________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી જંકિચિ કહીને, નમુઠુણું કહેવું. પછી બે જાવંતિ કહી, નમે ત્ કહી, નીચે પ્રમાણે સ્તવન કહેવું,
(લા લાને રાજ કેંઘા મૂલાં મેતીએ દેશી.)
તપ વરકીર, અક્ષયનિધિઅભિધાને, સુખભરલીજે, દિનદિન ચડતેવાને, (એ આંકણું) ૫ર્વપજુસણ પર્વ સરમણી, જે શ્રી પર્વ કહાય, માસ પાસ છઠ દસમ દુવાલસ, તપ પણ એદિન થાય, એ ૧ | તપવરપણ અક્ષય નિધિ પર્વ પજુસણુ, કેરે કહે જિનભાણ, શ્રાવણવદ ચોથે પ્રારંભી, સંવછરી પરિમાણ, ( ૨ તપવર૦ એતપ કરતાં સર્વ ઋદ્ધિ વરે, પગપગ પ્રગટે નિધાન, અનુક્રમે પામે તે પરમ પદ, સાન્વપી નામ પ્રધાન માયા, તપવર૦ પરમત્સરથી કર્મ બંધાણું, તેણે પામી દુઃખ જાળ, એ તપ કરતાં તે પૂરવનું, કર્મ થયું વિસરાળ, તપવર૦ જ્ઞાનપૂજા શ્રત દેવી કાઉસગ, સ્વસ્તિક અતિ સહવે, સેવન કુંભ જડિત નિજ શક્તિ, સંપૂરણ કમે થાવે, એ ૫ છે તપવર૦ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટથી કરીએ, ઈગ દેય તિન વરસ, વરસશે મૃત દેવી નિમિત્તે, એ તપ વસવાવીસ | ૬ | તપવર૦ એણે અનુસારે જ્ઞાનતણું વર, ગરાણું ગણીએ ઉદાર, આવશ્યકાદિ કરણી સંયુત, કરતાં લઈ ભવપાર. છે ૭ તપવર૦ ઈહ ભવપરભવદેષ આશંસા, રહિત કરે ભવિ પ્રાણું, જે પર પુગળ ગ્રહણ ન કરવું, તે તપ કહે વર નાણું ૮ તપવર૦ રાતિજગા પૂજા પરંભાવના, હય ગય રથ સણગારી જે. પારણુદિન પંચશ વાજે, વાજતે પધરાવીજે, કે ૯ મે તપવર. ચવિશાળ હાય તિહાં આવી, પ્રદક્ષિણ વળી દીજે, કુંભવિવિધ નૈવેદ્ય સંઘાતે, પ્રભુ આગળ હેઈ, ૧૦ તપવર૦ રાધનપુરે એ તપ સુણી બ
For Private And Personal Use Only