________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ઢાલ છે ૨ મુનિવર આર્યસુહસ્તરે છે એ દેશી છે
બાસઠ માર્ગણ દ્વારે પ્રભુજીએ કહ્યાં, સુંદર સુલલિત વયથીએ છે તેમાં દશ દ્વારે મેક્ષ જિનેશ્વરે કહિયા, અવરમાં નવિ લહ્યા એ છે ૧ તિણ કારણ દિવ્ય મોક્ષરે, કારણ સુખ તણ, પામે માનવ ભવથકી એ છે દુલહા દશ દષ્ટાંતરે, લહિય મનુજ ભવ, હા મત વિષય થકી એ છે ૨ પંચ ભરત મજારરે, પંચ અરવત, પંચ મહાવિદેહમાં એ પનર કર્મભૂમિ ક, નાણી જિનવરે, ધર્મ કહ્યાં નહિ અન્યમાં એ ૩ મે ક્રોધ માનને માયારે, લેભ તિમ વલી, એ ચારે દુખદાયીયા એ છે અપ્રત્યાખ્યાનાદિકરે, કરતાં ભેદ એ, સેલ હએ તજે ભાઈઓએ | ૪. ડાપણ એકષાયરે, કીધાં દુખ દીએ, મિત્રાનંદ તણું પરે એ છે તે માટે તજે દુરે, હૃદયથકી વલી, જેમ અનુક્રમે શિવ સુખ વર એ છે ૫ છે અષ્ટમી તિથિ આરાધેરે, અષ્ટ પ્રવચન, માતા આરાધક કહુ એ અનુક્રમે લહે નિવણ, એ તિથિ આરાધે, મુક્તિ રમણી, સન્મુખ જુવે એ ૫ ૬ . અભય દાન સુપાત્ર, અષ્ટમી પર્વણું, દિજે અઢલક ચિત્તશું એ પામે બહૂલી ત્રાદ્ધિ, પરમ પ્રદેશું, લીજે લાહે વિત્તશું એ છે ૭
છે કલશ છે શ્રી પાર્શ્વજિન પસાય ઈણિપર, સંવત સતા અઢાર એ છે વૈશાખ સુદી વર અષ્ટમી દિન, કુમતિ દિનપતિ વાર એ છે શ્રી શુભવિજય ઉવઝાય જયકર, શિષ્ય ગંગવિજય તો નય શિષ્ય પલણે ભક્તિ રાગે, લો આનંદ અતિ ઘણે છે ૧ ઇતિ શી અષ્ટમી સ્તવનમ છે
For Private And Personal Use Only