________________
श्रीजीवाभिगमसूत्रे
एतावता भिन्ना एव रूपपरमाणवो भिन्नाश्च रसादिपरमाणवः, इति येषां कथनं तन्निराकृतं भवति प्रत्यक्षबाधात् तथाहि-यत्रैव घटादौ रूपपरमाणवः प्रतीयन्ते तेष्वेव सर्वेध्वपि स्पर्शोऽपि उपलभ्यते एव, एवं यत्रैव घृतादौ रसपरमाणवः कर्पूरादिगन्धपरमाणवो वा समुपलभ्यन्ते तेष्वेव घृतक'रादिषु नैरन्तर्येण रूप स्पर्शश्च उपलब्धिविषयो भवत्येव, अन्यथा एकस्य सत्वेऽपरस्यासत्त्वे सान्तरास्ते प्रतीयेरन् न च सान्तरास्ते रूपादयः प्रतीयन्ते तस्मादपि अतिरेकः परस्परं रूपादीनामिति । रूपिणश्च ते अजीवाश्च इति रूप्यजीवा स्तेपामभिगमो रूप्यजीवाभिगमः पुद्गलरूपा नीवा इति भावः । पुद्गलानामेव रूपादिमत्तया उपलम्भादिति । रूपि
एतावता-जो ऐमा कहते है कि रूप परमाणु से भिन्न हैं, रसादि परमाणु भिन्न हैं। सो यह उनका कथन निराकृत हो जाता है। क्योंकि इस प्रकार के कथन में प्रत्यक्ष प्रमाण से बाधा आती है। इसका स्पष्ट विवेचन इस प्रकार से है - जिस घटादि में रूपपरमाणु प्रतीत होते हैं उन्हीं समस्त परमाणुओ में स्पर्श भी उपलब्ध होता हैं, इसी प्रकार जिस घृत आदि पदार्थ में रस परमाणु अथवा कपूर आदि में गन्ध परमाणु पाये जाते है उन्ही परमाणुओ में वहां रूप और स्पर्श भी उपलब्धि का विषय होता है। जो ऐसा न माना जाय और ऐसा ही माना जाय कि एक के सद्गाव में ऊपर का असद्भाव रहता है तो उनकी प्रतीति सान्तर रूप से होनी चाहिये, परन्तु रूपादिको की सान्तररूप से प्रतीति तो होती नहीं है नरन्तर्यरूप से ही प्रतीति होती है अतः ऐसा ही मानना चाहिये कि जहां एक का सद्भाव है वहां शेप तीन का भी सद्भाव है। रूपी जो अजीव हैं वे रूप्य जीव पदार्थ हैं। इनका जो अभिगम है वह रूप्यजीवाभिगम है। ऐसा यह रूप्य
આ કથન દ્વારા “રૂપ પરમાણુ ભિન્ન છે, રસાદિ પરમાણુ ભિન્ન છે,” આ પ્રકારની માન્યતા ધરાવનારા લોકોની માન્યતાનું ખડન થઈ જાય છે, કારણ કે આ પ્રકારનું કથન સ્વીકારવામાં આવે, તે પ્રત્યક્ષ પ્રમાણમાં જ બાધા આવી જાય છે, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે—જે ઘટાદિમાં રૂપ પરમાણુ વિદ્યમાન હોય છે, તે સઘળા પરમાણુઓમાં સ્પર્શને પણ સદૂભાવ હોય છે. એ જ પ્રમ ણે ધી આદિ પદાર્થોમાં રસપરમાણુ વિદ્યમાન હોય છે, અને કપૂર આદિમાં ગંધપરમાણુ વિદ્યમાન હોય છે, તે પદાર્થોના એજ પરમાણુઓમા રૂપ અને સ્પર્શને પણ સદ્ભાવ હોય છે. જે એવું ન માનવામાં આવે, અને એવું જ માનવામાં આવે કે કઈ એકને સદૂભાવ હોય ત્યારે અન્યને અસદુભાવ હોય છે, તે તેમની પ્રતીતિ સાન્તર રૂપે થવી જોઈએ; પરતુ રૂપાદિકની સાન્તરરૂપે પ્રતીતિ તે થતી નથી, નરન્તર્ય રૂપે જ પ્રતીતિ થાય છે. તેથી એવું જ માનવું પડશે કે જ્યાં એક સદભાવ હોય ત્યાં બાકીના ત્રણેને સભાવ જ હોય છે. રૂપી પદાર્થો કે જે આજીવ છે, તેમને રૂછવ પદાર્થો કહે છે. તેમને જે અભિગમ છે તેને રૂપ્યજીવાભિગમ કહે છે. એ આ રૂપ્યજીવાભિગમ પુદ્ગલ અજીવ રૂપ હોય છે. એટલે કે પુદ્ગલ રૂપ અજીવ જ