________________
નદીસૂત્ર
૮૭
પૂછ્યું'- અરે! તુ કહે છે તે શુ સત્ય છે ? ત્યારે તે માણસે દિવસ, સુહૃત, સ્થાન અને પાસે રહેલ વ્યક્તિના નામ પણ ગણાવી દીધા.
એક દિવસ રાજાએ પુરેાહિતને ખેલાવ્યે અને તેની સાથે ચેાપાટ રમવામા મગ્ન બની ગયા. બન્ને એ પરસ્પર વીટી બદલી લીધી. પછી રાજાએ પુરોહિતને ખખર ન પડે તેમ ગુપ્ત રૂપે એક માણુસ ને વીટી આપી પુરેાહિતને ઘેર મેાકલ્યા અને પરહિત પત્નીને કહેવા કહ્યું કે- મને પુરાહિત મેકલ્યા છે અને આ નામાકિત મુદ્રિકા તમને વિશ્વાસ રહે તે માટે સાથે આપી છે. અમુક દિવસે અમુક સમયે ગરીખ માણુમની હજાર મહેારની થેલી થાપણ રુપે લીધી છે તે જલ્દીથી મેાકલાવેા. રાજ કર્મચારિઓએ તે પ્રમાણે કર્યું . પુરેાહિત પત્નીએ પણ નામાંકિત મુદ્રિકા જોઈ ગરીબ માણસની થાપણુ મેાકલાવી. રાજ પુરૂષ તે થેલી રાજાને સેપી દીધી. રાજાએ ઘણી થેલીઓની વચ્ચે તે થેલીને રાખી ગરીબ માણસને મેલાવ્યે અને પાસે પુરૈાહિતને બેસાડ્યો. દ્રમકે થેલીઓની વચ્ચે પેાતાની શૈલી જોઇ અત્યંત હર્ષ પામ્યા અને તેનું પાગલપણું જતુ રહ્યુ . તે સહુ રાજાને કહેવા લાગ્યા “રાજા । આ વચ્ચેની શૈલી જેવીજ મારી ચેલી છે. ” રાજાએ તેને તે થેલી સોપી દીધી અને પુરહિતના જિહ્વાચ્છેદ કરી ત્યાંથી કાઢી મૂકયેા. આ રાજાની ઔત્પત્તિકી બુદ્ધિતું ઉદાહરણ છે
(૨૦) અકઃ- કોઇ એક માણસ એક શાહુકાર પાસે પેાતાની હજાર રૂપિયાની શૈલી થાપણ રૂપે રાખીને સ્વય' દેશાંતર ચાલ્યા ગયા. પછી શાહુકાર થેલીના નીચેના ભાગને નિપુણતાથી કાપીને રૂપિયા કાઢી લીધા અને ખાટા રૂપિયા ભરી શૈલી સીવી લીધી, કેટલાક સમય પછી તે માણસે શૈલી પાછી માંગી શાહુકાર પાસેથી થેલી લઇ તે ઘેર ગયેા અને શૈલી ખેલતા ખાટા રૂપિયા નીકળ્યા. આ જોઇ તે ઘણા દુઃ ખી થયા અને ન્યાયાલયમાં જઈ સારી વાત જણાવી, ન્યાયાધીશે થેલીના સ્વામીને પૂછયુ તારી થેલીમા કેટલા રૂપિયા હતા. તેને કહ્યુ “હજાર રૂપિયા હતા ન્યાયાધીશે થેલીમાંથી રૂપિયા કાઢી અસલી રૂપિયા ચેલીમા ભર્યાં થેલી કાપીને સીવી હતી તેટલા રૂપિયા તેમાં ન સમાણા આના પરથી ન્યાયાધીશે અનુમાન યુ` કે અવશ્ય શાહુકારે ખાટા રૂપિયા ભરી દીધા છે. ન્યાયાધીશે હજાર રૂપિયા તે માણસને અપાવ્યા અને શાહુકારને યથેાચિત દંડ અપાવ્યે આ ન્યાયાધીશની ઔત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે
(૨૧) નાણક:- એક મહુસે હજાર સેાનામહેારથી ભરેલ થેલી એક શેઠ પાસે થાપણુ રૂપે રાખી પછી તે કાર્યવશ દેશાંતરમાં ગયા. ઘણેા સમય વીતી જવાપુર શેઠે થેલીમાંથી શુદ્ધ સેાના મહેાર કાઢી નવી અને એચ્છા સેાનાવાળી મહેારે। અંદર ભરી થેલી સીવી લીધી. ઘણા વર્ષા પછી સેનામહેાર તે સ્વામી પાછે આબ્યા અને શેઠ પાસે થેલી માગી શેઠે તેને થેલી પાછી આપી તેને પાતાની થેલીને એળખી લીધી અને થેલી લઇ ઘેર ગયેા. થેલી ખેાલતા અશુદ્ધ સેનાની નકલી મહેારા નીકળી. તેને શેઠની પાસે જઉને કહ્યુ - મારી મહેારા તેા અસલીને શુદ્ધ હતી અને આતે નકલીને ખાટી મહેશ નીકળી છે શેઠે કયુ-અસલી નકલી હું કાઈ ન જાણુ તમારી થેલી જેમ હતી તેમજ પાછી આપી છે બન્ને વચ્ચે ઝગડો વધી ગયા અને અન્ને ન્યાયાલયમાં પહાચ્યા ન્યાયધીશે બન્નેની વાત સાભળી અને થેલીના માલિકને પૂછ્યું – તમે કયા વર્ષોંમા શૈલી થાપણુ રૂપે રાખી હતી ? તેને વ, દિવસ વગેરે બતાવ્યા ન્યાયાધીશે મહેરા જોઇ તે તે નવી બનેલી હતી ન્યાયધીશે સમજી લીધું કે આ શેઠે ખેાટી મહેારા ભરી છે . આમ નિશ્ચય કરી પેલા માણસને શેઠ પાસેથી અસલી સેાના મહેા અપાવી અને શેઠને યથાચિત 'ડ આપ્યું। આ ન્યાયકર્તાની ઔપત્તિકી બુદ્ધિનુ ઉદાહરણ છે