________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
મહિમાદિ દોલત વ
જનમ સુપાર્શ્વ વન છેરે, સુવિધિ નેમિ જનમ કલ્યાણ કે અવે છે. ૩. મુનિસુવ્રત જનમ અતિગુણ નિધિરે, નમી શીવપદ લીયું સાર ! પાર્શ્વનાથ નિર્વાણ મનેહરૂરે, એ તિથિ પરમ આધાર છે અ. . ૪. ગોતમ ગણધર મહિમા સાંભલીરે, અષ્ટમી તિથિ પરિમાણ છે મંગલ આઠતણી ગુણ માલિકા, તસઘેર શીવ કમલા પરધન છે અવે છે ૫ છે
છે ઢાલ છે અને આવશ્યક નિર્યુક્તિએ ભાસે, મહાનિશિથી સૂત્રેરે છે કાષભ વંશ પુર વિરજી આરાધે, શીવ સુખ પામે પવી વરે શ્રી જિનરાજ જગત ઉપગારી છે એ આંકણી છે એ તિથી મહિમા વીરજી પ્રકાશે, ભવિક જીવને ભાસે, શાસન તારું અવિ ચલ રાજે, દિનદિન દોલત વાઘેરે છે શ્રી મા ૨. ત્રિસલારે નંદન દેષ નિકંદન, કર્મ શત્રુને જિત્યારે તીર્થકર માહંત મહર, દેખ અઢારને વરજ્યારે શ્રી ને ૩ છે મન મધુકર જિનપદ પંકજ લીના, હરબી નીરખી પ્રભુપ્પાઉરે છે શિવકમલા સુખ દીયે પ્ર ભુજ, કરૂણાનંદ પદ પાવુંરે છેશ્રી| ૪ | વૃક્ષ અશોક સુર કુસુમની વૃષ્ટિ, અમર છત્ર વિરાજે છે આસન ભામંડલ જિનદીપે, દુંદુભી અંબર ગાજેરે છે કી છે પણ ખંભાત બંદર અતિય મનપુર, જીનપ્રાસાદ ઘણા સહિએરે છે બિંબ સંખ્યાને પારન લેવું, દર્શન કરી મન મૅહિએરે છે શ્રી ને ૬ . સંવત અઢાર ઓગણચાલિસ વર્ષે, આશ્વિન માસે ઉદારે, શુકલપક્ષ પંચમી ગુરૂવારે, સ્તવન રચ્યું છે ત્યારેરે છે શ્રી ૭ પંડિત દેવ સોભાગી બુદ્ધિ લાવણ્ય, રતન સેભાગી તેણે નામ છે બુદ્ધિ લાવણ્ય લીયે સુખ સંપુરણ, શ્રી સંઘને કોડ કલ્યાણરે છે શ્રી૧૮
તીર્થકર મહ
પદ પંકજ
For Private And Personal Use Only