________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
अथ अष्टमी स्तवन. છે દુહા | જય હંસાસણી શારદા, વરદાતા ગુણવંત છે માતા મુજ કરૂણ કરી, મહિયલ કરે મહંત છે ૧ સોલ કલા. પૂરણ શશિ, નિર્જિત એણે મુખેણ છે ગજગતિ ચાલે ચાવતી, ધારતી ગુણવર શ્રેણુ છે ૨છે કવિ ઘટના નવનવિકરે, કેવલ આણી ખંતા માતા તુજ સુપસાઉલે, પ્રગટે ગુણ બહુભ્રાંત ૩ માતા કરું તુજ સાન્નિધ, અષ્ટમી સ્તવન ઉદાર છે શત મુખે જીભે કે સ્તવે, જ ગુણ નાવે પાર | ૪ | છે ઢાલ છે ૧ છે નવમા નેમિ જિર્ણોદને છે એ દેશી છે
અષ્ટમી તિથિ ભવિ આચરે, દિકરી મન વચ કાયારે છે ધ્યાન ધરમનું ધ્યાઈએ, ટાળીએ દુષ્ટ અપાયરે આ છે ૧ છે પોસહ પણ ધરીએ સહી, સમતા ગુણ આદરીરે મા રાજ્યકથાદિક વરજીએ, ગુણીજન ગુણ આચરીએરે છે અo ૨ ષટ લેહ્યામાંહે કહી, આઘ ત્રિહું અપ્રશસ્તરે છે વરજે સજજન દૂર એ, ધરે વિહું અંત પ્રશસ્તરે છે અo | ૩ શલ્ય વિહુ દુરે તને વર કુમતિ કુનારી છે સદ્ગતિ કરી નિવારીકા, દુર્ગતિ કેરી એ બારીરે આ જ છે રમીએ સુમતિ નારીસું, કરીએ દાન સહાયરે છે મૈત્રી પ્રમેદ કરૂણાદિક, ધરીએ દિલ સુખદાયરે છે ૫ છે વાચના પૃચ્છના તિમ વલી, અનુપ્રેક્ષા ધર્મ સંગરે છે પરાવર્તન પંચ ભેદ એ, કરીએ ધરી મનરંગરે છે અo | ૬ | જ્ઞાનાવરણીય દર્શન, વરણ વેદનીય તેમરે છે મેહ આયુ નામ ત્રિએ, આઠમું અંતરાયરે આ છે ૭ છે એ અષ્ટ કર્મ વિ. નાશિની, અષ્ટમી તિથિ જિન ભાખી આરધનાદિક એ ક્રિયા, માનવ ગતિ એક સાખી છે અo | ૮ છે
For Private And Personal Use Only