________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८८
તીર્થંકર નામ ભેલતારે લાલ, માહારક દાય અમ ધરે ! સુ॰ II વા॰ || ૫ || પયડી મિશ્ર સમક્તિ સુણેારે લેાલ, આહારક દ્વિક જિન નામરે ।। સુ॰ ના ઉદ્દય નહી. એ પાંચનાર લાલ, ગુણઠાણુ પહેલે જામરે || સુ॰ || વા૦ ॥૬॥ કર્યું સ્થિતિ સત્તા કહીરે લેાલ, પયડી શત અડયાલરે | સુ॰ | ગુણુઠાણે પહેલે સહીર લાલ, લાખી દેવ દયાળરે || સુ॰ | વા॰ || છ ॥ ઇણે ગુણુઠાણે પ્રાણીયારે લાલ, નરક નિગેાદ માજાર્ ૨ || સુ॰ || કહેતાં પાર ન ઉપજેરે લાલ, તે જાણે કિરતાર રે ! સુ॰ | વા૦ | ૮ | એહ મિથ્યાત્વથી ટાલિયારે લેાલ, શ્રી જિન જગદાધારરે || સુ॰ || કરવિજય ગુરૂ રાયથીરે લાલ, લહીયે ભવજલ પારરે સુ વા॰ || ૯ | ઈતિ શ્રી પ્રથમ ગુણ સ્થાનક ભાસ !!
॥ ઢાલ | ૪ || કપુર હાવે અતિ ઉલ્લુ રે ! એ દેશી ॥
॥ બીજું ગુઠાણું સુણે!રે, સાસ્વાદન તસ નામ ॥ સમકિત વમન પછી હુવેરે, જેતુથી ન સરે કામરે | સાજન છેડાએ પરિણામ ॥ જિમ લહેા ગુણુ અભિરામરે ॥ સા॰ ॥ ૧ ॥ નાય ત્રિક જાતિ ચરે, થાવર ચહુંડ સસ્થાન ! આપત નપુંસક છે વડું, મિચ્છત એ સેલ મારે ॥ સા ॥ ૨ ॥ એકસેસ એક પયડી તણારે, બંધન એણે ગુણ ઠાણ ! સૂક્ષ્મ ત્રિક આતપ ૧લીરે, મિથ્યાત્વ પંચ વખાણુરે ! સા॰ ॥ ૩ ॥ નરકની અનુપૂર્વી કે, એકસો ગીઆર પ્રમાણુ, ઉદય કહ્યો પયડી તણારે, ઉ. દીણા તિમ જાણુરે ! સા॰ ॥ ૪ ॥ સત્તાએ એકશત ઉપરેરે, યડી સડતાલીસ 1 જિનનામ કર્મ તણી તિહારે, ન કહી સત્તા જગદીશરે ! સા॰ ૫ પાસાસ્વાદન ગુણ ઠાણા તણારે, મ કહ્યો લવ લેશ, મણિવિજય બુધ એમ કહેરે, સુણજો છાંડી કલેશરે ૫ સા॰ ॥ ૬ ॥ ઇતિ દ્વિતીય ગુણુ સ્થાનક શાસ 1
For Private And Personal Use Only