________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ઢાલ છે ૫ ગણધર દશપૂર્વધર સુંદર છે એ દેશી
છે મિશ્ર ગુણઠાણું હવે ત્રીજું, ભાખ્યું ત્રિભુવનભાણરે છે -અંતર મુહુર્ત સ્થિતિ કહી જેની, સુણો ચતુર સુજાણ મિશ્ર છે ૧તિર્યંચ ત્રિક થિણી તિક, દુર્ભગ તિક વલી કહીયેરે છે ચાર અનંતાનુબંધી વિરૂઆ, સંડાણ ચાર મધ્ય લહીરે આ મિશ્ર છે છે પેહેલું છેલ્લું સંઘયણ ટાળી, નિચત્ર ઉદ્યોત નામ છે અશુભવિહાગતિ વેદ સ્ત્રીને, એ પયડીનાં નામ મા મિશ્ર છે ૩ છે ગુણઠાણે તીજે એ પચવીસ, પયડી માં ધન થાયરે છે ઉદયે ચાર અનંતાનું બંધી, થાવર એકેદ્રિ કહાયરે આ મિશ્રવ છે જ વિગલેન્દ્રિય ત્રિક તિરી નર સુરની, અનુપુર્વ નવિ લહીયેરે છે મિત્રોદય મિશ્ર પયડી અંતજ, ઉદયે એક કહીયેરે છે મિશ્ર છે ૫ છે ઉદીરણું વળી ઉદય તણી પરે, જાણો વિજન પ્રાણી છે સત્તાયે સાસ્વાદનતણી પરે, ભાખે કેવલ ના શરે ૫ મિશ્ર ! ૬ ભાવ અનેક ત્રીજે ગુણઠાણે, કહેતાં પાર ન આવે છે કપૂરવિજય બુધ ચરણ પસાયે, મણિવિજય આનંદ પાવે છે મિશ્ર ૭ ઈતિ શ્રી તૃતીય ગુણ સ્થાનક ભાસ u છે હાલ છે ૬ સુણ મેરી સજની રજની ન જાવે
છે એ દેશી છે છે હવે ગુણઠાણું સમકિત ધરીયેરે, શિવરમણી જિમ સહેજે વરીયે રે છે તે સમક્તિનાં પાંચ જ ભેદરે, બોલે આગમ જે ધ્રુવેદરે હવે ૧ જિન નામકર્મ સુરનર આયુરે, બંધે સિત્તે તેર કહેવાયરે છે સમકિત અનુપૂર્વી ચારરે, ઉદયે એકસો ચાર વિચારે છે હવે. ૨ છે તેમ ઉદીરણ આગમ ભાખરે, સત્તા સુણ જે હવે દાખી છે અપૂર્વેદિક ચઉગુણઠાણ, ચાર
For Private And Personal Use Only