________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
જ્ઞાનને પ્રપ દીપ કરી હંમેસા રૂપાનાણે પૂજવું, (કયારે પૂજવું તે વિધિમાં બતાવેલ છે.) શક્તિ ન હોય તે પહેલે છેલ્લે દિવસે રૂપાનાણે પૂજવું, અને વચલા દિવસોમાં યથા શક્તિ દ્રવ્યવડે પૂજવું, “નમેનાણસ્સ' એ પદની ૨૦ નવકારવાળી દરરોજ ગણવી, (કઈ જગ્યાએ 88 હૈ કલ નમે ન ત એમ કહેલ છે,) ૨૦ લેગસ્સનો કાઉસગ્ગ કરે, નીચે બતાવેલી વિધિ મુજબ દરેક વિધિ કરવી, કુંભની ઉપર શ્રીફળ મૂકી લીલા, કે પીળા રેશમી વસ્ત્ર વડે બાંધી રાખવે, દરેજ તેની અંદર વિધિને અંતે એકેક પસલી અક્ષતની નાખવી, સોળ દિવસે કુંભ ભરાઈ જાય તેમ કરવું, છેલ્લે દિવસે કુંભની સમીપે રાત્રી જાગરણ કરવું, પૂજા પ્રભાવના કરવી, અક્ષયનિધિતપનું સ્તવન દરરોજ ગાવું, સાંભળવું, પારણને દિવસે (ભાદ્રપદ શુદિ. ૫. મે) કુંભને કુલની માળા પહેરાવી, સભાગ્યવતી સ્ત્રીને માથે મૂકવે સર્વ જાતિના પકવાન્ન સુખડી વિગેરે યથાશક્તિ કરાવી, તેને થાળ પણ સૌભાગ્યવતી સ્ત્રીઓને માથે મૂકવા, હાથી ઘોડા વાંજીને વિગેરેથી મોટી ધામધુમ સાથે વરઘોડે ચડાવી કુંભ લઈને દેરા સરે આવવું. કુંભ વાળી સ્ત્રીઓએ ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુ પાસે કુંભ મૂકવે, નેવેદના થાળ પણ પ્રભુ પાસે ઘરવા, જ્ઞાનના પુસ્તકને ગુરૂમહારાજ પાસે લઈ જઈ ત્યાં પધરાવી ગુરૂ પૂર્ણ તથા જ્ઞાનપૂજા રૂપ નાણાથી કરવી (ગુરૂપૂજાનું દ્રવ્ય ગુરૂ સમિ ધરવું, તે દિવસે યથા શક્તિ સ્વામી વાત્સલ્ય, પ્રભાવના વિગેરે કરવું. જેટલા સ્ત્રી કે પુરૂષ આતપ કરતા હોય તે દરેકને માટે કુંભ જુદા જુદા પધરાવવા. કલ્પ સૂત્ર એકજ પધરાવવું. આ તપ શ્રાવકને કરવાનું છે, આ ભવ પર ભવમાં મહાન લાભ આપનાર
** .
For Private And Personal Use Only