________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તસ રેગ વિગકુ ગયુ ભેગ સવિ દુખ દેહગ દુર ટળે તસ અંગણ બાર ન લાભે પાર સુમતિ તેજાર હેપાર કરે છે કહે નયસાર સુમંગલ ચાર ઘરે તસ સંપદ ભુરી ભરે છે ૨૪ સં. વેગી સાધુ વિભૂષણ વંસ વિરાજિત શ્રી વિનિત વિમલ જનાનંદકારી તસ સેવક સંજમજીર સુધીરકે ધીરવિમલગ જ્યકારી છે તાસપદાંબુજ બૅગ સમાન શ્રીનવિમલ મહાવ્રત ધારી, કહે એ ઈદ સુણે ભવિવૃદકે ભાવધરીને ભણે નરનારી ારા સંપૂર્ણ
છે શ્રી છે કે શ્રી છે તે શ્રી છે
श्री अक्षय निधि तपन विधि " આ તપ શ્રાવણવદ ૪ ને દિવસે શરૂકરી સેળ દિવસે પૂરે કરે, તેમાં સુવર્ણ રત્નજડિત કુંભ કરાવે અથવા શક્તિ પ્રમાણે બીજી કઈ રૂપાવિગેરે ધાતુને કરાવે અથવા છેવટ શક્તિ નહેાય તે માટીને કરાવ, પછી તે કુંભ ઘરમાં, દેરાસરમાં અથવા ઉપાશ્રયે પવિત્ર સ્થાને ડાંગરની ઢગલી કરી તે ઉપર પધરાવ, (બનતા સુધી કુંભ પાસે અખંડદી ફાનસમાં યત્ના પૂર્વક ૧૬ દિવસ સુધી રાખવે,) તેની સમીપે સ્વસ્તિક કરી તે ઉપર શ્રી ક૫ સૂત્ર પધરાવવું, દરેજ બે ટંક પડિક્કમણું કરવું, દેવવંદન પડિલેહણ કરવાં, ભુમિ સયન કરવું, બ્રહ્મચર્ય પાળવું, એકાસણુને તપ ૧૫ દિવસ પર્યત કરે, છેલ્લે દિવસે એટલે ભાદ્રપદ શુદિ ૪ થે (સંવછરીએ) ઉપવાસ કરે, આ પ્રમાણે ચાર વર્ષ પર્યત કરવાથી ૬૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે, દરાજ દેવ પૂજા કરવી પુસ્તક ઉપર ચંદર બાંધે,
For Private And Personal Use Only