SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવી કે જે કઈ પુરૂષ એવો હોય કે જે આ પરિવ્રાજિકાને ન લે, તે રાજસભામાં આવે. શા તેનું સન્માન કરશે નગરમાં ભ્રમણ કરતાં કોઈ નવયુવક શુલ્લકે આ ઘણા સાંભળી અને રાજગામાં ગયે. રાજા ને કહ્યું – મહારાજા ! હું આ પશ્ચિાજિકાં ને અવશ્ય હરાવીશ, પ્રતિયોગિતાનો સમય નકકી કરી રિબ્રાજિકાને સૂચના આપી દીધી. નિશ્ચિત સમયપર રાજસભામાં પરિવારિકા અને યુવક બને આવી ગયા. પશ્ચિાજિક નિદાન પૂર્ણ અને અભિમાનયુકત મુખ કરતી બેલી- મારે આ મુંડીત સાથે કેવા પ્રકારની પ્રતિયોગિતા કરવાની છે? પરિવ્રાજિકાની ધૂર્તતા સમજતા ક્ષુલ્લક બેલ્યા- જે હું કરું તે તમારે કરવું. આટલું કહીને પતિ પહેરેલ બધા કપડા ઉતારી નગ્ન થઈ ગયે. પરિવ્રાજિકા એમ કરવામાં અગમર્થ હની બીજી પ્રનિ ગિતામા કુલ્લકે એવી રીતે લઘુશ કા કરી કે તેનાથી કમળની આકૃતિ બની ગઈ પરિબ્રાજિકા તે પણ ન કરી શકી રાજસભામાં તિરસ્કૃત અને લજિત બની પરિત્રાજિકા ત્યાથી ચાલતી થઈ ગઈ. આ ક્ષુલ્લકની ઔત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે. [૧૪] માર્ગ- કોઈ પુરૂષ પોતાની સ્ત્રી સાથે રથમાં બેગ જઈ રહ્યા હતા. રસ્તામાં જતા અને શૌચની બાધા થઈ. રથ ઉભે રખાવી સ્ત્રી ઘણે દૂર- પુરૂષ જોઈ ન શકે તેમ તે આ શરીર ચિંતાદર કરવા બેસી ગઈ જે જગ્યાએ રથ ઉભો રાખ્યું હતું ત્યાં એક વ્યંતરીનું સ્થાન હતું. તે વ્યંતરી પુરૂષના રૂપ યૌવન પર અત્યત આસક્ત થઈ ગઈ તે પુરૂષથી સ્ત્રીને દર જોઈને વ્યંતરીએ તે બી જેવું રૂપ બનાવ્યું અને રથ પર સવાર થઈ ગઈ. સ્ત્રી જયારે શોચથી નિવૃત્ત થઈ સામે આવતી દેખાણી તે બૅનરી પર ને કહયુ-આ કેઈ વ્યંતરી મારું રૂપ બનાવી સામે આવે છે રથને જલ્દી ચલા સ્ત્રી ઓ પાસે રાવીને જોયું અને મોટે થી રડવા લાગી. વ્યંતરીના કહેવાથી પુરૂષ સ્થાને દેડાવવા લાગ્યો અને પેલી સ્ત્રી ની પાછળ દોડવા લાગી અને કહેવા લાગી– આ કેઈ વ્યંતરી બેઠી છે તેને ઉતારીને મને લઇ લે પર વિચારમાં પડી ગયે તે રથ ઉભો રાખે બન્ને સ્ત્રીઓ વિવાદ કરવા લાગી અને બન્ને પિતાને પેલા પુરુષની પત્ની તરીકે ઓળખાવી હતી આ રીતે બન્ને સ્ત્રીઓ લડતા લડતી ગામમાં પહોંચી સમાન આકૃતિવાળી છે સ્ત્રીઓમાથી કઈ સ્ત્રી મારી છે, તે પુરૂષ સમજી શકે તે ન હતો અને ઝગડો પંચાયતમાં ગયે ન્યથ કરનારે પિતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને સ્ત્રીઓ ને અલગ અલગ કરી પુરૂષને દૂર સ્થાન પર બેસાડી દીધો અને કહ્યુંજે સ્ત્રી પુરૂષને પહેલા સ્પર્શ કરી લેશે તે સ્ત્રીને તે પતિ ગણાશે ! સ્ત્રીતે દોડીને પુરૂષ પાસે પહેચવા ને પ્રયત્ન કરતી હતી પણ વ્યંતરીએ વૈકિય શકિત દ્વારા હાથ લાબો બનાવી ત્યાં જ બેઠા બેઠા પુરૂષનો સ્પર્શ કરી લીધો. આ પરથી સમજાઈ ગયું કે આ સ્ત્રી છે અને આ વ્યંતરી છે આ ન્યાય કર્તાની ઔ૫– નિકી બુદ્ધિનું ઉદાહરણ છે [૧૫] સ્ત્રી – એકદા મૂલચદ અને પુંડરીક એક સાથે માર્ગ પરથી જઈ રહ્યા હતાં. તેજ માર્ગથી એક પુરૂષ પોતાની સ્ત્રી સાથે ક્યાંક જતો હતો. પુડરીક દૂરથી તે સ્ત્રીને જોઈ તેના પર આસકત બની ગયે પુંડરીકે પોતાની દુર્ભાવના પોતાના મિત્ર મૂલચંદ સમક્ષ પ્રગટ કરી અને કહયું- જે આ સ્ત્રી
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy