________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
આ તપ છે, ગરણું બનનાણસ્સ” એ પદનું નવકારવાળી વીસ પ્રમાણે ગણવું. સાથીયા વિગરે પ૧ એકાવને કરવા, ૨૦) વીસ પણું કરવાં. અક્ષય નિધિ તપની વિધિ સંપૂર્ણ
દરરોજ કરવાની વિધિ નીચે પ્રમાણે,
૨, શ્રી અક્ષય નિધિ તપની વિધિ, પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમવા, પછી ઈચ્છાકારેણ અક્ષય નિધિ તપ આરાધન નિમિત્તે ચિત્ય વંદન કરૂં, ઈચ્છે કહી નીચે પ્રણાણે ચૈત્ય વંદન કરવું.
શાસન નાયક સુખ કરણ, વર્તમાન જીનભાણ, અહનિશ એહની સિર વધુ આણુ ગુણમણિ ખાણ, છે ૧ તે જીનવરથી પામીયા, ત્રીપદી શ્રી ગણધાર, આગમ રચના બહુવિધ, અર્થ વિચાર અપાર, જે ૨ છે તે શ્રી કૃતમાં ભાખિયાએ, તપ બહુવિધ સુખકાર, શ્રી જીન આગમ પામીને, સાધે મુનીશિવ સાર, છેક આ સિદ્ધાંત વાણી સુણવા રસિક, શ્રાવક સમક્તિધાર, ઈષ્ટ સિદ્ધિ અર્થે કરે, અક્ષય નિધિ તપ સાર, છેક તપ તે સૂત્રમાં અતિ ઘણા, સાધે મુનિવર જેહ, અક્ષય નિધાનને કારણે, શ્રાવકને ગુણ ગેહ પા તે માટે ભવી તપ કરીએ, સર્વ રદ્ધિમળે સાર, વિધિ શું એહ આરાધતાં; પામીજે ભવપાર, દા શ્રી જીવર પૂજા કરે, ત્રિકશુદ્ધ ત્રીકલ, તેમ વળી શ્રુત જ્ઞાનની, ભક્તિ થઈ ઊજમાળ, છે ૭ પડિક્કમણાં બે ટંકના, બ્રહ્મચર્યને ધરીએ જ્ઞાનીની સેવા કરી, સહેજે, ભવજળ તરીએ, ૮. ચૈત્ય વંદન શુભ ભાવાથીએ, સ્તવન થઈ નમસ્કાર, મૃતદેવી ઉપાસના, ધીર વિજય હિતકાર, ૯
For Private And Personal Use Only