________________
નંદીસૂત્ર
૮૫ મને મળશે તે હું જીવિત રહીશ નહીં તે મારૂ મૃત્યુ થશે ત્યારે કામાસક્ત પુંડરીને મૂલચંદે કહયુંતું આતુર ન થા. હું એવું કરીશ કે જેથી સ્ત્રી-તને મળી જાય.. *
- તે બને મિત્રો, પિલા સ્ત્રી-પુરૂષ ન જેવે તે રીતે રસ્તો બદલી પહેલા રસ્તા પર એવી રીતે આવ્યા કે સ્ત્રી-પુરૂષ સામે મળે. મૂળચંદ પુંડરીકને માર્ગથી દૂર એક વનકુંજમાં બેસાડી દીધું અને સ્વંય પેલા દંપતીને માર્ગ રેકી કહેવા લાગ્યું- અરે મહાભાગ! મારી સ્ત્રીને આ પાસેની કુંજમાં બાળક જન્મ્ય છે. તેને જોવા માટે તમારી સ્ત્રીને ક્ષણમાત્ર ત્યા મોકલે. તે પુરૂષે પિતાની સ્ત્રીને મોકલી. અને તે પુંડરીક પાસે ગઈ. તે ક્ષણ માત્ર ત્યાં રોકાઈ અને પાછી આવી ગઈ. આવીને મૂલચંદના વસ્ત્ર પકડી હસીને કહેવા લાગી– તમને અભિનંદન ઘણુ સુદર બાળક જગ્યું છે. આ મૂલચંદ અને સ્ત્રીની ઔત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે
[૧૬] પતિ – બે ભાઈઓ વચ્ચે એક પત્ની હતી. લોકોમાં વાત થતી કે- અહો ! આ સ્ત્રીને પિતાના બન્ને પતિઓ પર સમાન રાગ છે.આ વાત ફેલાતા ફેલાતા રાજાના કાન સુધી પહોંચી રાજા આ વાત સાભળીને આશ્ચર્ય પામ્યા ત્યારે મત્રીએ કહયુ- દેવ આવું કદી ન બને તેને એક પર અવશ્ય વિશેષ અનુરાગ હશે. રાજા એ પૂછ્યું- તે કેવી રીતે જાણી શકાય? મંત્રીએ જવાબ આપ્યો- હું એ ઉપાય કરીશ કે જલ્દીથી જાણી શકાશે કે તેને કેનાપર વધુ રાગ છે.
એક દિવસ મત્રીએ તે સ્ત્રીને સંદેશ લખીને મોકલ્યો કે તે પોતાના બન્ને પતિએને પૂર્વ અને પશ્ચિમ દિશામાં અમુક ગામમાં મોકલે અને તે જ દિવસે સાંજે પાછા ઘરે આવે આ સંદેશ વાચી તે સ્ત્રીએ થોડા રાગવાળા પતિને પૂર્વવતી ગામમા મોકલ્યા અને જેના પર વિશેષ રાગ હતો તે પતિને પશ્ચિમ મા મોક પૂર્વ દિશામાં મોકલ્યા તેને જતા સમયે અને પાછા આવતી વખતે બન્ને વખત સૂર્યને તાપ સામે રહે અને જેને પશ્ચિમમાં મોકલ્યો તેને બને સમયે સૂર્ય પીઠ તરફ રહ્યો આમ કરવાથી મ ત્રિીએ જાણ્યું કે અમુક પર છે અને અમુક પર વિશેષ અનુરાગ છે આ નિર્ણય કરીને મત્રીએ રાજાને નિવેદન કર્યું, પરન્તુ રાજાએ તેનો સ્વીકાર ન કર્યો કારણ કે બન્ને ને પૂર્વ કે પશ્ચિમમા જવાની આજ્ઞા હતી તેમાં કોઈ વિશેષતા જ્ઞાત ન થઈ
મંત્રીએ ફરી આજ્ઞા મોકલી કે પિતાના પતિઓને એકજ સમયે જુહાર ગામમાં મોકલે. સ્ત્રીએ બન્ને પતિને સમકાલમાં જુદા જુદા ગામમાં મોકલ્યા મત્રીએ બે વ્યક્તિઓને એક સાથે સ્ત્રી પાસે મોકલી. અને તેઓએ સમકાલમાજ જઈને કહ્યું કે–તમારા અમુક પતિના શરીરમાં અમુક વ્યાધિ થઈ ગઈ છે તેની સારસ ભાલ કરે ત્યારે જેના પર રાગ છેડે હતું તેની વાત સાભળી તે સ્ત્રી બેલી– તેને તે હમેશા તેવુ જ રહે છે જેનાપર વિશેષ રાગ હતો તેની વાત સાંભળી કહેવા લાગી - તેને વધારે કઇ થતુ હશે. માટે પહેલા ત્યા જાઉ આમ કહીને પશ્ચિમ તરફ ચાલવા લાગી આ સર્વ વાત મંત્રીએ રાજાને કહી મ ત્રિીની બુદ્ધિમત્તાથી રાજા અત્યંત પ્રસન્ન થયે મંત્રીની ઔત્પત્તિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે
[૧૭] પુત્ર – કોઈ નગરમાં એક વ્યાપારી રહેતું હતું. તેને બે પત્નીઓ હુતી. એકને પુત્ર હતું અને બીજી વધ્યા હતી. વધ્યા સ્ત્રી પણ બાળકને ખૂબજ પ્યાર કરતી હતી તેથી બાળક સમજતે ન હતો કે તેની સાચી માતા કેણ છે? એકવાર તે વેપારી પોતાની પત્નીઓ અને બાળક સાથે દેશના