________________
હતું. તેથી ભાંડ ખુશામૃતિઓ બની ગયે હતે રાજા તે ભાંડની સમક્ષ હમેશા પિતાની મહારાણુની પ્રશંસા કર્યા કરતે કે મારી રાણી ઘણી આજ્ઞાતિંત છે પરંતુ ભાંડ રાજાને કહેત-મહારાજ ! રાજી સ્વાર્થવશ એવું કરે છે. જે તમને વિશ્વાસ ન હોય તે પરીક્ષા કરી લે. -' રાજાએ ભાંડેના કહેવા પ્રમાણે એક દિવસ રાણીને કહ્યુ-દેવી મારી ઈચ્છા છે કે હું બીજા લગ્ન કરું અને તેના ગેર્ભ થી જે બાળક થાય તેને રાજ્યાભિષેકથી સન્માનિત કરૂ, રાગીને જવાબ આપ્યો મહારાજ ! તમે બીજા લગ્ન ભલે કરો પરંતુ પરંપરાથી પહેલા રાજકુમાર જ રાજ્યાધિકારી બની શકે છે ભાંડની વાત બરાબર છે એમ જાણીને રાજા રાણી સામે હસ્યા. રાણીએ હસવાનું કારણ પૂછ્યું તે રાજા વધુ ડા-મીના ગ્રડથી રાજાએ ભાંડની વાત જણાવી આ સાંભળીને રાણી અન્ય કોધિત થઈ ગઈ અને રાજ દ્વારા ભાડને દેશ છેડી દેવાની આજ્ઞા અપાવી.
દેશપારની આજ્ઞા મળતા ભાડે વિચાર્યું કે મારી વાત રાજાએ રાણીને કહી દીધી છે અને તેથી જાણીએ આવી આજ્ઞા અપાવી છે પછી ભાંડ ચપલેને માટે ટોપલે માથે ઉપાડી રાણીના આવાસમાં ગયે પહેરંગીરની આજ્ઞા લઈ રાણીના દર્શન માટે અદર ગયે. રાણીએ પૂછયુ–માથાપર આ શું ઉઠાવ્યું છે ? જવાબમાં ભાડ બોલ્યા- દેવીજી મારા માથા પર જેટલી ચપલની જોડીઓ છે તેને પહેરીને જે જે દેશમાં જઈ શકીશ ત્યાસુધી તમારે અપયશ ફેલાવતે જઈશ આ સાંભળી રાણીએ દેશપારને હુકમ પાછા ખેંચી લીધો અને ભાંડે પૂર્વવત્ રહેવા લાગે આ ભાડની ઔત્પત્તિ બુદ્ધિનું ઉદાહરણ છે
[૧૨] લાખની ગોળી – ઈ એક બાળકે રમતા કૌતુહલ–વશ લાખની ગોળી નાકમાં નાંખી દીધી ગોળી આ દશ વાસ નળીમાં ફસાઈ ગઈ વાસ ન લઈ શક્યાને કારણે બાળકને વેદના થવા લાગી આ જોઇ બાળકના મા-બાપ ગભરાઈ ગયા તેઓ તે બાળકને તેની પાસે લઈ ગયા મોનીએ પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી એક લોખડની સેઈને અગ્રભાગ ગરમ કરી સાવધાનીથી નાકમાં નાખી ગરમ સેઇ સાથે લાખની ગળી ચાટી ગઈ સનીએ ખેચીને બહાર કાઢી લીધી આ શેનીની ઔત્પત્તિકી બુદ્ધિ છે.
[૧૩] સ્તમ કોઈ રાજાને અત્યંત બુદ્ધિશાળી મત્રીની આવશ્યકતા હતી. તેથી રાજાએ વિસ્તીર્ણ અને ઉડા તળાવમાં એક ઉચે તમ્ભ રોપી દીધું અને તેની રક્ષા માટે રાજ્યાધિકારી નિયુકત કે રાજાએ ઘોષણા કરાવી કે જે કઈ કિનારે ઊભા રહીને દેરડાથી આ સામ્ભને બાધી લેશે તેને રાજા એક લાખ રૂપિયા આપશે. - એક બુદ્ધિમાન વ્યકિતએ આ ઘેષણ સાભળીને લોકોની ઉપસ્થિતિમાં તળાવના કિનારે એક
ખીલે છે. અને તેની સાથે દોરડાનો એક છેડે બા બીજે છેડે પકડી તળાવની ચારે બાજુ એક ચક્કર માર્યું આમ કવ્વાથી સ્તન્મ વચ્ચે બધાઈ ગયે, રાજ પુરૂષોએ આ સમાચાર રાજાને આપ્યા. રાજા તેની બુદ્ધિ પર હર્ષિત થયા અને તે પુરૂષને એક લાખ રૂપિયા આપીને મંત્રી તરીકે સ્થાપિત કરી કરી દીધું આ તે પુરૂષની ઔત્પત્તિ બુધ્ધિ,
[૧૩] લક- કેઈ નગરમાં એક પરિવારિકા રહેતી હતી તે ઘણું ચતુર અને ક્લા કુશલ હતી એક વાર તે રાજ્યસભામાં ગઈ અને રાજાને કહ્યું. “મહારાજ ! એવું કઈ કાર્ય નથી કે જે અન્ય કરી શકે અને હું ન કરી શકુ” રાજાએ પરિવારિકાની વાત સાંભળી અને નગરમાં આ રીતે ઘેષણ