશું અને કેટલાક સંકેત આપી ચાલ્યા ગયા પછી ભગવા કપડા પહેરી હાથમાં સેનાના ચીપીયા લઈ પિલા સન્યાસી પાસે પહોચ્યા તેને કહેવા લાગ્યા– અમે વિદેશમાં પરિભ્રમણ માટે જઈ હયા છીએ. અમારી પાસે આ સોનાના ચિપિયા છે તેને તમારી પાસે રાખો કારણ કે તમે ઘણા સત્યવાદી મહાત્મા છે. તે જ સમયે પેલે માણસ સ કેતા નુસાર ત્યા આવ્યા અને સન્યાસીને કહેવા લાગે- મહાત્માજી ! મારી હજાર રૂપિયાની થેલી મને પાછી આપે, મહાત્મા આગ તુક વેષધારી સંન્યાસી ના સોનાના ચિપીયા ના લેવિશ અને અપયશના ભયથી ના ન પાડી શક્યો. અને હજાર મહોરે પાછી આપી પછી સંન્યાસીઓએ કાર્યવશ પરિભ્રમણનો કાર્યક્રમ સ્થગિત કરી ઘરે પાછા ફરી ગયા સંન્યાસી પિતાના કાર્ય પર પશ્ચાતાપ કરવા લાગ્યો આ તે લોકોની ઔત્પત્તિકી બુદ્ધિનુ ઉદાહરણ છે.
(૨૩) ચેટક નિધાન -બે ગાઢ મિત્રો હતા. એક વાર તેઓ જગલમાં ફરવા ગયા ત્યા. તેઓને દાટેલ ધન મળ્યું. માયાવી મિત્રે કહ્યું- મિત્ર ! આપણે કાલે શુભ દિવસે અને મુહૂર્ત આ ધન અહીંથી લઈ જશું સરલ સ્વભાવી મિત્રે આ વાત સ્વીકારી લીધી અને બને ઘરે પાછા ફર્યા તેજ રાત્રે માયાવી મિત્ર જગલમાં ગયા અને ત્યાથી બધુ ધન લઈ ત્યા કોલસા ભરી વરે પાછો ફર્યો બીજે દિવસે બને મિત્રો પૂર્વ નિચયાનુસાર ધનની જગ્યાએ પહોંચ્યા પરંતુ ત્યા તે કેલસે જોયા, આ જોઈ માયાવી માથુ અને છાતી ફૂટી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો- હાય ! આપણે કેટલા ભાગ્યહીન છીએ કે દૈવે આંખ આપીને છીનવી લીધી, આપને ધન બતાવી કેયલા બતાવ્યા “આ રીતે વાર વાર કહેવા લાગે તે કહેતા-કહેતા પિતાનું કપટ છુપાવવા તેની તરફ જોતો હતો, આ દૃષ્ય જેઈને સરલ મિત્રને ખબર પડી ગઈ કે આ કારસ્થાન તેનું જ છે. પિતાના ભાવને છુપાવી માયાવીને સાત્વન આપતા કહ્યું – મિત્ર ! શા માટે દુખી થાય છે આ રીતે રડવાથી શું ધન પાછુ આવી જશે આ રીતે તેઓ પોતપોતાના ઘરે પાછા ગયા
સરલ સ્વભાવી મિત્રે આને બદલે લેવા માયાવી મિત્રની સજીવ જેવી પ્રતિમા બનાવી અને બે વાંદરા પાળ્યા. રોજ તે પ્રતિમા પરના હાથ, પગ, માથા પર વાદરાને ખાવાગ્ય પદાર્થ રાખી દેતે અને વાદરા રેજ તે ખાતા. રજનો આ કાર્યક્રમ થઈ જતા વાંદરા પ્રતિમાથી પરિચિત થઈ ગયા અને ખેરાક વગર પણ તે પ્રતિમા સાટુ ગેલ કરતા.
ત્યાર પછી ઈપર્વ ને દિવસે સરલ મિત્રો માયાવી મિત્રને ઘરે જઈ કહ્યુ- મિત્ર આજે પર્વનો દિવસ છે અમે ભોજન તૈયાર રાખ્યું છે તે તાર બને પુત્રોને જમવા મોકલ” માયાવીના બન્ને પુત્ર ભોજન કરવા સરલ મિત્રને ઘરે આવ્યા. બને ને ભોજન કરાવી કઈ જગ્યાએ છુપાવી દીધા જ્યારે સાજ પડી ત્યારે માય વી મિત્ર પોતાના પુત્રોને બોલાવવા આ મિત્રના આવવાના સમાચાર સાભળી સરલ મિત્રે પ્રતિમા દૂર કરી ત્યાં આસન બિછાવી. તેના પર માયાવીને બેસાડયે અને કહેવા લાગ્યમિત્ર ! તારા બન્ને પુત્રો વાદરા બની ગયા છે અને આ વાતનું ખૂબજ દુખ છે. આ પ્રમાણે વાર્તાલાપ કરતાં તેને વાંદરાઓને છેડી દીધા. વાંદરાઓ પૂર્વાભ્યાનને કારણે માયાવી મિત્રપર ચડી ગયા. માથાપર હાથ